નેપાળમાં લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ: બસ ઊંડી ખીણમાં ખાબકતા 13ના કરુણ મોત
નેપાળમાં એક હૃદયદ્રાવક અકસ્માતે લગ્નની ખુશીઓને માતમમાં ફેરવી દીધી છે. પશ્ચિમ નેપાળના સુદુરપશ્ચિમ પ્રાંતના બૈતાડી જિલ્લામાં લગ્ન પ્રસંગે જઈ રહેલા મહેમાનોથી ભરેલી બસ ઊંડી ખીણમાં ખાબકતા 13 લોકોના કરુણ મોત…
અંક જ્યોતિષ/07 ફેબ્રુઆરી 2026: આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર
અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5…
રાશિફળ/07 ફેબ્રુઆરી 2026: આ રાશિના જાતકોએ આજે દલીલોથી રહેવું દૂર, થશે અઢળક લાભ
વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને…
પંચાંગ /07 ફેબ્રુઆરી 2026: જાણો આજના દિવસના શુભ અને અશુભ યોગ
પંચાંગ એ ભારતીય પરંપરામાં સમય અને તિથિની ગણતરી માટે ઉપયોગમાં લેવાતું એક પરંપરાગત કેલેન્ડર છે. પંચાંગમાં પાંચ તત્વોનો સમાવેશ થાય છે. જેમ કે, તિથિ, વાર, યોગ, નક્ષત્ર અને કરણ. આ…
ભારત છઠ્ઠી વખત અંડર-19 વર્લ્ડ ચેમ્પિયન, ઇંગ્લેન્ડને 100 રને હરાવ્યું
ભારતીય અંડર-19 ક્રિકેટ ટીમે ફરી એકવાર વિશ્વ ક્રિકેટમાં પોતાનો દબદબો સાબિત કર્યો છે. હરારે સ્પોર્ટ્સ ક્લબ ખાતે રમાયેલા ICC મેન્સ અંડર-19 વર્લ્ડ કપ 2026ના ફાઇનલ મુકાબલામાં ભારતે ઇંગ્લેન્ડને 100 રનથી…
તાત્કાલિક ઈરાન છોડો: અમેરિકાની એડવાઈઝરી બાદ આંતરરાષ્ટ્રીય સ્તરે ટેન્શન વધ્યું
અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. આ સ્થિતિ વચ્ચે અમેરિકાના વિદેશ વિભાગે ઈરાનમાં રહેતા તમામ અમેરિકન નાગરિકોને તાત્કાલિક દેશ છોડવાની એડવાઈઝરી જાહેર કરી છે. આ એડવાઈઝરી બાદ…
પરમાણુ યુદ્ધ અટકાવ્યાનો ટ્રમ્પનો મોટો દાવો, વૈશ્વિક રાજનીતિમાં ફરી ગરમાઈ ચર્ચા
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર વૈશ્વિક રાજનીતિમાં ચર્ચા જગાવતો મોટો દાવો કર્યો છે. સોશિયલ મીડિયા પર કરેલી પોતાની પોસ્ટમાં ટ્રમ્પે જણાવ્યું છે કે તેમના નેતૃત્વ અને અમેરિકાની શક્તિશાળી ભૂમિકાના…
ફિલ્મ ઘૂસખોર પંડિત વિવાદમાં,મનોજ બાજપેયીનું પ્રતિભાવ-જનભાવનાનું સન્માન જરૂરી
મનોજ બાજપેયીની આગામી ફિલ્મ ‘ઘૂસખોર પંડિત’ને લઈને સોશિયલ મીડિયા અને કેટલાક સંગઠનોમાં વિવાદ વધુ ઘેરો બન્યો છે. ફિલ્મના શીર્ષક અને કથાવસ્તુને કારણે ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચ્યાના આક્ષેપો થઈ રહ્યા છે.…
પરીક્ષા પે ચર્ચા: વિદ્યાર્થીઓની મુશ્કેલીઓ પર પીએમ મોદીના ખાસ મંત્ર
‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમન્ત્રી નરેન્દ્ર મોદીએ વિદ્યાર્થીઓ, માતા-પિતા અને શિક્ષકો સાથે દિલથી વાત કરી. પરીક્ષા સમયે આવતો તણાવ, વાંચેલું યાદ ન રહેવું, મોબાઈલ-ગેમિંગ અને ઈન્ટરનેટની વધતી લત જેવા…
















