ભાઈ-બહેનના સંબંધોનો ઉત્સવ એટલે ભાઈબીજ | #diwali2025
ભાઈબીજના દિવસે બહેન ભાઈને જમાડે છે હેતથી કંકુ અને અક્ષતથી ભાઈને ચાંદલો કરી બહેન કરે છે ભવિષ્યની કામના ભાઈના દીર્ઘાયુષ્ય માટે બહેન કરે છે પ્રાર્થના ભાઈબીજ સાથે જોડાયેલો છે કૃષ્ણ-સુભદ્રાનો સંબંધ ભાઈબીજ યમ-દ્વિતીયા તરીકે પણ ઓળખાય ભાઈબીજ સાથે જોડાયેલો છે યમ-યમુનાજીનો સંબંધ ભારતીય સંસ્કૃતિમાં ભાઈબીજનું ખાસ મહત્વ કારતક સુદ બીજના દિવસે ઉજવાય છે ભાઈબીજ ભાઈ-બહેનના સ્નેહનો અનોખો તહેવાર ભાઈબીજ ભાઈબીજના દિવસે યમુના સ્નાન કરવાનું મહત્વ Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/buletin_india FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram: bindia.in
દિવાળી એટલે ભક્તિ, સમૃદ્ધિ અને સકારાત્મકતાનો પર્વ | #diwali2025
દિવાળી પ્રકાશનો પર્વ, અંધકાર પર ઉજાસનો વિજય દીપ પ્રગટાવવાનું ધાર્મિક, આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક મહત્વ પાંચ દિવસીય દિવાળીના દરેક દિવસે અલગ-અલગ પરંપરા અને મહિમા કાળી ચૌદસથી લઈને નવા વર્ષ સુધીની દિવાળીની પૌરાણિક પરંપરાઓ અંધકારને દૂર કરી પ્રકાશ પાથરતો તહેવાર દિવાળી સદગુણો દ્વારા દુર્ગુણો પર વિજયનો પર્વ દિવાળી પૌરાણિક કથાઓથી આજના સમયમાં દિવાળીની પ્રેરણા Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/buletin_india FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram: bindia.in
કાળી ચૌદશનો મહિમા અને કલ્યાણનો પરંપરાગત અર્થ | #kalichaudas
કાળી ચૌદશ મહાકાળીને સમર્પિત પવિત્ર રાત્રિ મહાકાળી, હનુમાનજી અને ભૈરવજીની વિશેષ પૂજા રાહુગ્રહના દુષ્પ્રભાવ દૂર કરવા શ્રેષ્ઠ સમય કાળી ચૌદશનો મહિમા અને કલ્યાણનો પરંપરાગત અર્થ કકડાટ કાઢી ઘરમાં સુખ-શાંતિ લાવવાની પરંપરા ભક્તિ અને ઉપાસના દ્વારા શક્તિની પ્રાપ્તિ કાર્તિક માસની કૃષ્ણ પક્ષ ચતુર્દશીએ હનુમાનજીની પૂજાનું મહત્વ આજે ઘરમાં નેગેટીવ ઉર્જા દૂર કરવાનો સમય કાળી ચૌદશ દિવાળી પહેલા શુભતા લાવનારી રાત્રી ઘરમાં સુખ, શાંતિ અને કલ્યાણ લાવવાનો પવિત્ર દિવસ કાળી ચૌદશ ભયભીત નહીં, પણ કલ્યાણનો પર્વ આજે નરકાસુર વધની રાત્રિ, નેગેટિવ ઊર્જા દૂર કરવાનો શ્રેષ્ઠ સમય મહાકાળી, હનુમાનજી અને ભૈરવજીની આરાધનાનો દિવસ કાળી ચૌદશની રાત્રે યમદીપદાનની પરંપરા Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/buletin_india FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram: bindia.in
મંત્રીમંડળનું થશે વિસ્તરણ !કોની સુધરશે દિવાળી ? | TO THE TOPIC | GUJARATI NEWS BULETIN
ગુજરાતના રાજકારણમાં કોઇ મોટાં ઓપરેશનની સંભાવના દિલ્હીમાં યોજાયેલી એક બેઠક પછી તેજ બની છે. સોમવારે અચાનક જ કોઇપણ પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ વિના જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને સંગઠન મહામંત્રી રત્નાકર દિલ્હી પહોંચ્યા હતા અને અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહ અને ભાજપના પૂર્વ પ્રમુખ સી. આર પાટીલ વચ્ચે છ કલાકથી વધુ સમય માટે બેઠક ચાલી હતી. રાત્રે 11 વાગ્યા બાદ પણ આ બેઠક ચાલી રહી હતી. આ દરમિયાન ગુજરાતના મંત્રીમંડળના વિસ્તરણની સંભાવનાને વધુ વેગ મળ્યો છે અને આ બેઠક બાદ એવી શક્યતા વ્યક્ત કરાઇ રહી છે કે, હવે સરકારમાં ખૂબ મોટા બદલાવો આવી શકે તેમ છે. વર્તમાન મંત્રીમંડળમાં કયા ચહેરા રહેશે અને કયા કપાશે તેને લઇને હવે તર્ક કરવા કે…
આખી રાત નહીં, માત્ર 2 જ કલાક ફટાકડા ફોડી શકશો | TO THE TOPIC | GUJARATI NEWS BULETIN
દિવાળીના તહેવારને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ફટાકડાઓનું ધૂમ વેચાણ થતું હોય છે. સિઝનલ દુકાનો ઉપરાંત સ્ટોલ કરીને વેપારીઓ ફટાકડાનું વેચાણ કરતા હોય છે. રાજ્યના શહેરી વિકાસ વિભાગ દ્વારા તમામ મ્યુનિસિપલ કમિશનર અને રાજ્યની અગ્નિશમન સેવા કચેરીને પત્ર લખી ફટાકડા સંબંધિત કોઈ વિસ્ફોટ કે આગ ન બને એના તકેદારીના ભાગરૂપે ફાયર સેફટી અંગે ફાયર વિભાગ દ્વારા જ લેખિતમાં અભિપ્રાય આપવાનો રહેશે, જેથી હવે ફાયર વિભાગ દ્વારા લેખિતમાં અભિપ્રાય આપ્યા બાદ જ પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા દુકાન કે સ્ટોલ ધરાવનારા લોકોને લાઇસન્સ આપવામાં આવશે. પરંતુ કેટલાક લોકોએ લાઇસન્સ લીધા વિના દુકાનો શરૂ કરી દીધી છે. કોઈ ફાયર સેફ્ટી રાખવામાં આવતી નથી ત્યારે જો રોડ પર કોઈ વ્યક્તિ દ્વારા ફટાકડા ફોડવામાં આવે અને એ ફટાકડા ઊડીને…
મિત્રતાના નવા યુગની શરૂઆત? | TO THE TOPIC | GUJARATI NEWS BULETIN
સૌથી મોટી બિઝનેસ ટીમ સાથે ભારત પહોંચ્યા સ્ટાર્મર નવ બ્રિટિશ યુનિવર્સિટી ભારતમાં કેમ્પસ ખોલશે ભારત અને યુકે કુદરતી ભાગીદારો: PM મોદી ભારત-યુકેના PM વચ્ચે થયા અનેક કરાર
સિરપથી મોતમાં ગુજરાત કનેક્શન! | TO THE TOPIC | GUJARATI NEWS BULETIN
બે કંપનીનાં સિરપ ગુજરાતમાંથી પરત ખેંચવા આદેશ MPમાં બાળકોનાં મોત બાદની તપાસમાં ગુજરાત કનેક્શન ડાયએથિલિન ગ્લાઇકોલનું પ્રમાણ સિરપમાં વધુ મળ્યું બાળકોને અપાતાં અન્ય સિરપની પણ તપાસ કરાશે મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં કફ સિરપથી 14 બાળકોના મોત ગુજરાત આરોગ્ય અને ડ્રગ કંટ્રોલ વિભાગે ઇન્સ્પેક્શન શરૂ કર્યું સિરપમાં ડાયથિલીન ગ્લાઇકોલ નામનું અત્યંત ઝેરી કેમિકલ ભેળવાયું Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/buletin_india FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram: bindia.in
ગુજરાત ભાજપના ‘વિશ્વકર્મા’ માટે પાટિલનો રેકોર્ડ જાળવવો જરૂરી, સામે છે આટલા પડકાર
જગદીશ વિશ્વકર્માને હવે સત્તાવાર ગુજરાત ભાજપના અધ્યક્ષ જાહેર થઈ ચૂક્યા છે. આ સાથે જ પ્રદેશ અધ્યક્ષ બનતાની સાથે જ આનાર ચૂંટણી હવે જગદીશ વિશ્વકર્માના નેતૃત્વ હેઠળ લડાશે. વિશ્વકર્મા માટે અનેક પડકારો સામે આવે તેવી શક્યતાઓ છે. જેમાં સૌથી મોટો પડકાર વર્ષ 2027ની વિધાનસભાની ચૂંટણી હશે. પૂર્વ પ્રદેશ અધ્યક્ષ સી. આર પાટિલની રણનીતિ ગુજરાત ભાજપ માટે ખૂબ અલગ રહી છે. વર્ષ 2022ની વિધનસભાની ચૂંટણીમાં 156 બેઠકો પર જીત મેળવી અને રેકોર્ડ સર્જ્યો હતો. જે કોંગ્રેસના નેતા માધવસિંહ સોલંકીનો રેકોર્ડ ધવસ્ત કર્યો હતો. હવે જગદીશ વિશ્વકર્મા માટે આ રેકોર્ડ જ મોટો પડકાર છે. કારણકે આવનાર વિધાનસભાની ચૂંટણીમાં 156 બેઠકોથી વધુ બેઠકો મેળવી એ જ પહેલી ચેલેન્જ રહેશે. બીજી તરફ આમ આદમી પાર્ટીનું સૌરાષ્ટ્રમાં વધતું જતું પ્રભુત્વએ સ્થાનિક સ્વરાજની…
આજે જ ગુજરાત ભાજપને મળી શકે છે નવા અધ્યક્ષ ! આ નેતાનું નામ લગભગ ફાઇનલ
ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષના નામની ચર્ચાઓ છેલ્લા ઘણા સમયથી ચાલુઇ રહી છે. આ દરમિયાન હવે ગઇકાલે ગુજરાત ભાજપ અધ્યક્ષ માટે ચૂંટણી જાહેર થઈ ચૂકી છે. બીજી તરફ ભાજપ આજે OBC નેતા જગદીશ વિશ્વકર્મા વિજય મુહૂર્તમાં ફોર્મ ભરશે. ગુજરાત ભાજપના અધ્યક્ષ તરીકે જગદીશ વિશ્વકર્મા લગભગ ફાઇનલ માનવામાં આવે છે. હાલ તે ભૂપેન્દ્ર પટેલ સરકારમાં રાજ્ય કક્ષાના સહકાર મંત્રી તરીકે કાર્યરત છે. ત્યારે હવે આજે તે ફોર્મ ભરશે. બીજી તરફ આવતી કાલે મતદાન થશે. પરંતુ જો આજે કોઈ અન્ય વ્યક્તિ ફોર્મ ન ભરે તો આજે જ પ્રદેશ અધ્યક્ષના નામની થઈ શકે છે જાહેરાત. આજે જ ગુજરાત ભાજપને મળી શકે છે નવા અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા આજે બપોરે 12.39 કલાકે 10 ટેકેદારો સાથે ફોર્મ ભરશે. બીજી તરફ હવે એવી પણ…
















