બીસ્ટ ગેમ્સ: મિસ્ટર બીસ્ટનો ગેમ શો OTT પર આવ્યો, આ કારણોસર યુટ્યુબર ફરી વિવાદમાં આવી શકે

દર્શકો OTT પ્લેટફોર્મ પર નવા શો અને શ્રેણીની આતુરતાથી રાહ જુએ છે. તાજેતરમાં જ વિશ્વ વિખ્યાત યુટ્યુબર મિસ્ટર બીસ્ટ એટલે કે જીમી ડોનાલ્ડસનનો ગેમિંગ શો એમેઝોન પ્રાઇમ વિડીયો પર રીલીઝ…