રાજ્યમાં 31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરીએ કમોસમી વરસાદની શક્યતા, જાણો હવામાન વિષે
ગુજરાત રાજ્યમાં વર્ષના અંતે અને નવા વર્ષની શરૂઆત સાથે કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીના જણાવ્યા મુજબ 31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરીના રોજ રાજ્યના અનેક…
રાજ્યમાં બે દિવસ બાદ ઠંડીમાં વધારો, તાપમાન 2થી 3 ડિગ્રી ઘટવાની શક્યતા
રાજ્યમાં આગામી બે દિવસ બાદ ઠંડીનો ચમકારો વધવાની શક્યતા છે. હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે આવનારા 48 કલાક બાદ રાજ્યના તાપમાનમાં ઘટાડો નોંધાઈ શકે છે. વિભાગના જણાવ્યા અનુસાર,…
ગુજરાતમાં ઠંડી ચમકારો યથાવત: નલિયામાં આ સિઝનનું સૌથી નીચું 9°C તાપમાન
રાજ્યમાં ઠંડીનો તીવ્ર ચમકારો યથાવત રહ્યો છે. આ સિઝનમાં પ્રથમ વખત નલિયામાં તાપમાન 9°C નોંધાયું છે, જે અત્યાર સુધીનું સૌથી નીચું છે. અનેક શહેરોમાં તાપમાન 12–15°C ની વચ્ચે રહેતાં લોકો…
ગુજરાતમાં 17થી 24 ડિસેમ્બર વચ્ચે માવઠાની શક્યતા, ખેડૂતોમાં ચિંતા વધી
ગુજરાતમાં ફરી એકવાર ભરશિયાળે વરસાદ ખાબકવાની આગાહી સામે આવી છે. જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બર માસ દરમિયાન માવઠુ થવાની સંભાવના છે. ખાસ કરીને 17…
ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત: 21 જિલ્લામાં તાપમાન 20°Cથી નીચે, આગામી દિવસોમાં વધશે ઠંડી
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ઠંડીનો માહોલ અનુભવાઈ રહ્યો છે. જોકે તાપમાનમાં થોડો વધારો નોંધાયો હોવા છતાં, રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હજી પણ ઠંડક યથાવત છે. હવામાન વિભાગ મુજબ છેલ્લા 24 કલાકમાં…
ગુજરાતમાં ઠંડીનો પ્રકોપ: 21 જિલ્લામાં તાપમાન 20°Cથી નીચે, નલિયામાં સૌથી ઓછું 11.2°C
ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ ફરી વધતું જોવા મળી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 21 જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસથી નીચે નોંધાયું છે. સૌથી ઓછું તાપમાન નલિયામાં 11.2°C નોંધાયું, જે…
ગુજરાતમાં વધ્યો ઠંડીનો ચમકારો: 20 જિલ્લાઓમાં તાપમાન 20 ડિગ્રીથી નીચે, જાણો વિગત
ગુજરાતમાં શિયાળાની ઠંડી ધીમે ધીમે પકડ જમાવી રહી છે. હવામાન વિભાગના તાજા આંકડા અનુસાર, રાજ્યના 20 જેટલા જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાનનો પારો 20 ડિગ્રી સેલ્સિયસથી નીચે નોંધાયો છે. તેમાં અમરેલીમાં સૌથી…
ગુજરાતમાં ઠંડીનો ચમકારો: અંબાલાલ પટેલની આગાહી, નવેમ્બર અંતથી કડકડતી ઠંડીની એન્ટ્રી
ગુજરાતમાં કમોસમી વરસાદનો રાઉન્ડ પૂરો થતાં જ હવે ઠંડીનો ભયાનક ચમકારો જોવા મળશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આગામી દિવસોમાં રાજ્યમાં ઠંડીનો તીવ્ર રાઉન્ડ શરૂ થશે. ઉત્તર…
સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં માવઠું: 74 તાલુકામાં વરસાદ, રાજુલામાં સૌથી વધુ ખાબક્યો
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી કમોસમી વરસાદ સતત વરસી રહ્યો છે, જેના કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ખેડૂતો અને સામાન્ય લોકો પર અસર પડી રહી છે. હવામાન વિભાગે આગામી છઠ્ઠા દિવસ…
અમરેલી : કમોસમી વરસાદને લઈ ખાંભા-સાવરકુંડલામાં માવઠાનો પ્રકોપ, ધાતરવડી-2 ડેમ છલકાયો
અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદનો ત્રાટકો યથાવત રહ્યો છે. વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસતા ગ્રામ્ય વિસ્તારોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને જાફરાબાદ અને રાજુલા બાદ હવે ખાંભા…















