ગુજરાતમાં ઠંડીમાં ઘટાડો: પવનની દિશા બદલાતા લોકોને આંશિક રાહત
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે. પવનની દિશા બદલાતા રાજ્યના અનેક શહેરોમાં ઠંડીમાંથી આંશિક રાહત મળી છે. હાલ કંડલામાં 12.6 ડિગ્રી, ભુજમાં 12.6 ડિગ્રી, અમરેલીમાં 14.6 ડિગ્રી, ગાંધીનગરમાં…
પર્વતોમાં હિમવર્ષાથી મેદાનોમાં ઠંડક, ગાઢ ધુમ્મસ અને શીત લહેરે જનજીવન ખોરવ્યું
પશ્ચિમ હિમાલયના વિસ્તારોમાં વરસાદ અને ભારે હિમવર્ષાના કારણે ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાં કડકડતી ઠંડીનો પ્રભાવ વધી ગયો છે. બુધવારે સતત બીજા દિવસે પંજાબ, હરિયાણા અને રાષ્ટ્રીય રાજધાની દિલ્હી સહિત ઉત્તર…
રાજ્યમાં બે દિવસ બાદ ઠંડીમાં વધારો, તાપમાન 2થી 3 ડિગ્રી ઘટવાની શક્યતા
રાજ્યમાં આગામી બે દિવસ બાદ ઠંડીનો ચમકારો વધવાની શક્યતા છે. હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે આવનારા 48 કલાક બાદ રાજ્યના તાપમાનમાં ઘટાડો નોંધાઈ શકે છે. વિભાગના જણાવ્યા અનુસાર,…
ચક્રવાતની ચેતવણી: મોન્થા પછી ફરી એક વાવાઝોડું ત્રાટકશે?, IMD ની આગાહી મુજબ કાલથી વધુ તીવ્ર બનશે
બંગાળની ખાડી પર નવી હવામાન પ્રણાલી સક્રિય થતાં હવામાન વિભાગે ચક્રવાતની ચેતવણી જારી કરી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, 2 નવેમ્બરના રોજ સવારે પૂર્વ-મધ્ય બંગાળની ખાડી અને મ્યાનમાર દરિયાકાંઠે…
આગામી સાત દિવસમાં રાજ્યમાં ભારે વરસાદની ચેતવણી, અન્ય રાજ્યોમાંથી ચોમાસુ વિદાય લેશે
દિલ્હી સહિત ઉત્તર ભારતમાં ઠંડીનું જોર વધી રહ્યું છે. પહાડી વિસ્તારોમાં તાજેતરમાં થયેલી હિમવર્ષા અને વરસાદના કારણે તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. રાષ્ટ્રીય રાજધાની અને આસપાસના રાજ્યોમાં 13 ઓક્ટોબરથી સ્વચ્છ…
દિલ્હી-NCR માં વાવાઝોડાએ ભારે તબાહી મચાવી, એક વ્યક્તિનું મોત, 6 ઘાયલ
શુક્રવારે સાંજે દિલ્હી-NCR માં આવેલા શક્તિશાળી વાવાઝોડા અને ધૂળના તોફાને ભારે વિનાશ સર્જ્યો હતો. ઘણા વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થયા, ઇમારતોને નુકસાન થયું અને માર્ગ અકસ્માતો થયા. આ ખરાબ હવામાનને કારણે…
એપ્રિલમાં જ ગરમીનો કહેર: દેશના ઘણા ભાગોમાં ગરમીનું મોજું, ગુજરાતમાં સૌથી વધુ તાપમાન
એપ્રિલની શરૂઆતમાં જ દેશના ઘણા ભાગોમાં ગરમીએ રેકોર્ડ તોડી નાખ્યા છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, બુધવારે દેશભરના 26 થી વધુ હવામાન મથકોએ મહત્તમ તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસ કે તેથી…
બાંગ્લાદેશની યુનુસ સરકારે બળતામાં ઘી હોમ્યું, ભારતના આમંત્રણને નકારી કાઢયું
હવામાન વિભાગના 150 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે ભારતમાં આયોજિત સેમિનારમાં બાંગ્લાદેશી અધિકારીઓ હાજરી આપશે નહીં. યુનુસ સરકારના બાંગ્લાદેશના અધિકારીઓએ સરકારી ખર્ચે બિન-આવશ્યક વિદેશ યાત્રા પર પ્રતિબંધ હોવાનો ઉલ્લેખ કરીને ભારત…
અમદાવાદમાં હળવા વરસાદથી ચાલુ કાંકરિયા કાર્નિવલ ખોરવાયો
B india અમદાવાદ : કાંકરિયા લેકફ્રન્ટ ખાતે ગુરુવારે સાંજે ચાલી રહેલા કાંકરિયા કાર્નિવલ 2024ની ઉજવણીમાં હળવા વરસાદે વિઘ્ન નાંખ્યું હતું. જ્યારે અણધાર્યો વરસાદ પડ્યો ત્યારે કાર્નિવલના બીજા દિવસે સ્ટેજ પર્ફોમન્સ…















