જ્યોતિષ પીઠના શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદની મુશ્કેલીમાં થયો વધારો, કોર્ટે આપ્યો FIR દાખલ કરવાનો આદેશ

જ્યોતિષ પીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી માટે મુશ્કેલીઓ વધતી જતી હોય તેવું લાગે છે. ADJ રેપ અને POCSO સ્પેશિયલ કોર્ટે સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી વિરુદ્ધ જાતીય શોષણના આરોપમાં FIR નોંધવાનો આદેશ…