GPSC 2026: વર્ગ-1 અને વર્ગ-2 પરીક્ષાની તારીખો જાહેર, હોલ ટિકિટ ઓનલાઇન ડાઉનલોડ માટે ઉપલબ્ધ
ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા વર્ષ 2026 દરમિયાન યોજાનારી વર્ગ-1 અને વર્ગ-2 સંવર્ગની પ્રાથમિક પરીક્ષાઓની તારીખો જાહેર કરવામાં આવી છે. લાંબા સમયથી પરીક્ષાની રાહ જોતા ઉમેદવારો માટે આ જાહેરાત…
બ્રિટનમાં 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા અને સ્માર્ટફોન પર કડક પ્રતિબંધનો પ્રસ્તાવ
ડિજિટલ યુગમાં બાળકોના વધતા સ્ક્રીન ટાઈમ અને માનસિક સ્વાસ્થ્યના જોખમોને ધ્યાનમાં લેતા બ્રિટન (UK) સરકાર 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા અને સ્માર્ટફોન ઉપયોગ પર કડક પ્રતિબંધ લગાવવાના…
કેરળમાં બર્ડ ફ્લૂનો ફફડાટ: કાગડાઓમાં એવિયન ઈન્ફલ્યુએન્ઝાની પુષ્ટિ, આરોગ્ય વિભાગે જાહેર કરી હાઈ-એલર્ટ એડવાઈઝરી
દક્ષિણ ભારતના કેરળ રાજ્યમાં ફરી એકવાર એવિયન ઈન્ફલ્યુએન્ઝા એટલે કે બર્ડ ફ્લૂના ભણકારા વાગી રહ્યા છે. કેરળના અલાપ્પુઝા જિલ્લામાં કાગડાઓના અચાનક થતા મૃત્યુ બાદ કરવામાં આવેલા લેબોરેટરી પરીક્ષણોમાં એવિયન ઈન્ફલ્યુએન્ઝા…
‘મને નોબેલ ન મળ્યો એટલે શાંતિની મારી જવાબદારી નથી’, ટ્રમ્પનો નોર્વેના PMને પત્ર લીક
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ નોર્વેના પ્રધાનમંત્રી જોનાસ ગાહર સ્ટોરને લખેલા પત્રમાં નોબેલ શાંતિ પુરસ્કાર ન મળવાથી નારાજgi દર્શાવ્યો છે. ટ્રમ્પે જણાવ્યું કે, “આઠથી વધુ યુદ્ધો અટકાવ્યા હોવા છતાં નોર્વે સમિતિએ…
ભારત-યુએઈ સંબંધોને નવી ગતિ: પીએમ મોદી-શેખ નાહ્યાન બેઠકમાં વિવિધ ક્ષેત્રોમાં સહયોગ વધારવા પર સંમતિ
સંયુક્ત આરબ અમીરાતના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાન ભારતની સત્તાવાર મુલાકાત માટે નવી દિલ્હીમાં પહોંચ્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું અને લોક કલ્યાણ માર્ગ પર તેમના…
અક્ષય કુમારની કારનો અકસ્માત: ઓટો ડ્રાઈવર ઈજાગ્રસ્ત, અભિનેતા સલામત
બોલીવુડ સ્ટાર અક્ષય કુમારની કાર મંગળવારે રાત્રે જુહુ વિસ્તારના થિંક જીમ નજીક અકસ્માતમાં ફસાઈ ગઈ. કાફલાની એસ્કોર્ટ કાર, જેમાં તેમના સુરક્ષા સ્ટાફ સવાર હતા, ઓટો-રિક્ષા સાથે અથડાઈ, જેના કારણે કારને…
ગુજરાત ભાજપમાં ધરખમ ફેરફાર: નવી કારોબારી યાદી જાહેર, 79 સભ્યોને સ્થાન
ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ સંગઠનમાં મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે. પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા નવી પ્રદેશ કારોબારી યાદી જાહેર કરવામાં આવી છે. નવા કાફલામાં કુલ 79 સભ્યોનો સમાવેશ…
સુરત: કોબ્રા સાપના ઝેરનું મોટા પાયે સ્મગલિંગ નેટવર્ક પકડાયું, 7 આરોપીઓ ઝડપાયા
સુરત પોલીસ દ્વારા ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત પ્રતિબંધિત કોબ્રા સાપના ઝેરનો મોટા પાયે સ્મગલિંગ નેટવર્ક પકડાયું છે. આ કાર્યવાહી દરમ્યાન કુલ 6.5 મિલીલીટર કોબ્રા ઝેર જપ્ત કરવામાં આવ્યું છે, જેના…
અમદાવાદમાં 26 જાન્યુઆરીએ ભવ્ય ગણતંત્ર દિવસની ઉજવણી, કલેક્ટરે કરી તૈયારીઓની સમીક્ષા
દેશના 77મા ગણતંત્ર દિવસ નિમિત્તે આગામી 26મી જાન્યુઆરી, 2026ના રોજ અમદાવાદના મકરબા સ્થિત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં સવારે ૯-૦૦ કલાકે ધ્વજવંદન સમારોહ યોજાશે. આ સંદર્ભે…
















