કાનપુરમાં રસ્તા પર ઉભેલી સ્કૂટીમાં ભયાનક વિસ્ફોટથી 5 ઘાયલ, 2ની હાલત ગંભીર

ઉત્તરપ્રદેશના કાનપુર શહેરમાં બુધવારના રોજ એક ભયાનક વિસ્ફોટ થયો છે. મેસ્ટર્ન રોડ પર એક સ્કૂટીમાં અચાનક બ્લાસ્ટ થતાં સમગ્ર વિસ્તારમાં દહેશત ફેલાઈ ગઈ. વિસ્ફોટમાં ઓછામાં ઓછા 5 લોકો ઘાયલ થયા…

હિમાચલમાં ભૂસ્ખલનથી અકસ્માત: રાષ્ટ્રપતિ અને PMએ વ્યક્ત કર્યો શોક, આર્થિક સહાયની જાહેરાત

હિમાચલ પ્રદેશના બિલાસપુર જિલ્લામાં મંગળવારના રોજ પર્વત પરથી પડેલા ભારે પથ્થરો અને કાટમાળ એક બસ પર પડતા ભયાનક દુર્ઘટના સર્જાઈ હતી. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 15 લોકોને જીવ ગુમાવવો પડ્યો…

કન્ફર્મ ટ્રેન ટિકિટ પર હવે નહીં ભરવો પડે કેન્સલેશન ચાર્જ, રેલવે મંત્રીએ જાહેર કરી નવી સુવિધા

ભારતીય રેલવે દ્વારા મુસાફરો માટે એક મોટું અને રાહતભર્યું નિર્ણય લેવામાં આવ્યો છે. જાન્યુઆરી 2026થી શરૂ થનારી નવી નીતિ અનુસાર, હવે મુસાફરો પોતાની કન્ફર્મ ટ્રેન ટિકિટ પર કોઈપણ કેન્સલેશન ચાર્જ…

Himachal: બિલાસપુરમાં બસની છત પર પડ્યો ભૂસ્ખલનનો કાટમાળ, 15 લોકોના મોત અનેક લોકો ઘાયલ

છત્તીસગઢના બિલાસપુરમાં બલ્લુ પુલ પાસે ભૂસ્ખલન થયું. એક બસ ભારે કાટમાળ નીચે દટાઈ ગઈ. અત્યાર સુધીમાં 15 લોકોના મોત થયાના અહેવાલ છે. ત્રણ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. અહેવાલો અનુસાર,…

AI Plane Crash: એર ઇન્ડિયા પ્લેન ક્રેશની તપાસને લઈ ઉડ્ડયન મંત્રીનું મોટું નિવેદન, જાણો શું કહ્યું

અમદાવાદમાં થયેલ પ્લેન ક્રેશની દુર્ઘટનાને લઈને ઉડ્ડયન મંત્રી કે. રામમોહન નાયડુએ મંગળવારે જણાવ્યું હતું કે 12 જૂનના રોજ એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનામાં 260 લોકોના મોત થયા હતા, જેમાં તપાસમાં કોઈ…

પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડાની તબિયત લથડી, હોસ્પિટલમાં કરવામાં આવ્યા દાખલ

ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડાની તબિયત લથડી છે. એચડી દેવગૌડાને મણિપાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હોસ્પિટલે એક બુલેટિનમાં જણાવ્યું હતું કે, “પૂર્વ વડા પ્રધાન એચડી દેવગૌડાને ઇન્ફેકશનને કારણે ઓલ્ડ…

કેન્દ્રીય મંત્રીમંડળે ચાર રેલ્વે પ્રોજેક્ટ્સને આપી મંજૂરી, ગુજરાત સહિત આ રાજ્યોને મળશે લાભ

કેન્દ્રીય મંત્રીમંડળે મંગળવારે ચાર રેલ્વે પ્રોજેક્ટ્સને મંજૂરી આપી હતી. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ્સમાં વર્ધા-ભુસાવલ ત્રીજી અને ચોથી લાઇન, ગોંદિયા-ડોંગરગઢ ચોથી લાઇન, વડોદરા-રતલામ ત્રીજી અને ચોથી…

હરિયાણાના ADGP વાયએસ પુરણે કર્યો આપઘાત, IAS પત્ની છે જાપાનના પ્રવાસે

હરિયાણાના ADGP રેન્કના એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી છે. તેમનો મૃતદેહ તેમના ઘરમાંથી મળી આવ્યો હતો. પોલીસે તપાસ શરૂ કરી છે. અહેવાલો અનુસાર, તેમની પત્ની…

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શેર કરી 2001ની તસવીર, યાદ કરી ગુજરાત સાથે જોડાયેલી આ ખાસ ઘટના

નરેન્દ્ર મોદીએ 2001 માં આજના દિવસે પહેલી વાર ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. મંગળવારે, તેમણે X પર પોસ્ટ કરીને તેમના પ્રથમ શપથ ગ્રહણની યાદ તાજી કરી. પીએમ મોદીએ કહ્યું…

સુપ્રીમ કોર્ટમાં જૂતાકાંડ: CJI ગવઈ પર હુમલાના પ્રયાસ બાદ પીએમ મોદીની સંવેદના, શાંતિ અને સંયમ માટે વખાણ

દિલ્લીની સુપ્રીમ કોર્ટમાં આજે (6 ઑક્ટોબર) ન્યાયના મંદિર તરીકે ઓળખાતા ચેમ્બરમાં એવી ઘટના બની ગઈ કે સમગ્ર દેશ ચોંકી ગયો. એક વકીલે ભારતના મુખ્ય ન્યાયાધીશ બી.આર. ગવઈ પર જૂતું ફેંકવાનો…