હવામાન વિભાગે આગાહી કરી: દિવાળી અને નવા નૂતન વર્ષ દરમ્યાન દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના

ગુજરાતમાં દિવાળી અને નવા નૂતન વર્ષની ઉજવણીથી પહેલા, હવામાન વિભાગ (IMD) એ દક્ષિણ ગુજરાત માટે હળવા થી મધ્યમ વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને ડાંગ, તાપી, નવસારી, વલસાડ જિલ્લાઓમાં ગાજવીજ…