વિજયાદશમીના દિવસે RSSની સ્થાપનાને 100 વર્ષ પૂર્ણ | જનતા માગે જવાબ

RSS શતાબ્દી વર્ષની ઉજવણી ગુજરાતથી બુક વિમોચનથી શરૂ
વિજયાદશમીના દિવસે RSS સ્થાપનાને 100 વર્ષ પૂર્ણ
1925માં નાગપુરથી RSSની શરૂઆત
1926માં પ્રથમ શાખાની સ્થાપના, 20 યુવાનો સાથે સંઘનો આરંભ
પ્રચારક પ્રથા દ્વારા હિન્દુ સમાજના સંગઠનનો સંદેશ
મહારાષ્ટ્રના યુવાનો દ્વારા સંઘના સંદેશને દેશભરમાં ફેલાવ્યો
મોહન ભાગવતના વિવાદાસ્પદ નિવેદનોથી સંઘની છબી પર અસર
સંઘના નૈતિક મૂલ્યો અને મૂળ સિદ્ધાંતો પર પ્રશ્નચિહ્ન
શું આરએસએસ ‘રાજકીય સેવા સંસ્થા’ બની રહી છે?
100 વર્ષ બાદ RSSના માર્ગ અને મિશન પર પુનર્વિચાર જરૂરી
શતાબ્દી વર્ષમાં RSSના ભવિષ્ય માટે નવી દિશા જરૂરી
શતાબ્દી ઉજવણીમાં હેગડેવરજીની મૂળ વિચારધારાનો અભાવ
1989ની જન્મ શતાબ્દી ઉજવણી સામે 2025ની શતાબ્દી ઉજવણી ફીકી કેમ?
સંઘના નૈતિક અધપતન પર સેવકોમાં ઉદ્વેગ અને આત્મમંથન
રાજકીય નેતાઓની નજીકતા RSSના મૂળ સિદ્ધાંતો સામે પડકાર
સંઘના શતાબ્દી વર્ષમાં વિચારધારાની દિશા ભટકી ગઈ..?

 

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

ગુજરાતમાં ચૂંટણીનો ગણગણાટ! પક્ષોની રણનીતિ તેજ, કોણ મારશે બાજી?

ગુજરાતનું રાજકીય રણમેદાન ગરમાયું: આગામી ચૂંટણી માટે પક્ષોની કવાયત તેજ, રણનીતિ અને નવા સમીકરણો પર નજર! ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીનો માહોલ હજુ દૂર હોવા છતાં રાજકીય પક્ષોએ અત્યારથી જ કમર કસી…

ભાવનગરના ધરતીપુત્રો માટે ખુશખબર! સમયસરના વરસાદથી ખેતીકામમાં આવ્યો વેગ, જાણો ખેડૂતો શું કહે છે?

ભાવનગર ગ્રામ્યમાં મેઘમહેર: ધોધમાર વરસાદથી ખેતરોમાં હરિયાળી, ધરતીપુત્રોના ચહેરા પર છવાઈ ખુશી! ભાવનગર: છેલ્લા ઘણા સમયથી વરસાદની પ્રતિક્ષા કરી રહેલા ભાવનગર જિલ્લાના ગ્રામ્ય પંથકમાં આજે મેઘરાજાએ મન મૂકીને હેત વરસાવ્યું…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *