મહાકુંભ 2025: મૌની અમાવસ્યા પર હેમા માલિનીએ સંગમમાં પવિત્ર સ્નાન કર્યું, કહ્યું- ‘આ મારું સૌભાગ્ય

હિન્દી સિનેમાની પ્રખ્યાત અભિનેત્રી અને ભાજપ સાંસદ હેમા માલિની 29 જાન્યુઆરીએ પ્રયાગરાજમાં મહાકુંભ મેળામાં પહોંચી હતી. બુધવારે મૌની અમાવસ્યાના શુભ દિવસે તેમણે ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કર્યું. મહાકુંભ પહોંચ્યા અને…