Live Coverage : અમે લાઇવ છીએ ભવનાથ મેળાની દરેક પળ તમારા સુધી પહોંચાડવા

પવિત્ર ગિરનાર પર્વતની તળેટીમાં ભવ્ય ભવનાથ મેળો!
મહાશિવરાત્રીના પાવન અવસરે ભક્તોની ઉમટી પડી ભીડ
નાગા બાવાઓની શોભાયાત્રા અને આધ્યાત્મિક રંગતનું અનોખું દર્શન
હર હર મહાદેવના જયઘોષ સાથે ગૂંજી રહ્યો છે સમગ્ર વિસ્તાર
દેશભરમાંથી આવેલા સાધુ-સંતો અને શ્રદ્ધાળુઓનો સંગમ
લોકસંસ્કૃતિ, ભજન-કીર્તન અને ધાર્મિક વિધિઓનો મહોત્સવ
સુરક્ષા અને વ્યવસ્થાના કડક બંદોબસ્ત વચ્ચે ઉત્સાહનો માહોલ
અમે લાઇવ છીએ ભવનાથ મેળાની દરેક પળ તમારા સુધી પહોંચાડવા
જોડાયેલા રહો અને અનુભવો આ અદભૂત આધ્યાત્મિક ઉત્સવનું જીવંત દર્શન!

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

સુપ્રીમ કોર્ટના આદેશ બાદ CJPનો આક્રમક વલણ, અભિજીત દિપકે કહ્યું- વિદ્યાર્થીઓને….

સુપ્રીમ કોર્ટ દ્વારા કોકરોચ જનતા પાર્ટી (CJP)ના વિરોધ પ્રદર્શન સાથે જોડાયેલી અરજીઓ પર આપવામાં આવેલા વચગાળાના આદેશ બાદ રાજકીય માહોલ ગરમાયો છે. CJPના ફાઉન્ડર અભિજીત દિપકે અને નેતા સૌરવ દાસે…

દેશભરમાં મેઘતાંડવનો કહેર: ઉત્તરાખંડમાં પૂર અને ભૂસ્ખલન, હિમાચલમાં રસ્તા બંધ

ઉત્તરાખંડ સહીત દેશભરમાં અનેક રાજ્યોમાં ભારે વરસાદે જનજીવનને ગંભીર અસર પહોંચાડી છે. ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને દિલ્હી સહિત અનેક વિસ્તારોમાં મુશળધાર વરસાદ, ભૂસ્ખલન, પૂર જેવી સ્થિતિ અને ટ્રાફિક જામના કારણે…