શિયાળામાં સ્વસ્થ કેવી રીતે રહી શકાય..? | GUJARAT | GUJARATI NEWS BULLETIN
શિયાળાની ઋતુ ઘણીવાર શરદી, ફ્લૂ અથવા અન્ય ચેપનું જોખમ વધારે શિયાળામાં રોગપ્રતિકારક શક્તિ જાળવવાની જરૂરિયાત વિટામિન Cથી ભરપૂર આહારનું મહત્વ લીલા શાકભાજી અને ફળોનું નિયમિત સેવન કરો દૂધ, હળદર અને ગરમ પીણાંથી રક્ષણ મળી શકે નિયમિત કસરતથી શરીર મજબૂત બનાવો પૂરતી ઊંઘથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો પાણીનું પૂરતું સેવન શિયાળામાં પણ જરૂરી સૂર્યપ્રકાશથી વિટામિન D મેળવો યોગ અને ધ્યાનથી માનસિક શાંતિ મેળવી શકાય ધુમ્રપાન અને આલ્કોહોલથી દૂર રહો ગરમ કપડાં પહેરીને ઠંડીથી બચો સ્વચ્છતા અને હાઇજીન જાળવો Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram: bindia.in
Ahmedabad : “બેદરકારીનો ફરી એક નવો અધ્યાય શરૂ?”, GPCBની કાર્યવાહી પર લોકોની નજર !
અમદાવાદ: સિકંદર માર્કેટના ક્રિસ્ચિયન કબ્રસ્તાન વિસ્તારમાં વર્ષ 2024માં ચાલતા એક ડેનીમ વોશિંગ યુનિટમાં બનેલી દુર્ઘટનાએ સમગ્ર શહેરને હચમચાવી દીધું હતું. જે ઘટનામાં ત્રણ શ્રમજીવીઓના મોત થયા હતા, અને પ્રાથમિક તપાસમાં સેફ્ટી સાધનોની અછત, તેમજ GPCB (ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ)ની કોઈ માન્ય પરમિશન ન હોવાનો મુદ્દો સામે આવ્યો હતો. જે ફરીથી ડેનીમ વોશિંગનું ગેરકાયદેસર યુનિટ શરૂ કર્યું હોવાની ચર્ચાઓ શરૂ થઈ છે. વર્ષે 2024ની ઘટનાને લઈને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો અને વીજ કનેક્શન કાપવામાં આવ્યું હતું આ સાથે જ ગટર લાઈન સીલ કરી દેવામાં આવી હતી. ત્યારે હવે આ સમગ્ર મામલે ચોંકાવનારી માહિતી સામે આવી છે. માહિતીઓ પ્રમાણે, તે જ વ્યક્તિ—નવસાદ નામનો વ્યક્તિ—એ હવે નવું સ્થળ શોધીને, ફરીથી ડેનીમ વોશિંગનું ગેરકાયદેસર યુનિટ શરૂ કર્યું હોવાની…
BLO પર કામનું ભારણ,મોતનું કારણ ! | TO THE TOPIC | GUJARATI NEWS BULLETIN
મહેસાણામાં BLO નું હાર્ટ-એટેકથી મોત દીવસે સર્વર કામ ન કરતાં રાત્રે કરવી પડી SIRની કામગીરી આચાર્ય રાત્રે 2 વાગ્યે કામગીરી કરતા હતા ને ઢળી પડ્યા મૃતક દિનેશ રાવળે SIRની કામગીરી લગભગ 70% જેટલી પૂરી કરી હતી. મૃતક સુદાસણા પ્રાથમિક કન્યા શાળાના આચાર્ય હતા રાજ્યમાં 10 દિવસમાં 5 BLO કર્મચારીના મોત SIR કામગીરીના દબાણથી કોડીનારના BLO શિક્ષકે ફાંસો ખાધો મોડીરાત સુધી મહેનત કરવા છતાં, અધિકારીઓ ત્રાસ આપે – BLO Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram: bindia.in
હવે દુનિયામાં વાગશે ગુજરાતનો ડંકો ! | TO THE TOPIC | GUJARATI NEWS BULLETIN
અમદાવાદ કરશે કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની રાજ્યના રમતગમત ક્ષેત્ર માટે ઐતિહાસિક સિદ્ધિ ગ્લાસ્ગોમાં બેઠકમાં ભારતના પ્રસ્તાવ પર સભ્ય દેશો સંમત વડાપ્રધાન મોદીએ અનોખી રીતે પાઠવી શુભકામના અમદાવાદ આસપાસના 77 કિમી વિસ્તારમાં થશે વિકાસ અમદાવાદમાંમ જમીન-મકાનના ભાવ આસમાને આંબશે 3 લાખ નોકરી સર્જાશે, કોમનવેલ્થથી બદલાશે શહેરની સુરત Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram: bindia.in
બિહારનો બાજીગર કોણ..? | | GUJARATI NEWS BULLETIN
ઘણા સમયની આતુરતાનો અંત…શું લાગી રહ્યું છે કોણ બનશે બિહારનો બોસ એક્ઝિટ પોલના જે આંકડાઓ જાહેર થયા શું લાગી રહ્યું તે તરફી જ પરીણામ છે કે કેમ કહી શકાય કે મત ગણતરીની દોડ શરૂ થઈ ગઈ છે અને આ એકલ દોડ નહી પણ રીલે રેસ છે કારણ કે આમાં એક પાર્ટનર કેટલી સીટો લાવશે અને બીજો પાર્ટનર કેટલી સીટો લાવશે તે મહત્વનું રહેશે
બિહાર: પરિણામ પહેલા એક્ઝિટ પોલ્સ જાહેર થયા | TO THE TOPIC | GUJARATI NEWS BULLETIN
બિહાર વિધાનસભા ચૂંટણીનું 14 નવેમ્બરે પરિણામ જાહેર થશે પરિણામ પહેલા એક્ઝિટ પોલ્સ જાહેર થયા રાષ્ટ્રીય લોકશાહી જોડાણને મજબૂત બહુમતી મળવાની આગાહી મહાગઠબંધનને મોટો ઝટકો લાગવાની શક્યતા જોવા મળી NDA ને 140થી 167 બેઠક મળવાની સંભાવાના મહાગઠબંધનને 70થી 103 બેઠકો મળવાની શક્યતા જન સૂરજ પાર્ટીને 0થી 5 બેઠક મળવાની શક્યયતા 243 બેઠકોવાળી વિધાનસભામાં બહુમતી માટે 122 બેઠકો જરૂરી
બિહાર વિધાનસભા ચૂંટણી 2025, બીજા તબક્કાનું મતદાન તેજ | GUJARATI NEWS BULLETIN
બિહાર વિધાનસભા ચૂંટણી 2025 બીજા તબક્કાનું મતદાન તેજ 20 જિલ્લાની 122 બેઠકો પર મતદાન EVM ખામીથી મતદાનમાં વિલંબ, 5 જિલ્લામાં અસર બિહારમાં 3.70 કરોડ મતદારો કરશે 1302 ઉમેદવારોનું ભવિષ્ય નિર્ધારિત બગાહામાં 15 હજાર મતદારોનો મતદાન બહિષ્કાર સંવેદનશીલ બૂથો પર સુરક્ષા વ્યવસ્થા તગડી બિહારમાં 20 જિલ્લાઓમાં 122 બેઠકો પર મતદાન બગાહામાં 15,000 મતદારોનો બહિષ્કાર 6 બૂથ પર મતદાન મોડું શરૂ 3.70 કરોડ મતદારો કરશે ભવિષ્યનો નિર્ણય Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/buletin_india FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram: bindia.in
બિહારમાં આજે પ્રથમ તબક્કાનું મતદાન | GUJARATI NEWS BULLETIN
બિહારમાં આજે પ્રથમ તબક્કાનું મતદાન 18 જિલ્લાની 121 બેઠકો માટે મતદાન 9 વાગ્યા સુધી 13.13 ટકા સુઘીનુ મતદાન થયું પહેલા તબક્કામાં 3.75 કરોડ મતદારો અને 1314 ઉમેદવારો પહેલા તબક્કામાં 16 મંત્રીઓનુ ભાવિ દાવ પર ભાજપના 11 અને જેડિયુના 6 મંત્રીઓનુ નક્કી થશે ભાવી
4.00 PM 4 રિપોર્ટર LIVE | GROUND REPORT | GUJARATI NEWS BULETIN
ભાવનગર : મહુવામાં મધરાતથી અવિરત વરસાદ શહેરના વિસ્તારો પાણીમાં તરબોળ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવન પ્રભાવિત ગાંધી બાગ, વીટીનગર રોડ, ખોખરા પ્લોટ વિસ્તારો પાણી-પાણી ગાંધીજીનું બાવળું અને શાકમાર્કેટ વિસ્તારમાં ભરાયા પાણી મોનસૂન પૂર્વ તૈયારી અંગે તંત્રની કામગીરી પર ઉઠ્યા સવાલો ગાંધી બાગ રોડ, શાકમાર્કેટ, વીટી નગર રોડ સહિત વિસ્તારોમાં પાણી ભરાયા નેસવડ, નાના-મોટા જાદરા, દૂધેરી અને ડોળીયા ગામોમાં સતત વરસાદ કપાસ, મગફળી અને ડુંગળીના પાકને નુકસાનની ભીતિ દિલીપ ગળથરીયા_સંવાદદાતા મહુવામાં ધોધમાર વરસાદથી માલણ ડેમ ઓવરફ્લો માલ નદી બે કાંઠે વહેતાં શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા ઘરોમાં પાણી ઘૂસી જવાથી ખોરાક અને સામાનનું નુકસાન ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ મહુવા પંથકમાં 11 ઇંચ વરસાદથી ખેતરો અને ગામો બન્યા પાણીમાં તરબતર સિહોર તાલુકામાં કોસમી વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા…















