જાતિવાદને લઈ RSS વડા મોહન ભાગવતનું મોટું નિવેદન, લોકોને કરી આ અપીલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના વડા મોહન ભાગવતે સમાજમાં પ્રવર્તતા જાતિ ભેદભાવ અંગે એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે જો જાતિ ભેદભાવ નાબૂદ કરવો હોય તો પહેલા મનમાંથી…

RJDની કમાન હવે તેજસ્વીના હાથમાં ? 25 જાન્યુઆરી પર સૌની નજર

રાષ્ટ્રીય જનતા દળ (RJD)નું નેતૃત્વ સંપૂર્ણપણે તેજસ્વી યાદવને સોંપવામાં આવશે તેવા સંકેતો મળી રહ્યા છે. એવી ચર્ચા છે કે વિપક્ષના નેતા તેજસ્વી યાદવને પાર્ટીના કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં…

ગુજરાત મોડલની સરકારમાં અમલદારોનું શાસન ચર્ચામાં | જનતા માગે જવાબ

જથ્થાબંધ અધિક મુખ્ય સચિવ અને DGP પર ગંભીર આક્ષેપ ગુજરાત મોડલની સરકારમાં અમલદારોનું શાસન ચર્ચામાં સચિવાલયમાં જથ્થાબંધ પ્રમોશનથી વહીવટ પર પ્રશ્નચિહ્ન કમિટી ઓફ સેક્રેટરીઝ બેઠકમાં ચા-નાસ્તાની મજા, કામ ગૂંચવાડામાં મુખ્ય…

ગુજરાત ટેક્સટાઈલ પોલિસી-2024 અંતર્ગત CM ભૂપેન્દ્ર પટેલનો મહત્વપૂર્ણ નિર્ણય, હવે આ લોકોને પણ મળશે લાભ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટેક્સટાઈલ પોલિસી-2024માં પહેલી વાર ગ્રામીણ અને શહેરી વિસ્તારોની મહિલાઓના સ્વ સહાય જુથ – સેલ્ફ હેલ્પ ગ્રુપના સશક્તિકરણ અને આવક વૃદ્ધિનો અભિગમ અપનાવેલો છે. મુખ્યમંત્રીએ મહિલા સશક્તિકરણના આ…

લખનૌ એરપોર્ટ પર ઈન્ડિગો ફ્લાઈટનું થયું ઈમરજન્સી લેન્ડિંગ, બોમ્બની મળી હતી ધમકી

દિલ્હીથી બાગડોગરા (સિલિગુડી) જતી ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટમાં બોમ્બ હોવાની લેખિત ધમકી મળતાં ભારે ગભરાટ ફેલાયો હતો. સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરીને, વિમાનને તાત્કાલિક લખનૌના ચૌધરી ચરણ સિંહ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરફ વાળવામાં…

ટ્રમ્પના10% ટેરિફના નિર્ણયને યુરોપિયન યુનિયને આપ્યો સણસણતો જવાબ; લીધું આ મોટું પગલું

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કોઈપણ કિંમતે ગ્રીનલેન્ડ મેળવવા માંગે છે. દરમિયાન, કેટલાક દેશો ટ્રમ્પના પ્રયાસોનો વિરોધ કરી રહ્યા છે. પરિણામે, ટ્રમ્પે આ આઠ યુરોપિયન દેશો પર 1 ફેબ્રુઆરીથી 10 ટકા…

બાંગ્લાદેશને મોટો ફટકો … આયર્લેન્ડે ગ્રુપ બદલવાનો કર્યો ઇનકાર, ICC મુકાયુ મુશ્કેલીમાં

ભારત અને શ્રીલંકા દ્વારા 7 ફેબ્રુઆરીથી શરૂ થનારા ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 ને લગતો વિવાદ હજુ પણ યથાવત છે. પહેલા, ભારત અને પાકિસ્તાનને એક જ ગ્રુપમાં રાખવા અંગે…

‘વિશ્વ શાંતિ જોખમમાં…’ ટ્રમ્પે નાટો દેશો પર 25% ટેરિફ લાદવાની આપી ધમકી

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગ્રીનલેન્ડ મેળવવા માટે વધુ એક મોટું પગલું ભર્યું છે. આઠ નાટો સાથી દેશોને નિશાન બનાવીને, ટ્રમ્પે ટેરિફની જાહેરાત કરી છે જે ગ્રીનલેન્ડ યુનાઇટેડ સ્ટેટ્સને પરત ન કરવામાં…

Ahmedabad: વૈષ્ણોદેવી સર્કલ પાસે બસ અને કારનો ભયંકર અકસ્માત, સર્જાયા ટ્રાફિકજામના દ્રશ્યો

ગુજરાતમાં અકસ્માતની ઘટના સતત વધી રહી છે. આ દરમિયાન આજે રાજ્યના અનેક વિસ્તારમાં ધુમ્મસ છવાયું છે. ત્યારે અમદાવાદના એસ. જી. હાઇવે પર આવેલ વૈષ્ણોદેવી સર્કલ પાસે ભયંકર અકસ્માત સર્જાયો છે.…

મહીસાગર: કલેક્ટર અર્પિત સાગરના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ

મહીસાગર જિલ્લાના જિલ્લા સેવા સદન સભાખંડમાં કલેક્ટર અર્પિત સાગરના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લાના વિવિધ વિભાગોની કામગીરી તેમજ જાહેરહિતના મુદ્દાઓ અંગે વિસ્તૃત ચર્ચા…