સત્તાનું સિંહાસન | સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 | B INDIA | OPEN WATCH LIVE VIDEO

સત્તાનું સિંહાસન | સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 | B INDIA
https://youtube.com/live/l2q2wLMZ4Hs?feature=share

તમામ 15 મહાનગરપાલિકામાં BJPનો ભગવો લહેરાયો 34માંથી 32 જિલ્લા પંચાયતોમાં પર BJPનો કબજો અમદાવાદમાં જિલ્લા પંચાયતોમાં BJPની ક્લીન સ્વીપ અમદાવાદના ખાડિયામાં ઐતિહાસિક ફેરફાર ભાજપના ગઢમાં કોંગ્રેસનો ધમાકેદાર પ્રવેશ વર્ષ 1972 બાદ ખાડિયામાં કોંગ્રેસનો વિજય ખાડિયામાં ભાજપને સૌથી મોટો ઝટકો કોંગ્રેસની પેનલ ખાડિયામાં વિજેતા બની ખાડિયામાં સૌથી મોટું રાજકીય અપસેટ રાજકોટમાં વોર્ડ નંબર 15માં કોંગ્રેસના ગઢમાં ગાબડું ભાજપના ઉમેદવાર નિલેશ હેરભાનો થયો વિજય 25 વર્ષથી કોંગ્રેસના ગઢમાં ભાજપે પાડ્યું ગાબડું સોનગઢ તાલુકા પંચાયતમાં 18 બેઠક પર ટાઈ ભાજપે 9 અને કોંગ્રેસે 9 બેઠકો જીતી વડોદરા મનપાના વોર્ડ 15ની પેનલ તૂટી, 1 બેઠક પર કોંગ્રેસની જીત દાણીલીમડામાં શહેજાદખાન પઠાણ સહિત કોંગ્રેસની પેનલની જીત જામનગરમાં આપ-કોંગ્રેસના જેલમાં બંધ ઉમેદવારોની જીત

https://youtube.com/live/l2q2wLMZ4Hs?feature=share

  • Related Posts

    લોકભવન ખાતે ‘સામાજિક સમરસતા મહોત્સવ’ યોજાયો: રાજ્યપાલે 21 અનુસૂચિત જાતિ-જનજાતિ પરિવારોનું સન્માન કર્યું, Pride Rally

    લોકભવન ખાતે ‘સામાજિક સમરસતા મહોત્સવ’ યોજાયો: રાજ્યપાલે 21 અનુસૂચિત જાતિ-જનજાતિ પરિવારોનું સન્માન કર્યું, મહાનુભાવોએ સાથે ભોજન લીધું ગાંધીનગર: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે ગુજરાત લોકભવન ખાતે ‘સામાજિક સમરસતા મહોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, લેડી ગવર્નર દર્શના દેવી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી તથા શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબહેન વાઘેલા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ગ્રામ કલ્યાણ કાર્યક્રમ અંતર્ગત રાજ્યપાલે અગાઉ જેમના ઘરે આત્મીયતાથી ભોજન લીધું હતું તે 21 અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ પરિવારોને લોકભવન ખાતે વિશેષ આમંત્રણ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગનો મુખ્ય ઉદ્દેશ સમાજના વિવિધ વર્ગો વચ્ચે સમાનતા, પરસ્પર સન્માન અને આત્મીયતાની ભાવનાને પ્રોત્સાહન આપવાનો રહ્યો હતો. કાર્યક્રમના અંતે રાજ્યપાલ અને ઉપસ્થિત મહાનુભાવોએ વિવિધ…

    લોરેન્સ ગેંગની Canadaને ધમકી: “અમે Canadaપર રાજ કરીશું”, 5000થી વધુ ગેંગ સભ્યો હોવાનો દાવો; Threat Surge

    લોરેન્સ ગેંગની Canadaને ધમકી: “અમે Canadaપર રાજ કરીશું”, 5000થી વધુ ગેંગ સભ્યો હોવાનો દાવો; ગોળીબારની પણ ધમકી Canadaમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે જોડાયેલી તપાસ દરમિયાન સામે આવેલા એક કથિત ધમકીભર્યા પત્રને લઈને ચકચાર મચી છે. કેનેડિયન પોલીસને મોકલવામાં આવેલા આ પત્રમાં ગેંગ તરફથી કેનેડામાં 5,000થી વધુ સભ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. પત્રમાં કેનેડિયન પોલીસ અને સુરક્ષા એજન્સીઓને પડકાર આપતા “અમે કેનેડા પર રાજ કરીશું” જેવી ધમકી આપવામાં આવી હોવાનો અહેવાલ છે. આ પત્ર મૂળ વર્ષ 2025માં Canadaના બ્રિટિશ કોલંબિયા પ્રાંતના એબોટ્સફોર્ડ પોલીસ વિભાગને મોકલવામાં આવ્યો હતો. જોકે તેનો સંપૂર્ણ લખાણ તાજેતરમાં જ જાહેર થયેલા દસ્તાવેજોના આધારે સામે આવ્યું છે. CBC News દ્વારા મેળવવામાં આવેલા દસ્તાવેજો મુજબ, આ પત્ર ઈમિગ્રેશન એન્ડ રેફ્યુજી બોર્ડ (IRB)ની એક કાર્યવાહી…