ખંભાળિયા:નકલી ડેરી પ્રોડક્ટ્સ બનાવવાનું કૌભાંડ ઝડપાયું ની જલારામ ડેરી

ખંભાળીયાની જલારામ ડેરીમાં SOGનો દરોડો.નકલી ડેરી પ્રોડક્ટ્સ બનાવવાનું કૌભાંડ ઝડપાયું.કેમિકલ અને પાવડરથી દૂધ અને પનીર બનાવાતું હતું.માલિક કેતન આસાણી સામે ગુનો નોંધાયો.648 કિલો સ્કીમ્ડ મિલ્ક પાવડર અને એસેટિક એસિડ જપ્ત.54 કિલો અખાદ્ય પનીરનો નાશ કરાયો.આરોગ્ય માટે જોખમી ગેરકાયદેસર ધંધા સામે કડક કાર્યવાહી

ખંભાળિયાની જલારામ ડેરીમાં  SOGનો દરોડો.ખંભાળિયાની જલારામ ડેરી માં નકલી પ્રોડકટ બનાવાનું કૌભાંડ સામે આવ્યું છે.કેમિકલ અને પાવડર થી દૂધ અને પનીર બનાવાનું સામે આવ્યું છે. જેના માલિક કેતન આસાણી સામે ગુનો નોધાયો છે. જેમાં ૬૪૮ કિલો સ્ક્રીમ્ડ  મિલ્ક પાવડર અને એસેટિક એસિડ જપ્ત૫૪ કિલો અખાદ્ય પનીર નો નાશ કરાયો.

આ પણ વાંચો: OMG! લ્યો ફરી આવ્યું ટેન્શન; અંબાલાલ પટેલે ફરી કરી છે મોટી આગાહી

આ ખુબ ગંભીર ઘટના છે કેમકે અખાદ્ય પદર્થો માં છેડછાડ થઇ હોવાનું  સામે આવ્યું. જોકે આની સામે પગલા લેવામાં આવ્યા છે કેમકે આરોગ્ય માટે જોખમી અને ગેરકાયદેસર ધંધો કેહવાય તેથી તાત્કાલિક ધોરણે કડક કાર્યવાહી હાથ ધરી હોવાનું માનવામાં આવ્યું છે.

#Khambhaliya #Scam_of_manufacturing #fake #dairy #products #busted #Jalaram_Dairy

  • Related Posts

    ન્યૂઝીલેન્ડે બદલ્યા પોસ્ટ-સ્ટડી વર્ક વિઝાના નિયમો, ભારતીય વિદ્યાર્થીઓ માટે જાણવી જરૂરી માહિતી

    વિદેશમાં ઉચ્ચ શિક્ષણ અને કારકિર્દી બનાવવા ઇચ્છતા ભારતીય વિદ્યાર્થીઓ માટે ન્યૂઝીલેન્ડ તરફથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ન્યૂઝીલેન્ડ સરકારે પોસ્ટ-સ્ટડી વર્ક વિઝા સંબંધિત નિયમોમાં કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો જાહેર કર્યા છે,…

    એર ઇન્ડિયાનું નવું ‘બેઝિક ફેર’ લોન્ચ, હવે ઓછી કિંમતે કરી શકાશે હવાઈ મુસાફરી

    મુસાફરોને વધુ સસ્તી અને લવચીક મુસાફરીનો વિકલ્પ આપવા માટે Air Indiaએ નવી ‘બેઝિક ફેર’ કેટેગરી શરૂ કરી છે. આ નવી યોજના ખાસ કરીને એવા મુસાફરોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી…