જનતાનો જનાદેશ | સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 | B INDIA

અમદાવાદમાં સૌથી મોટું અપસેટ સર્જાયું ભાજપના ગઢ ખાડિયામાં કોંગ્રેસની પેનલ જીતી જમાલપુર બાદ ખાડિયામાં પણ કોંગ્રેસનો કબજો જામનગરમાં આપ-કોંગ્રેસના જેલમાં બંધ ઉમેદવારોની જીત ક્રિકેટર રવીન્દ્ર જાડેજાના બહેન નયનાબાની રાજકોટમાં હાર હિંમતનગર નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો 44 બેઠક પૈકી 38 બેઠકો ઉપર ભાજપની જીત પૂર્વ IPS મનોજ નિનામાની હાર થઈ મહેસાણા વિજાપુરની ફુદેડા બેઠક પર ભાજપનો વિજય થયો લોકગાયિકા નેહા સુથારની ચૂંટણીમાં ભવ્ય જીત મહેસાણા ભાજપ કાર્યાલયના પટાવાળા બન્યા કોર્પોરેટર નવસારી મનપામાં ભાજપનો દબદબો જામજોધપુરમાં ભાજપ 11 બેઠકો સાથે વિજેતા પોરબંદર મહાનગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો ભાજપ સાસિત પાટણ તાલુકા પંચાયતમાં કોંગ્રેસે મારી બાજી રાજકોટ મહાનગરપાલિકા વોર્ડ નંબર 14 માં ભાજપનો વિજય અમદાવાદ અમરાઈવાડી વોર્ડમાં ભાજપની પેનલનો ભવ્ય વિજય સુરતના વોર્ડ નંબર 24 માં ભાજપનો ભવ્ય વિજય ઇસનપુર વોર્ડમાં ભાજપની પેનલનો ભવ્ય વિજય પોરબંદર મહાનગરપાલિકામાં ભાજપનો વિજય રાણપરી બેઠક પર ભાજપનો શાનદાર વિજય ઉચ્છલ અને ઉકાઈ બેઠકો પર ભાજપ અને કોંગ્રેસે ગઢ સાચવ્યા સિદ્ધપુર નગર પાલિકા ભાજપે કરી કબજે બારેજા નગરપાલિકા પર ભાજપનો ભગવો ઓલપાડમાં ભાજપની ફરીવાર ક્લીન સ્વીપ વલસાડની કલવાડા બેઠક પર ભાજપનો ભવ્ય વિજય ભાજપ ઉમેદવાર સંજયસિંહ ઠાકોર જંગી મતે વિજેતા રાજકોટ મહાનગરપાલિકામાં ભાજપનો ભવ્ય વિજય 24 બેઠકો પર ભાજપના ઉમેદવારો વિજેતા બન્યા વોર્ડ નંબર 10માં કોંગ્રેસના RJ આભાની હાર સુરતના માંડવી નગરપાલિકામાં ભાજપનો વિજય માંડવીના 1,2 3 વોર્ડમાં ભાજપનો ભગવો લહેરાયો વડોદરા : પોર બેઠક પર ભાજપના અંકિતા પરમારની ભવ્ય જીત સોશિયલ મીડિયા સ્ટાર અંકિતા પરમારનો ચૂંટણીમાં વિજય

જનતાનો જનાદેશ
https://youtube.com/live/ZzvuuX6SO-0?feature=share

 

  • Related Posts

    Gujarat : ગાંધીનગરમાં ક્લાઇમેટ ચેન્જ અવોર્ડ્સ 2026-27 એનાયત: 5 કેટેગરીમાં 14 વિજેતાઓનું સન્માન Meritorious Achievement Honor

    Gujarat : ગાંધીનગરમાં ક્લાઇમેટ ચેન્જ અવોર્ડ્સ 2026-27 એનાયત: 5 કેટેગરીમાં 14 વિજેતાઓનું સન્માન, પ્રથમ વિજેતાને રૂ.1 લાખનું ઇનામ Gujarat ગાંધીનગર, 16 સપ્ટેમ્બર:Gujaratમાં આબોહવા પરિવર્તન સામે જાગૃતિ અને નક્કર કામગીરીને પ્રોત્સાહન આપવા માટે ગાંધીનગર ખાતે **‘ક્લાઇમેટ ચેન્જ અવોર્ડ્સ 2026-27’**નું આયોજન કરવામાં આવ્યું હતું. ક્લાઇમેટ ચેન્જ વિભાગના મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા અને રાજ્ય મંત્રી પ્રવીણ માળીની ઉપસ્થિતિમાં રાજ્યભરમાં પર્યાવરણ અને ક્લાઇમેટ ચેન્જ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનારા કુલ 14 વિજેતાઓને પાંચ અલગ-અલગ શ્રેણીમાં પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે પસંદ થયેલા વિજેતાઓને અનુક્રમે રૂ.1 લાખ, રૂ.75 હજાર અને રૂ.50 હજારનું રોકડ ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ક્લાઇમેટ એક્શનને માત્ર સરકારી યોજનાઓ કે નીતિઓ પૂરતું સીમિત ન રાખીને તેને સામાન્ય નાગરિકોની જીવનશૈલીનો…

    ભારતીય : પાકિસ્તાની નેવી શિપની અરબી સમુદ્રમાં ભારતીય યુદ્ધ જહાજ સાથે ટક્કર: Aggressive Naval Maneuver 2026

    પાકિસ્તાની નેવી શિપની અરબી સમુદ્રમાં ભારતીય યુદ્ધ જહાજ સાથે ટક્કર: દિલ્હીમાં પાકિસ્તાની રાજદ્વારી અધિકારીને તેડું, 15 વર્ષ પહેલાં પણ ટકરાયા હતા ભારતીય-પાકિસ્તાની યુદ્ધ જહાજો ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં તણાવ વચ્ચે ઉત્તરી અરબી સમુદ્રમાં ભારતીય અને પાકિસ્તાની નૌસેનાના જહાજો વચ્ચે ટક્કરની ઘટના સામે આવી છે. 15 સપ્ટેમ્બર 2026ના રોજ આંતરરાષ્ટ્રીય જળસીમામાં આ ઘટના બની હતી. ભારતના વિદેશ મંત્રાલયે આ ઘટનાને ગંભીરતાથી લેતા નવી દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશનના Chargé d’Affairesને બોલાવીને સખત વિરોધ નોંધાવ્યો છે. ભારતે પાકિસ્તાની નૌસેનાના વર્તનને “અસ્વીકાર્ય અને બિનવ્યાવસાયિક” ગણાવ્યું છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે આ ટક્કરમાં કોઈ મોટું નુકસાન થયું નથી. જોકે, ભારતીય પક્ષે કહ્યું છે કે પાકિસ્તાની નૌસેનાના જહાજની સમુદ્રમાં કરવામાં આવેલી કાર્યવાહી સલામતીના દૃષ્ટિકોણથી ગંભીર હતી. આ ઘટના બાદ ભારતે પાકિસ્તાની…