બનાસકાંઠામાંથી થરાદ-વાવ જિલ્લાનો થયો શુભારંભ, નવો જિલ્લો હવે આવ્યો અસ્તિત્વમાં

ગુજરાતના બનાસકાંઠા જિલ્લાથી અલગ કરાયેલો નવો “થરાદ-વાવ” જિલ્લો હવે સત્તાવાર રીતે અસ્તિત્વમાં આવી ગયો છે. 2 ઓક્ટોબર 2025, ગુરુવારે ગાંધીજયંતિના દિવસે, વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી અને કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના…