MCD પેટાચૂંટણી: મતગણતરી આજે સવારે 8 વાગ્યે, બપોર સુધી પરિણામો જાહેર થશે
આજે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD) ની 12 વોર્ડની પેટાચૂંટણીઓની મતગણતરી સવારે 8 વાગ્યે શરૂ થઈ રહી છે અને અંદાજિત રીતે બપોરે 1 વાગ્યા સુધીમાં પરિણામો જાહેર થવાની અપેક્ષા છે. આ…
દિલ્હી-NCRમાં હવાના પ્રદૂષણ સામે કડક પગલાં, કંપનીઓને 50% વર્ક ફ્રોમ હોમનો આદેશ
દિલ્હી-NCRમાં હવાનું પ્રદૂષણ સતત વધતા જતા હવે આ વિસ્તારમાં ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. વધતા પ્રદૂષણને કારણે, સરકાર દ્વારા તમામ સરકારી અને ખાનગી કચેરીઓને ફક્ત 50% સ્ટાફ સાથે કાર્યરત રહેવાની સૂચના…
ઇન્ડિયા ગેટ પર પ્રદૂષણ વિરોધ પ્રદર્શન દરમિયાન પેપર સ્પ્રે હુમલો, 3–4 પોલીસકર્મીઓ ઘાયલ; FIR નોંધાઇ
દિલ્હીમાં વધી રહેલા વાયુ પ્રદૂષણ સામે રવિવારે સાંજે ઇન્ડિયા ગેટ પર નાગરિકો દ્વારા કરવામાં આવેલા વિરોધ પ્રદર્શનમાં અચાનક તંગદિલી સર્જાઈ હતી. પ્રદર્શનકારીઓએ પોલીસ પર પેપર સ્પ્રેનો ઉપયોગ કરવાનો પ્રયાસ કર્યો,…
ગૌતમ ગંભીરને મોટી રાહત: દિલ્હી હાઈકોર્ટે કોવિડ દવાઓ સ્ટોકિંગ કેસ રદ્દ કર્યો
દિલ્હી હાઈકોર્ટે ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ અને ભૂતપૂર્વ સાંસદ ગૌતમ ગંભીરને મોટી રાહત આપી છે. કોવિડ-19 મહામારી દરમિયાન લાયસન્સ વિના દવાઓનો સંગ્રહ અને વિતરણ કરવાના આરોપોને લઈને દિલ્હીની ડ્રગ્સ…
દિલ્હી બ્લાસ્ટ કેસ: 4 આરોપીઓને NIA કોર્ટએ 10 દિવસના રિમાન્ડ પર મોકલ્યા, જુઓ વીડિયો
દિલ્હીના લાલ કિલ્લા કાર બ્લાસ્ટ કેસની તપાસમાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ વધુ એક મહત્વપૂર્ણ પગલું લીધું છે. એજન્સીએ તાજેતરમાં શ્રીનગરમાંથી 4 નવા આરોપીઓની ધરપકડ કરી હતી, જેને આજે દિલ્હીની પટિયાલા…
દિલ્હી વાયુ પ્રદૂષણની ગંભીર સ્થિતિમાં: AQI 400 ને પાર, રહેવાસીઓને શ્વાસ લેવામાં તકલીફ
દિલ્હી આજે ખતરનાક સ્તરના વાયુ પ્રદૂષણ સાથે ઝેરી ધુમ્મસમાં છવાયેલો છે. રાજધાનીના અનેક વિસ્તારોમાં સવારે ગાઢ ધુમ્મસ છવાયેલું જોવા મળ્યું, જ્યારે એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 400 ને વટાવી ગયો છે.…
દિલ્હી કાર બ્લાસ્ટ : આખરે ઝડપાયો માસ્ટરમાઈન્ડ, ઉમર સાથે મળી ઘડી હતી યોજના
લાલ કિલ્લા વિસ્તાર ખાતે 10 નવેમ્બરે થયેલા કાર IED બ્લાસ્ટની તપાસમાં મહત્વપૂર્ણ પ્રગતિ નોંધાઈ છે. NIAએ આ મામલામાં એક મુખ્ય શખ્સ આમીર રશીદ અલીને ઝડપી પાડ્યો છે, જે આત્મઘાતી હુમલાખોર…
Delhi Blast Case : એજન્સીઓ કરશે ફંડિંગની તપાસ, ગૃહપ્રધાન શાહની બેઠક બાદ લેવાયો મોટો નિર્ણય
દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા વિસ્ફોટ કેસમાં હવે ભંડોળ અને ફંડિંગના સ્ત્રોતોની તપાસ કરવામાં આવશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં ગુરુવારે યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠક બાદ આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો…
દિલ્હી બ્લાસ્ટનું ‘આગ્રા કનેક્શન’: શંકાસ્પદ ડૉ. પરવેઝ અંસારીનો SN મેડિકલ કોલેજ સાથે લાંબો સંબંધ
દિલ્હીમાં 10 નવેમ્બરે લાલ કિલ્લા પાસે થયેલા બોમ્બ વિસ્ફોટમાં અત્યાર સુધીમાં ૧૨ લોકોના મોત થયા છે. આ મામલાની તપાસમાં હવે એક મોટો ખુલાસો થયો છે. શંકાસ્પદ ડૉક્ટર પરવેઝ અંસારીનો આગ્રાની…
















