સુરક્ષિત ગુજરાત તરફ વધુ એક પગલું: ATSના નવા બિલ્ડિંગ સહિત ₹202 કરોડના પોલીસ પ્રકલ્પોનું ઈ-ખાતમુહૂર્ત
ગુજરાત રાજ્યની સુરક્ષા વ્યવસ્થાને વધુ સુદ્રઢ અને આધુનિક બનાવવાના સંકલ્પ સાથે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના વરદ હસ્તે અમદાવાદમાં વિવિધ પોલીસ પ્રકલ્પોના ઈ-ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં અંદાજે 202.85 કરોડ…
રોહિત શેટ્ટી પર હુમલાનો ‘ક્રાઈમ માસ્ટરમાઇન્ડ’ ઝડપાયો, લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે સીધું કનેક્શન
બોલિવૂડની એક્શન ફિલ્મોના જાણીતા ડાયરેક્ટર રોહિત શેટ્ટીના જુહુ સ્થિત નિવાસસ્થાન પર ૩૧ જાન્યુઆરી રાત્રે થયેલા ગોળીબારના હુમલામાં અત્યાર સુધી ચાર આરોપીઓ પકડાયા છે. મુંબઈ પોલીસના એન્ટી-એક્સટોર્શન સેલ દ્વારા કરાયેલ તપાસમાં…
ગ્વાલિયરમાં નિવૃત્ત સૈનિકને કારના બોનેટ પર 500 મીટર સુધી ઢસડ્યા, જાણો સમગ્ર મામલો
મધ્યપ્રદેશના ગ્વાલિયર શહેરમાં કાયદો અને વ્યવસ્થાને પડકાર ફેંકતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક કાર ચાલકે નિવૃત્ત સૈનિકની બાઈકને ટક્કર મારી હતી. અકસ્માત બાદ જ્યારે નિવૃત્ત સૈનિકે વિરોધ…
પોલીસ ભરતી: અમદાવાદમાં RFID-CCTV મોનીટરીંગ વ્યવસ્થાનું ડૉ. કે.એલ.એન. રાવે કર્યું અવલોકન
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા હાલમાં ચાલી રહેલી PSI અને લોકરક્ષક સંવર્ગની ભરતી પ્રક્રિયાના ભાગરૂપે, આજે વહેલી સવારે રાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન.રાવ દ્વારા અમદાવાદ ખાતે સૈજપુરબોઘા ગ્રાઉન્ડની સીધી મુલાકાત…
જયરાજ આહીરે SITની પૂછપરછ બાદ તોડ્યું મૌન: કહ્યું “જ્યારે પણ બોલાવશે ત્યારે હાજર રહીશ”
નવનીત બાલધિયા પર થયેલા હુમલા મામલે નવી અપડેટ સામે આવી છે. આજે SIT (વિશેષ તપાસ ટીમ) દ્વારા માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીરને ત્રણ કલાકથી વધુ સમય સુધી સઘન પૂછપરછ કરવામાં…
યુપી બોર્ડર પર હાઈ-વોલ્ટેજ ડ્રામા: ચંદ્રશેખર આઝાદ અને પોલીસ વચ્ચે ઝપાઝપી, જાણો મામલો
ઉત્તર પ્રદેશની સરહદ આજે રાજકીય અખાડો બની, જ્યાં એઝાદ સમાજ પાર્ટીના સાંસદ ચંદ્રશેખર આઝાદ અને પોલીસ વચ્ચે ઉગ્ર ઝપાઝપી જોવા મળી. મેરઠમાં તાજેતરમાં થયેલી દલિત મહિલાની હત્યાના પીડિત પરિવારમાં મુલાકાત…
નવનીત બાલધીયા કેસમાં SITની મોટી કાર્યવાહી, 8 આરોપીઓના વધુ રિમાન્ડની કરાઈ માંગ
ભાવનગરના બગદાણા વિસ્તારમાં થયેલા નવનીત બાલધીયા પર હુમલા કેસમાં ખાસ તપાસ ટીમ SIT દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. મહુવા કોર્ટમાં SIT ટીમે 8 આરોપીઓના વધુ રિમાન્ડની માંગણી કરી હતી.…
સુરતમાં ડ્રગ્સ માફિયા શિવા ઝાલાની ફરી ધરપકડ, જાણો શું છે મામલો
સુરતમાં ડ્રગ્સના કાળા કારોબારમાં સક્રિય માનવામાં આવતા કુખ્યાત શિવા ઝાલાને ફરી જેલમાં ભેગો કરવામાં આવ્યો છે. તાજેતરમાં કોર્ટ દ્વારા તે વચગાળાના જામીન પર બહાર આવ્યો હતો, પરંતુ જેલમાંથી છૂટ્યા બાદ…
Delhi Turkmen Gate હિંસા : 30 પથ્થરમારોની ઓળખ, 450 વીડિયો સ્કેન થઈ રહ્યા
તુર્કમાન ગેટ વિસ્તારમાં અતિક્રમણ હટાવવાની કાર્યવાહી દરમિયાન થયેલી હિંસામાં દિલ્લી પોલીસે મોટી કાર્યવાહી શરૂ કરી છે. હિંસામાં સામેલ લગભગ 30 પથ્થરમારોની ઓળખ કરી લેવામાં આવી છે અને તેમને પકડવા માટે…
મોસ્ટ વોન્ટેડ બુટલેગર ધીરેન કારિયા અંતે ઝડપાયો, જાણો વિગત
લાંબા સમયથી પોલીસને હાથતાળી આપતો જૂનાગઢનો મોસ્ટ વોન્ટેડ બુટલેગર ધીરેન કારિયા આખરે ઝડપાયો છે. ગુજસીટોક સહિતના અનેક ગંભીર ગુનામાં ફરાર રહેલા ધીરેન કારિયાને જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચે રાજસ્થાનના અજમેર શહેરમાંથી ઝડપી…
















