રશિયા-યુરોપ તણાવ ચરમસીમાએ, પુતિનએ આપ્યો કડક ચેતાવણીભર્યો સંદેશ
રશિયા અને યુરોપ વચ્ચેનો તણાવ હવે નવા શિખરે પહોંચ્યો છે. ભારતની 4 થી 5 ડિસેમ્બરની મુલાકાત પહેલાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુરોપને સીધો અને કડક સંદેશ આપ્યો છે. પુતિને જણાવ્યું…
ઇઝરાયલ લાવે છે લેસર હવાઈ સંરક્ષણ ‘આયર્ન બીમ’, જાણો વિગત
ઇઝરાયલ પોતાની હવાઈ સંરક્ષણ પ્રણાલી ‘આયર્ન બીમ’ 30 ડિસેમ્બરે સક્રિય કરવા જઈ રહ્યું છે. ઇઝરાયલની સેના હવે લેસર-સક્ષમ આ સિસ્ટમ સાથે સજ્જ રહેશે, જે દેશના સુરક્ષા કવચને વધુ મજબૂત બનાવશે.…
પેરુમાં ભયાનક માર્ગ અકસ્માત : પેસેન્જર બસ ખીણમાં ખાબકી, 37 ના મોત
દક્ષિણ પેરુમાંથી એક દિલ દહોળી દેતી ઘટના સામે આવી છે. બુધવારે વહેલી સવારે એક પેસેન્જર બસ 200 મીટર ઊંડી ખીણમાં ખાબકી, જેમાં ઓછામાં ઓછા 37 લોકોનાં મોત થયા છે અને…
દોહા વિશ્વ શિખર સંમેલનમાં ભારતની પાકિસ્તાનને કડક ચેતાવણી, “આંતરરાષ્ટ્રીય મંચનો ખોટો ઉપયોગ બંધ કરો”
દોહામાં યોજાયેલા સામાજિક વિકાસ માટેના બીજા વિશ્વ શિખર સંમેલનમાં ભારતે પાકિસ્તાનને તીખો જવાબ આપ્યો છે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ પાકિસ્તાનના ભારત વિરોધી નિવેદનોનો કડક વિરોધ કરતાં કહ્યું કે પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય…
હવે રશિયા કરશે પરમાણુ પરીક્ષણ: પુતિનનો આદેશ, કહ્યું -“અમેરિકા કરે તો અમે પણ કરીશું”
વિશ્વમાં તણાવ વચ્ચે પરમાણુ સ્પર્ધા ફરી ઉગ્ર બનવાની શક્યતા છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પોતાના સૈન્ય અધિકારીઓને પરમાણુ શસ્ત્રોનું પરીક્ષણ (Nuclear Test) શરૂ કરવા માટે તૈયારી રાખવાનો આદેશ આપ્યો છે.…
મેલિસા વાવાઝોડું: કેરેબિયનમાં વિનાશનો કહેર, યુએન અને વૈશ્વિક સંસ્થાઓએ શરૂ કરી ‘લાઇફલાઇન’ મદદ
આ સદીના સૌથી વિનાશક વાવાઝોડાઓમાંનું એક ગણાતું મેલિસા વાવાઝોડું કેરેબિયન ટાપુઓમાં તાંડવ મચાવી રહ્યું છે. ભારે વરસાદ, વંટોળિયા પવન અને સમુદ્રી તોફાનના કારણે ડઝનબંધ લોકોના મોત, લાખો લોકો ઘરવિહોણા અને…
વિશ્વને ચોંકાવતું ‘પુતિનનું હથિયાર’!, રશિયાએ સફળતાપૂર્વક કર્યું ‘પોસાઇડન’ સુપર ટોર્પિડોનું પરીક્ષણ
યુક્રેન યુદ્ધની પૃષ્ઠભૂમિમાં રશિયા અને પશ્ચિમી દેશો વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનએ ફરી એક વખત વિશ્વને ચોંકાવ્યું છે. રશિયાએ પોતાના નવીન અને અતિ ગુપ્ત પરમાણુ સંચાલિત ‘પોસાઇડન’…
ન્યૂયોર્કમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિની કાર રોકાઈ : મેક્રોએ સીધો ટ્રમ્પને કર્યો ફોન, જાણો સમગ્ર હકિકત
ન્યૂયોર્ક શહેરમાં એક એવી રોમાંચક ઘટના બની કે જેને જોઈ દુનિયાભરનાં રાજકારણમાં ચર્ચાનો વિષય બની ગયો છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનની કાર પોલીસે રસ્તામાં જ રોકી દીધી, કારણ કે અમેરિકાના…
















