પાટણમાં હુમલાખોરો સામે પોલીસ પાછી ખસી, 8 પોલીસકર્મીઓને કરાયા સસ્પેન્ડ
ગુજરાતના પાટણ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાને લઈને ચિંતાજનક ઘટના સામે આવી છે. ચાણસ્મા તાલુકાના ઝીલીયા ગામમાં 15 માર્ચની રાત્રે 15થી 20 જેટલા શખ્સોએ ફાર્મ હાઉસ પર હુમલો કરતા વિસ્તારમાં ભયનો…
ભાડા કરાર વિના મકાન આપનાર માલિક-ભાડૂત પર પોલીસની નજર
– રાખીયાલમાં સ્મગલર ભાડે રહેતો મળી આવતા શહેરમાં ભાડૂત ચકાસણી અભિયાન તેજ બન્યું. – ભાડા કરાર વગર મકાન આપનાર માલિક અને ભાડૂત બંને સામે કાયદેસર કાર્યવાહી થશે. પંકજ મકવાણા –…
વડોદરા અને અમદાવાદની સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, પોલીસ દ્વારા કરાઈ તાત્કાલીક કાર્યવાહી
વડોદરા અને અમદાવાદમાં કેટલાક શાળાઓને ઈ-મેલ મારફતે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. વડોદરામાં 3 સ્કૂલોને અને અમદાવાદમાં 4 સ્કૂલોને ધમકી મળતાં પોલીસ તાત્કાલીક સ્થળ પર પહોંચી હતી. બાળકોને સુરક્ષિત…
1,200 કરોડ રોકાણ કૌભાંડ: ઢીલી તપાસ સામે રોકાણકારોનો વિરોધ અને આંદોલન
થાણેમાં રૂ. 1,200 કરોડના મોટા રોકાણ કૌભાંડના સેંકડો પીડિત રોકાણકારોએ પોલીસની ધીમી કાર્યવાહી સામે પોલીસ કમિશનરની ઓફિસ બહાર જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. પ્રદર્શનકારીઓએ કેસની ઝડપી અને અસરકારક તપાસ કરવા…
હિંમતનગર હાઇવે પર ડમ્પરે મચાવ્યો કહેર, કરણપુર પાટીયા પાસે અકસ્માતમાં ગાડીઓનો કચ્ચરઘાણ
હિંમતનગરના કરણપુર પાટીયા નજીક આજે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. બેફામ ગતિએ આવી રહેલા ડમ્પરે રોડ ક્રોસ કરીને હાઇવેની સાઈડમાં પાર્ક કરેલી ગાડીઓને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં આઠથી…
રાજકોટ: ગુમ થયેલા AIIMS ડોક્ટરને રેલવે ટ્રેક પર આપઘાત કરતા બચાવાયા
રાજકોટ શહેરની AIIMS હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટર રતન કુમારની ગુમ થવાની ફરિયાદ પોલીસ સુધી પહોંચી હતી, પરંતુ તેઓ રેલવે ટ્રેક પર આપઘાત કરતા પહેલા જ પોલીસ અને સ્થાનિક લોકો દ્વારા બચાવાયા.…
અમદાવાદ એરપોર્ટને મળી બોમ્બની ધમકી: સઘન તપાસ અને સુરક્ષા વધારાઈ
સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા તંત્ર સઘન સુરક્ષા તપાસ માટે કાર્યરત થયું છે. અગાઉ શાળાઓને નિશાન બનાવવાના સમાચાર બાદ હવે એરપોર્ટ જેવા સંવેદનશીલ સ્થળને ધમકી…
અમદાવાદ: શીલજ-રાંચરડા રોડ પર હિટ એન્ડ રનનો ભયાનક કિસ્સો, નશામાં ધૂત કારચાલકે 9 વાહનોને ફંગોળ્યા
શીલજ-રાંચરડા રોડ પર રાત્રે એક લક્ઝરી કારના હિટ એન્ડ રન બનાવને કારણે ચીસાચીસ મચી ગઈ. દારૂના નશામાં હોવાનો અનુમાન કરાતા કારચાલકે એક પછી એક 9 વાહનોને ટક્કર મારીને ભારે નુકસાન…
સુરતમાં 6 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ, 57 વર્ષના શખ્સની ધરપકડ
સુરતના સરથાણા વિસ્તારમાં એક અત્યંત ચોંકાવનારી અને નિંદનીય ઘટના સામે આવી છે, જેમાં 57 વર્ષના આધેડે 6 વર્ષની માસૂમ બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું. આરોપીએ પોતાની દુકાનમાં બાળકી સાથે આ…
દિલ્હી પોલીસે 100 કરોડની આંતરરાષ્ટ્રીય સાઈબર છેતરપિંડીનો ભાંડાફોડ કર્યો, 7 આરોપીઓની ધરપકડ
દિલ્લીના IFSO યુનિટે સાઈબર ક્રાઇમની મોટી કાર્યવાહી દરમ્યાન આંતરરાષ્ટ્રીય સાયબર સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો છે. તપાસમાં જાણવા મળ્યું કે આ ગેંગ ચીન, નેપાળ, કંબોડિયા, તાઇવાન અને પાકિસ્તાન સાથે સંકળાયેલું હતું. કાર્યવાહી…
















