Earth Day 2025: શા માટે દર વર્ષે 22 એપ્રિલે મનાવવામાં આવે છે પૃથ્વી દિવસ? જાણો મહત્વ, ઈતિહાસ અને આ વર્ષની થીમ

દર વર્ષે 22 એપ્રિલે પૃથ્વી દિવસ (Earth Day) સમગ્ર વિશ્વમાં પર્યાવરણીય જાગૃતિ અને સંરક્ષણ માટે મનાવવામાં આવે છે. આ દિવસનો ઉદ્દેશ્ય છે લોકોમાં પૃથ્વીના સંરક્ષણ અને કુદરતી સ્ત્રોતોની જાળવણી અંગે…