શેખ હસીના બાંગ્લાદેશ પરત ફરશે? આપ્યા આ સંકેત

  બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ તાજેતરમાં એક ટિપ્પણી કરી હતી જેમાં તેમણે પોતાના જીવિત રહેવાનો શ્રેય અલ્લાહને આપ્યો હતો અને કહ્યું હતું કે એક દિવસ જે લોકો આવામી લીગના…

બાંગ્લાદેશના સ્વતંત્રતા દિવસ નિમિતે PM મોદીએ પાઠવી શુભેચ્છા, કહ્યું ભાગીદારીને વિકસાવવા પ્રતિબદ્ધ છીએ

ભારત-બાંગ્લાદેશ વચ્ચેના તણાવપૂર્ણ સંબંધો વચ્ચે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બાંગ્લાદેશના વચગાળાના સરકારના વડા મુહમ્મદ યુનુસને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવવા પત્ર લખ્યો. તેમણે બંને દેશો વચ્ચે ભાગીદારીને આગળ વધારવા માટે ભારતની…

ઢાકાની રાજધાની બદલવાની માંગે જોર પકડ્યું, મૂળભૂત સુવિધાઓનો અભાવ મુખ્ય કારણ

બાંગ્લાદેશમાં રાજધાની ઢાકા બદલવાની માંગ જોર પકડી રહી છે. આનું મુખ્ય કારણ શહેરમાં મૂળભૂત સુવિધાઓનો ભારે અભાવ છે. ૩૦૬ ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલા આ શહેરમાં એક કરોડથી વધુ લોકો રહે…

બાંગ્લાદેશમાં ફરી તખ્તાપલટની તૈયારીના સંકેત, આર્મી ચીફે સૈનિકોને ઢાકામાં એકત્ર થવા કર્યો આદેશ

શેખ હસીના સરકારના બળવા પછી બાંગ્લાદેશમાં પરિસ્થિતિ સામાન્ય થઈ રહી નથી. નવા સમાચાર એ છે કે બાંગ્લાદેશના આર્મી ચીફે પોતાના સૈનિકોને ઢાકામાં ભેગા થવાનો આદેશ આપ્યો છે. આ આદેશ શા…

BIMSTEC સમિટમાં પીએમ મોદી અને મોહમ્મદ યુનુસ વચ્ચે નહીં યોજાય દ્વિપક્ષીય બેઠક, ભારતે કરી દીધો ઇન્કાર

મોહમ્મદ યુનુસના નેતૃત્વ હેઠળના બાંગ્લાદેશને ભારતે મોટો ઝટકો આપ્યો છે. ભારતે બેંગકોકમાં યોજાનારી BIMSTEC સમિટમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશના વચગાળાના સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસ વચ્ચે દ્વિપક્ષીય બેઠક…

શેખ હસીનાના સમર્થન બદલ શિક્ષકો સાથે યુનુસ સરકારના આકરા વલણની દુનિયાભરમાં ટીકા

ઢાકા યુનિવર્સિટીના ઘણા શિક્ષકો વર્ગો લઈ શકતા નથી કારણ કે તેમને તેમ કરવાથી મનાઈ ફરમાવવામાં આવી છે. શેખ હસીના સરકારને કથિત રીતે સમર્થન આપવા બદલ તેમની સામે આ કાર્યવાહી કરવામાં…

યુએસ ઇન્ટેલિજન્સ ડિપાર્ટમેન્ટના વડા તુલસી ગબાર્ડે બાંગ્લાદેશને બતાવ્યો અરિસો, તો ભડક્યું બાંગ્લાદેશ

યુએસ નેશનલ ઇન્ટેલિજન્સ ડિપાર્ટમેન્ટના વડા તુલસી ગબાર્ડના નિવેદનથી બાંગ્લાદેશ ગુસ્સે ભરાયું છે. તુલસી આ દિવસોમાં ભારત આવ્યા છે. તે રાયસીના ડાયલોગમાં ભાગ લેવા માટે ભારત આવ્યા છે. અહીં તેમણે બાંગ્લાદેશની…

બાંગ્લાદેશી આર્મી ચીફે કહ્યું રાજકીય પક્ષો મતભેદો દુર કરે,નહીંતર દેશનું સાર્વભૌમત્વ જોખમમાં

બાંગ્લાદેશના આર્મી ચીફ જનરલ વકાર-ઉઝ-ઝમાને દેશમાં બગડતી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અને રાજકીય અસ્થિરતા પર ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. તેમણે ચેતવણી આપી છે કે જો રાજકીય પક્ષો પોતાના મતભેદો…

શેખ હસીનાની સરકાર પાડવામાં મુખ્ય ભૂમિકા ભજવનાર નાહીદ ઇસ્લામનું રાજીનામું

બાંગ્લાદેશની વચગાળાની સરકારના માહિતી સલાહકાર અને અગ્રણી વિદ્યાર્થી નેતા નાહિદ ઇસ્લામે મંગળવારે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું. નાહિદ ઇસ્લામ મંગળવારે બપોરે મોહમ્મદ યુનુસને તેમની ઓફિસમાં મળ્યા અને તેમને પોતાનું રાજીનામું…

’55 ટકા ભારતીયો ઇચ્છે છે કે શેખ હસીનાનું પ્રત્યાર્પણ કરાય’, યુનુસ સરકારે કહ્યું આ અમારી પ્રાથમિકતા

બાંગ્લાદેશની વચગાળાના સરકારના વડા મુહમ્મદ યુનુસના કાર્યાલયે મંગળવારે જણાવ્યું હતું કે પદભ્રષ્ટ વડા પ્રધાન શેખ હસીનાનું ભારતથી પ્રત્યાર્પણ તેમના દેશની પ્રાથમિકતા છે. પ્રેસ સચિવ શફીક-ઉલ આલમે કહ્યું કે ઢાકા શેખ…