ફ્રાન્સનો અમેરિકાને મોટો ઝટકો: સરકારી સિસ્ટમમાં Windows બંધ કરી Linux અપનાવવાની તૈયારી

વિશ્વની ટેક દુનિયામાં મહત્વપૂર્ણ બદલાવની શરૂઆત થઈ રહી છે, જેમાં ફ્રાન્સએ પોતાના સરકારી વિભાગોમાંથી અમેરિકાની ટેક કંપની માઇક્રોસોફ્ટના Windows ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ ધીમે ધીમે બંધ કરવાનો નિર્ણય લીધો છે. ફ્રાન્સ…