ભારત-યુકે FTA અમલની દિશામાં મોટું પગલું: વિદેશી કાર અને સ્કોચ વ્હિસ્કી થશે સસ્તી

ભારત અને યુનાઇટેડ કિંગડમ વચ્ચે લાંબા સમયથી રાહ જોવાતો મુક્ત વેપાર કરાર (FTA) હવે અમલની નજીક પહોંચી ગયો છે. 24 જુલાઈ 2025ના રોજ બંને દેશોએ Comprehensive Economic and Trade Agreement…