Delhi : વક્ફ સુધારા બિલ લોકસભામાં પસાર, હવે રાજ્યસભામાં થશે લિટમસ ટેસ્ટ, જાણો શું છે નંબર ગેમ

બુધવારે રાત્રે લગભગ 1 વાગ્યે લોકસભાએ વકફ સુધારા બિલને બહુમતીથી પસાર કર્યું. બિલના પક્ષમાં 288 મત પડ્યા, જ્યારે તેની વિરુદ્ધમાં 232 મત પડ્યા. ગૃહે વિપક્ષના તમામ સુધારાઓને ધ્વનિ મતથી નકારી…