ક્યારે ખુલશે કેદારનાથ-બદ્રીનાથ ધામના કપાટ, જાણો ચાર ધામ યાત્રાની કેવી છે તૈયારીઓ

ઉત્તરાખંડમાં આ વર્ષની ચારધામ યાત્રાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. શ્રી બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિ (BKTC)ની ટીમ શુક્રવારે કેદારનાથ ધામ પહોંચી હતી. સમિતિના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, કેદારનાથ મંદિરના દરવાજા 2 મેના…