અનિલ અંબાણીને ફરી લાગ્યો મોટો ઝટકો, ED દ્વારા 1,800 કરોડ રૂપિયાની મિલકત કરાઈ જપ્ત
રિલાયન્સ ગ્રુપના અનિલ અંબાણી સાથે સંકળાયેલી કંપનીઓ સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ મોટી કાર્યવાહી કરી છે. બેન્ક છેતરપિંડી અને અન્ય આરોપોને પગલે EDએ આશરે ₹1,885 કરોડની મિલકત કામચલાઉ રીતે જપ્ત કરી…
126 બેંક ખાતાઓ મારફતે 460 કરોડથી વધુની સાયબર છેતરપિંડીનો પર્દાફાશ
ગુજરાત સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ (GSCOE) દ્વારા શેરબજારમાં ભારે નફાની લાલચ આપી રોકાણકારોને છેતરનાર એક સુવ્યવસ્થિત સાયબર ગેંગનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ મામલે પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે.…
SBI ગ્રાહકો સાવધાન! YONO એપ અને આધાર અપડેટના નામે સાફ થઈ શકે છે બેંક એકાઉન્ટ
દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ના કરોડો ગ્રાહકો માટે મહત્વની ચેતવણી સામે આવી છે. છેલ્લા કેટલાક દિવસોથી WhatsApp પર એક ખતરનાક મેસેજ વાયરલ થઈ રહ્યો…
અમદાવાદ: નિરમા યુનિવર્સિટીના કર્મચારી પર 5 કરોડની ઉચાપતનો આરોપ
અમદાવાદની નિરમા યુનિવર્સિટીના એક કર્મચારીએ 5 કરોડ રૂપિયાનું ઉચાપત કર્યાનું ખુલાસો થયો છે. કર્મચારે યુનિવર્સિટીના વિદ્યાર્થીની બુક રિફંડના નાણાં મિત્ર અને અન્ય સંબંધીના બેંક ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. યુનિવર્સિટીના પ્રોફેસરે…
અમદાવાદઃ બેંક ફ્રોડ કેસમાં EDના દરોડામાં કરોડના સોના-હીરાના દાગીના જપ્ત, ₹10.95 કરોડના કૌભાંડનો થયો પર્દાફાશ
અમદાવાદમાં બેંક ફ્રોડના એક મોટા કૌભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા શુક્રવારે ચલાવાયેલી મોટાપાયે કાર્યવાહી દરમિયાન ₹3 કરોડના સોના અને હીરાના દાગીના જપ્ત કરવામાં આવ્યા છે. આ કેસમાં કુલ ₹10.95 કરોડના…











