ગુજરાત મોડલની સરકારમાં અમલદારોનું શાસન ચર્ચામાં | જનતા માગે જવાબ

જથ્થાબંધ અધિક મુખ્ય સચિવ અને DGP પર ગંભીર આક્ષેપ
ગુજરાત મોડલની સરકારમાં અમલદારોનું શાસન ચર્ચામાં
સચિવાલયમાં જથ્થાબંધ પ્રમોશનથી વહીવટ પર પ્રશ્નચિહ્ન
કમિટી ઓફ સેક્રેટરીઝ બેઠકમાં ચા-નાસ્તાની મજા, કામ ગૂંચવાડામાં
મુખ્ય સચિવની ખુરશી આસપાસ અધિક મુખ્ય સચિવોની ભીડ
સનદી અધિકારીઓ ઉકેલ કરતાં ગૂંચવાડા ઉભા કરવામાં નિપુણ..!
ઉતરાયણની દોરીની માફક વહીવટી ગૂંચવાડા ઉકેલાતા નથી
ત્રણ લાખથી વધુ પગાર છતાં યોજનાઓનો અમલ અધૂરો
અન્નપૂર્ણા કેન્ટીનમાં ભોજન માટે દસ્તાવેજોની માંગ પર ટીકા
આશા વર્કર અને આઉટસોર્સ કર્મચારીઓને ઓછો પગાર મળતાં અસંતોષ
સફાઈ કર્મચારીઓને માસિક દસ હજારથી પણ ઓછી રકમ
આઉટસોર્સ કર્મચારીઓ લાંચ લેતા થયા, સિસ્ટમ પર અનેક પ્રશ્નો
ઇવેન્ટ મેનેજમેન્ટમાં અબજો ખર્ચ, વહીવટ આઉટસોર્સ કરવાની ચર્ચા
જથ્થાબંધ DGP, એડિશનલ DGP, IGP પર ભારોભાર ટીકા
આઝાદી વખતે એક જ IGP, આજે ડઝનો IPS અધિકારીઓ

 

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

ધર્મભૂમિ પર ધર્મભક્તિ, દેશભક્તિ, સૈન્યશક્તિનો સંગમ

ધર્મભૂમિ પર ધર્મભક્તિ, દેશભક્તિ, સૈન્યશક્તિનો સંગમ … સોમનાથ મંદિર પર એરફોર્સની ટીમ દ્વારા ૧૧મીએ સવારે ૧૧ કલાકે “સૂર્યકિરણનો શૌર્યાભિષેક”, દિલધડક એર શો ૦૦૦ રિહર્સલમાં જ પાયલટોએ સાહસભર્યા કરતબો થકી લોકોના…

ઇન્ડિયન વેઇટલિફ્ટિંગ ફેડરેશન (IWLF) દ્વારા ગાંધીનગરમાં એશિયન સિનિયર વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ-૨૦૨૬ યોજાશે

ઇન્ડિયન વેઇટલિફ્ટિંગ ફેડરેશન (IWLF) દ્વારા ગાંધીનગરમાં એશિયન સિનિયર વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ-૨૦૨૬ યોજાશે ** ૩૧ દેશોના આશરે ૨૦૦ રમતવીરો, ૨૦૦ જેટલા કોચ, સપોર્ટ સ્ટાફ, પ્રતિનિધિઓની ઉપસ્થિતિ ** ઇન્ડિયન વેઇટલિફ્ટિંગ ફેડરેશન (IWLF) દ્વારા…