કોંગ્રેસ પાર્ટીમાં બંધારણીય સુધારાની તૈયારીઓ, ચૂંટણી મુદ્દાઓ પર નિર્ણય લેવા બનાવશે એક સમિતિ

અમદાવાદમાં યોજાનાર AICC સત્રમાં કોંગ્રેસ પાર્ટી તેના બંધારણમાં મહત્વપૂર્ણ સુધારા કરી શકે છે. પાર્ટી સૂત્રોના જણાવ્યા અનુસાર, આ સત્રમાં એક ઠરાવ પસાર થઈ શકે છે, જે હેઠળ કોંગ્રેસ એક નવી…