પંચાયતથી પાર્લામેન્ટ સુધી ભાજપનો દબદબો, ગુજરાતમાં કેસરીયો લહેરાયો

ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ એકતરફી જીત મેળવીને રાજ્યમાં પોતાની રાજકીય શક્તિ ફરી એકવાર સાબિત કરી છે. મહાનગરપાલિકા થી લઈને ગ્રામ્ય પંચાયતો સુધી ભાજપનો પ્રભાવ સ્પષ્ટ જોવા મળ્યો છે, જ્યારે Indian National Congress (કોંગ્રેસ) નબળી પડી રહી હોવાનો સંકેત મળ્યો છે. મનપામાં ભાજપનો જંગી વિજય મહાનગરપાલિકાઓમાં ભાજપે ભવ્ય પ્રદર્શન કર્યું છે: – અમદાવાદમાં 192માંથી 160 બેઠકો ભાજપના ખાતામાં – સુરતમાં 115 બેઠકો પર જીત – વડોદરામાં 69 બેઠકો પર કબજો – રાજકોટમાં 65 બેઠકો સાથે સ્પષ્ટ બહુમતી પોરબંદર અને મોરબીમાં તો ભાજપે તમામ 52-52 બેઠકો જીતીને વિપક્ષને એકપણ તક આપી નથી. જામનગર અને ભાવનગરમાં પણ ભાજપની મજબૂત હાજરી નોંધાઈ છે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ કેસરીયો પ્રભાવ શહેરો સાથે સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભાજપનો દબદબો યથાવત…

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય, PM મોદીની શુભેચ્છા

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક જીત નોંધાવતા રાજકીય માહોલ ગરમાયો છે. આ વિજય બાદ વડાપ્રધાન Narendra Modi એ ગુજરાતની જનતા અને ભાજપના કાર્યકરોને અભિનંદન પાઠવ્યા છે. “સુશાસન અને વિકાસની રાજનીતિનો વિજય વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પર ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષામાં સંદેશ પાઠવીને આ જીતને “સુશાસન અને વિકાસની રાજનીતિનો વિજય” ગણાવ્યો. તેમણે મહાનગરપાલિકા, નગરપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતોમાં મળેલા જનસમર્થન બદલ લોકોનો આભાર વ્યક્ત કર્યો. વિકાસ પર જનતાની મહોર PM મોદીએ જણાવ્યું કે રાજ્ય સરકારના સારા કામો અને પારદર્શક શાસનને કારણે જનતાએ ફરી એકવાર વિકાસના મુદ્દાને મત આપ્યો છે. તેમણે કહ્યું કે આ પરિણામો દર્શાવે છે કે લોકો પ્રગતિ અને સ્થિરતાને મહત્વ આપે છે. કાર્યકરોની મહેનતને આપ્યો શ્રેય વડાપ્રધાન મોદીએ જીતનો શ્રેય ભાજપના પાયાના કાર્યકરોને…

સત્તાનું સિંહાસન | સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 | B INDIA | OPEN WATCH LIVE VIDEO

સત્તાનું સિંહાસન | સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 | B INDIA https://youtube.com/live/l2q2wLMZ4Hs?feature=share તમામ 15 મહાનગરપાલિકામાં BJPનો ભગવો લહેરાયો 34માંથી 32 જિલ્લા પંચાયતોમાં પર BJPનો કબજો અમદાવાદમાં જિલ્લા પંચાયતોમાં BJPની ક્લીન સ્વીપ અમદાવાદના ખાડિયામાં ઐતિહાસિક ફેરફાર ભાજપના ગઢમાં કોંગ્રેસનો ધમાકેદાર પ્રવેશ વર્ષ 1972 બાદ ખાડિયામાં કોંગ્રેસનો વિજય ખાડિયામાં ભાજપને સૌથી મોટો ઝટકો કોંગ્રેસની પેનલ ખાડિયામાં વિજેતા બની ખાડિયામાં સૌથી મોટું રાજકીય અપસેટ રાજકોટમાં વોર્ડ નંબર 15માં કોંગ્રેસના ગઢમાં ગાબડું ભાજપના ઉમેદવાર નિલેશ હેરભાનો થયો વિજય 25 વર્ષથી કોંગ્રેસના ગઢમાં ભાજપે પાડ્યું ગાબડું સોનગઢ તાલુકા પંચાયતમાં 18 બેઠક પર ટાઈ ભાજપે 9 અને કોંગ્રેસે 9 બેઠકો જીતી વડોદરા મનપાના વોર્ડ 15ની પેનલ તૂટી, 1 બેઠક પર કોંગ્રેસની જીત દાણીલીમડામાં શહેજાદખાન પઠાણ સહિત કોંગ્રેસની પેનલની જીત જામનગરમાં આપ-કોંગ્રેસના જેલમાં બંધ…

બ્લોકબસ્ટર ફિલ્મ ‘3 ઈડિયટ્સ’નો સિક્વલ કન્ફર્મ: આમિર ખાને કર્યો મોટો ખુલાસો, 10 વર્ષ આગળ વધશે વાર્તાનો રસપ્રદ સફર

બોલિવુડની સુપરહિટ ફિલ્મ 3 Idiots ના ચાહકો માટે મોટી ખુશખબર સામે આવી છે. લગભગ 2 કલાક 50 મિનિટ લાંબી આ બ્લોકબસ્ટર ફિલ્મનો સિક્વલ હવે સત્તાવાર રીતે કન્ફર્મ થઈ ગયો છે. તાજેતરમાં એક ઇન્ટરવ્યૂ દરમિયાન અભિનેતા Aamir Khanએ આ અંગે મહત્વપૂર્ણ અપડેટ આપ્યું છે. આમિર ખાને જણાવ્યું કે ‘3 ઇડિયટ્સ’ નો સિક્વલ પ્રથમ ભાગથી આશરે 10 વર્ષ આગળની વાર્તા રજૂ કરશે. એટલે કે, દર્શકોને ફરી એકવાર રેન્ચો, ફરહાન અને રાજુના જીવનમાં થયેલા બદલાવ જોવા મળશે, પરંતુ આ વખતે તેમની કહાની વધુ પરિપક્વ અને રસપ્રદ હશે. ફિલ્મના દિગ્દર્શક Rajkumar Hirani પણ આ પ્રોજેક્ટને લઈને ખૂબ ઉત્સાહિત છે. માહિતી મુજબ, ફિલ્મની સ્ક્રિપ્ટ પર ઝડપથી કામ ચાલી રહ્યું છે અને ટીમ ઈચ્છે છે કે સિક્વલ પણ પહેલા ભાગ જેવી જ…

સ્થાનિક સ્વરાજ ચૂંટણીનું સચોટ પરિણામ | સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 | B INDIA | WATCH LIVE VIDEO

સ્થાનિક સ્વરાજ ચૂંટણીનું સચોટ પરિણામ https://youtube.com/live/NnYhDBJnxaw?feature=share અમદાવાદમાં સૌથી મોટું અપસેટ સર્જાયું ભાજપના ગઢ ખાડિયામાં કોંગ્રેસની પેનલ જીતી જમાલપુર બાદ ખાડિયામાં પણ કોંગ્રેસનો કબજો જામનગરમાં આપ-કોંગ્રેસના જેલમાં બંધ ઉમેદવારોની જીત ક્રિકેટર રવીન્દ્ર જાડેજાના બહેન નયનાબાની રાજકોટમાં હાર હિંમતનગર નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો 44 બેઠક પૈકી 38 બેઠકો ઉપર ભાજપની જીત પૂર્વ IPS મનોજ નિનામાની હાર થઈ મહેસાણા વિજાપુરની ફુદેડા બેઠક પર ભાજપનો વિજય થયો લોકગાયિકા નેહા સુથારની ચૂંટણીમાં ભવ્ય જીત મહેસાણા ભાજપ કાર્યાલયના પટાવાળા બન્યા કોર્પોરેટર નવસારી મનપામાં ભાજપનો દબદબો જામજોધપુરમાં ભાજપ 11 બેઠકો સાથે વિજેતા પોરબંદર મહાનગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો ભાજપ સાસિત પાટણ તાલુકા પંચાયતમાં કોંગ્રેસે મારી બાજી રાજકોટ મહાનગરપાલિકા વોર્ડ નંબર 14 માં ભાજપનો વિજય અમદાવાદ અમરાઈવાડી વોર્ડમાં ભાજપની પેનલનો ભવ્ય વિજય સુરતના વોર્ડ નંબર…

જનતાનો જનાદેશ | સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 | B INDIA

અમદાવાદમાં સૌથી મોટું અપસેટ સર્જાયું ભાજપના ગઢ ખાડિયામાં કોંગ્રેસની પેનલ જીતી જમાલપુર બાદ ખાડિયામાં પણ કોંગ્રેસનો કબજો જામનગરમાં આપ-કોંગ્રેસના જેલમાં બંધ ઉમેદવારોની જીત ક્રિકેટર રવીન્દ્ર જાડેજાના બહેન નયનાબાની રાજકોટમાં હાર હિંમતનગર નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો 44 બેઠક પૈકી 38 બેઠકો ઉપર ભાજપની જીત પૂર્વ IPS મનોજ નિનામાની હાર થઈ મહેસાણા વિજાપુરની ફુદેડા બેઠક પર ભાજપનો વિજય થયો લોકગાયિકા નેહા સુથારની ચૂંટણીમાં ભવ્ય જીત મહેસાણા ભાજપ કાર્યાલયના પટાવાળા બન્યા કોર્પોરેટર નવસારી મનપામાં ભાજપનો દબદબો જામજોધપુરમાં ભાજપ 11 બેઠકો સાથે વિજેતા પોરબંદર મહાનગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો ભાજપ સાસિત પાટણ તાલુકા પંચાયતમાં કોંગ્રેસે મારી બાજી રાજકોટ મહાનગરપાલિકા વોર્ડ નંબર 14 માં ભાજપનો વિજય અમદાવાદ અમરાઈવાડી વોર્ડમાં ભાજપની પેનલનો ભવ્ય વિજય સુરતના વોર્ડ નંબર 24 માં ભાજપનો ભવ્ય વિજય ઇસનપુર…

આજે સ્થાનિક સ્વરાજ્યની 10 હજાર સીટનું પરિણામ | સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 | B INDIA LIVE

OPEN LINK  AND WATCH LIVE VIDEO આજે સ્થાનિક સ્વરાજ્યની 10 હજાર સીટનું પરિણામ https://youtube.com/live/1gnWbgANIjM?feature=share વિધાનસભાની સેમિફાઇનલનું ચિત્ર આજે સ્પષ્ટ થશે સવારે 9 વાગ્યાથી મતગણતરી શરૂ થશે તમામ મહાનગરોને મળશે નવા મેયર રાજ્યમાં 382 સ્થાનો પર મતગણતરી હાથ ધરાશે 33750 પોલીસ કર્મચારીઓ ગણતરી સ્થાને રહેશે અમદાવાદ મનપાની ચૂંટણીની આજે મતગણતરી શહેરમાં બે સ્થળો પર મત ગણતરી હાથ ધરાશે ગુજરાત કોલેજ અને LD કોલેજ ખાતે મતગણતરી થશે ગુજરાત કોલેજમાં 21 વોર્ડ માટે મતગણતરી થશે જ્યારે LD કોલેજ ખાતે 27 વોર્ડની મતગણતરી થશે 190 બેઠક માટે જાહેર થશે પરિણામ જગદીશન પંચાલના નેતૃત્વમાં ભાજપની પ્રથમ ચૂંટણી 2021માં 90% સીટ પર કેસરિયો લહેરાયો હતો અમિત ચાવડા કોંગ્રેસનું પંજો મજબૂત કરશે ? ઇસુદાન ગઢવીન AAP ની ટીઆરપી વધારશે ? આજે સ્થાનિક સ્વરાજ્યની…

8મું પગાર પંચ: લઘુતમ પગાર ₹18,000થી ₹69,000 સુધી વધારાની શક્યતા, કર્મચારીઓમાં ખુશીનો માહોલ

પગાર વધે તે કોણે ન ગમે ? આમ તો પગારમાં યોગ્ય માપદંડ અને પગારમાં સમયસર વધારોએ કર્મચારીઓનાં હક કરતા પણ મોરલ-મોટીવેશન બુસ્ટર કહી શકાય. હાલનાં અત્યંત તણાવ પૂર્ણ સમયમાં એપ્રિસિએશન અને અપગ્રેશન અનેક રીતે જરૂરી છે. અને કદાચ આવા જ અનેક કારણો સહ સરકાર પણ કર્મચારીની સાઇડે ઉભી રહેતી હોવાનું પ્રતિત થાય છે. આવી જ પ્રતિતિ હાલમાં જ ખુશહાલી લાવી છે.  

“હું આ જવાબદારીથી પાછળ હટીશ નહીં.” – PM મોદી, બંગાળમાં કઈ જવાબદારીની વાત કરી!

બંગાળમાં PM મોદીની બંગાળ ચૂંટણી સંદર્ભે આ છેલ્લી ચૂંટણી રેલી હતી. તેમ છતાં, તેમણે કહ્યું કે રેલીઓમાં તેમણે જોયેલા જબરદસ્ત ઉત્સાહ અને જાહેર સમર્થનથી તેમને ખાતરી થઈ ગઈ કે નવી સરકારના શપથ ગ્રહણ સમારોહ જોવા માટે તેમને 4 મે પછી બંગાળ પાછા ફરવું પડશે. પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે, PM નરેન્દ્ર મોદીએ એક વિશાળ રેલી યોજી અને રેલી દરમિયાન, તેમણે તૃણમૂલ કોંગ્રેસ (TMC) પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, “બંગાળની સુરક્ષા અને વિકાસ હવે મારી જવાબદારી છે.” તો કેમ આવુ કહ્યું PM મોદીએ ?

પાકિસ્તાનમાં આતંકી લશ્કર કમાન્ડર શેખ યુસુફ આફ્રિદીની સરેઆમ હત્યા, જાણો સમગ્ર મામલો

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના લાન્ડી કોટલ વિસ્તારમાં લશ્કર-એ-તૈયબાના કમાન્ડર શેખ યુસુફ આફ્રિદીની અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી છે. આ ઘટનાથી આતંકી નેટવર્કમાં ખળભળાટ મચી ગયો છે. અહેવાલો મુજબ, આફ્રિદી લશ્કર-એ-તૈયબામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતો હતો અને સાથે સાથે ઇસ્લામિક સ્ટેટ ખોરાસન પ્રાંત (ISKP) માટે લડવૈયાઓની ભરતી કરવાનું કામ પણ સંભાળતો હતો. તેના મોતને આતંકી સંગઠનો માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે. આતંકી નેટવર્કનો મુખ્ય કડી હતો શેખ યુસુફ આફ્રિદી માત્ર એક આદિવાસી નેતા જ નહોતો, પરંતુ તે અહલે હદીસ વિચારધારાનો પ્રભાવશાળી ચહેરો માનવામાં આવતો હતો. તે ઝખા ખેલ જનજાતિનો પ્રભાવશાળી સભ્ય હતો અને ધાર્મિક આવરણ હેઠળ ઉગ્રવાદનું જાળું ફેલાવતો હતો. તે પર આરોપ હતો કે તે યુવાનોને ગેરમાર્ગે દોરીને તેમની ભરતી કરતો અને તેમને અફઘાનિસ્તાન…