CBIનો સકંજો: ₹2,672 કરોડના કૌભાંડી કમલેશ પારેખ અને સહ આરોપી આલોક કુમાર વિદેશથી ઝડપાયા

CBIની મોટી કાર્યવાહી2,672 કરોડના કૌભાંડી કમલેશ પારેખ યુએઈમાંથી ઝડપાયોરેડ કોર્નર નોટિસના આધારે ધરપકડ બાદ ભારત લવાયો.બેન્કો સાથે મોટી છેતરપિંડીનો આરોપ.સહઆરોપી આલોક કુમાર પણ વિદેશથી પકડાયોબનાવટી પાસપોર્ટ કેસમાં હરિયાણા પોલીસમાં વોન્ટેડ હતો

લગ્નના માંડવેથી પરીક્ષા ખંડ સુધી: રાધનપુરમાં નવદંપતીએ લગ્ન પહેલાં શિક્ષણને આપી પ્રાથમિકતા

રાધનપુર: લગ્નના મંડપમાંથી સીધા પરીક્ષા હોલ સુધી.વરરાજા અને કન્યાએ શિક્ષણને આપી પ્રથમ પ્રાથમિકતા.સમાજને પ્રેરણાદાયક સંદેશ આપતા વિદ્યાર્થીઓ

ખેડા : નડિયાદના ચકલાસીગામમાં બાજરીના ખેતરમાં યુવકની હત્યા.

ખેડા : નડિયાદના ચકલાસીમાં બાજરીના ખેતરમાં યુવકની હત્યા.અરવિંદ વાઘેલાની તીક્ષ્ણ હથિયારથી હત્યા.ચકલાસી PI, LCB, SOG અને DYSP સહિત ટીમો સ્થળે.FSL અને ડોગ સ્ક્વોડથી તપાસ તેજ, મહત્વના સૂત્રો મળ્યા.ઘટના સ્થળેથી તૂટેલો દંડો અને બળેલો મોબાઈલ મળી આવ્યો.પ્રેમપ્રકરણની આશંકા, 4 સગીરો શંકા હેઠળ, 1 ડિટેન, તપાસ ચાલુ

VGRC દક્ષિણ ગુજરાત 2026: સુરતમાં રશિયા-યુક્રેનના રાજદ્વારીઓએ લીધો શાંતિનો અનુભવ, ધ્યાન સત્ર બન્યું આકર્ષણનું કેન્દ્ર

સુરત, ૩ મે: સુરતના હજીરા રોડ પર આવેલી ઓરો યુનિવર્સિટી ખાતે આયોજિત વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ (VGRC) માત્ર ઉદ્યોગ અને વેપાર પૂરતી સીમિત ન રહેતા, આધ્યાત્મિક શાંતિનું પણ કેન્દ્ર બની છે. આ કોન્ફરન્સમાં મુલાકાતીઓ માટે ખાસ આયોજિત મફત ધ્યાન સત્રો (Meditation Sessions) માં અત્યાર સુધીમાં ૨૦૦થી વધુ દેશી-વિદેશી મહેમાનોએ હાજરી આપી છે.

“રામોલમાં જમીન વિવાદ: બિલ્ડર પર હુમલો થતા ચકચાર”

અમદાવાદઃ રામોલમાં એક શખ્સ પર હુમલાની ઘટના.કન્સ્ટ્રક્શન વ્યવસાય સાથે જોડાયેલા શખ્સ પર હુમલો.CTM વિસ્તારમાં બન્યો બનાવ
ભાગીદારના પુત્રએ હથોડા વડે કર્યો હુમલો.રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ.પોલીસે હાથ ધરી વધુ તપાસ

#SHOCKING NEWS: અમદાવાદ-બગોદરા રોડ પર અકસ્માત, એકનું મોત

  અમદાવાદ થી બગોદરા -લીંમડી રોડપર ભયંકર અકસ્માત થયો. એક બાઇકચાલકનું ઘટનાસ્થળે જ મુત્યુ થયું. આ ઘટના ટોલનાકા નજીક હિટ એન્ડ રનની ઘટના બની. ઘણીવાર આવા અકસ્માત થતા કોઈ મદદ માટે આગળ નથી આવતું.

ખંભાળિયા:નકલી ડેરી પ્રોડક્ટ્સ બનાવવાનું કૌભાંડ ઝડપાયું ની જલારામ ડેરી

ખંભાળીયાની જલારામ ડેરીમાં SOGનો દરોડો.નકલી ડેરી પ્રોડક્ટ્સ બનાવવાનું કૌભાંડ ઝડપાયું.કેમિકલ અને પાવડરથી દૂધ અને પનીર બનાવાતું હતું.માલિક કેતન આસાણી સામે ગુનો નોંધાયો.648 કિલો સ્કીમ્ડ મિલ્ક પાવડર અને એસેટિક એસિડ જપ્ત.54 કિલો અખાદ્ય પનીરનો નાશ કરાયો.આરોગ્ય માટે જોખમી ગેરકાયદેસર ધંધા સામે કડક કાર્યવાહી ખંભાળિયાની જલારામ ડેરીમાં  SOGનો દરોડો.ખંભાળિયાની જલારામ ડેરી માં નકલી પ્રોડકટ બનાવાનું કૌભાંડ સામે આવ્યું છે.કેમિકલ અને પાવડર થી દૂધ અને પનીર બનાવાનું સામે આવ્યું છે. જેના માલિક કેતન આસાણી સામે ગુનો નોધાયો છે. જેમાં ૬૪૮ કિલો સ્ક્રીમ્ડ  મિલ્ક પાવડર અને એસેટિક એસિડ જપ્ત૫૪ કિલો અખાદ્ય પનીર નો નાશ કરાયો. આ પણ વાંચો: OMG! લ્યો ફરી આવ્યું ટેન્શન; અંબાલાલ પટેલે ફરી કરી છે મોટી આગાહી આ ખુબ ગંભીર ઘટના છે કેમકે અખાદ્ય પદર્થો માં છેડછાડ…

#ચૌકાવનારીઘટના: ફેમિલી કોર્ટના આદેશ બાદ દીકરીની માતા પર સાસરિયા પક્ષ દ્વારા હુમલો

ફેમિલી કોર્ટના આદેશ બાદ દીકરીની માતા પર સાસરિયા પક્ષ દ્વારા હુમલો,પીડિતને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી.મહિલા પોલીસની હાજરીમાં જ આરોપીઓએ છરી વડે હુમલો કર્યાનો આક્ષેપ,વલભીપુર પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી

#Justices/ સગીરાને મળ્યો ન્યાય , હેવાનિયત આચરનાર આરોપીને આજીવન કેદની સજા અને દંડ

સગીરા પર દુષ્કર્મના કેસમાં આરોપીને આજીવન કેદની સજા. આરોપીને આજીવન કેદ અને 75000 હજારનો દંડ ફટકાર્યો. આરોપીને બનાવના પુરાવા તેમજ જુબાનીના આધારે સજા. નામદારે પોકસો કોર્ટમાં સમાજમાં દાખલારૂપ ચુકાદો આપ્યો

4 મે-2026નાં રોજ ગુજરાત બોર્ડ ધોરણ-12 અને ગુજકેટ-2026નું પરિણામ જાહેર થશે

ગુજરાતનાં લાખો વિદ્યાર્થીઓ જેની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. તે ગુજરાત ઉચ્ચતર માધ્યમિક બોર્ડ અને ગુજકેટનું પરિણામ એક જ દિવસે જાહેર થવા જઇ રહ્યું છે. 4 મે નાં રોજ સવારે 10:00 કલાકે પરિણામ પ્રસિદ્ધ કરાશે. સાથે સાથે પ્રાપ્ત માહિતી અનુસાર ધોરણ – 10 નું પરિણામ પણ 6 મે નાં રોજ અપેક્ષીત છે.