ઉત્તરપશ્ચિમ પાકિસ્તાનમાં પોલીસ સાથે અથડામણ દરમ્યાન 6 આતંકવાદીઓ ઠાર

ઉત્તરપશ્ચિમ પાકિસ્તાનના અશાંત ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં શુક્રવારે પોલીસ અને આતંકવાદીઓ વચ્ચે થયેલી અથડામણમાં ઓછામાં ઓછા છ આતંકવાદીઓ માર્યા ગયા છે. આ ઘટના લક્કી મારવત જિલ્લામાં બની હતી, જ્યાં આતંકવાદીઓએ પોલીસ…

ચાઈનીઝ દોરી અને તુક્કલના સંગ્રહ-વેચાણ પર ગુજરાત હાઇકોર્ટ કડક, તાત્કાલિક કાર્યવાહીનો આદેશ

ઉત્તરાયણ પર્વ નજીક આવતાં ચાઈનીઝ દોરી અને તુક્કલ જેવી જીવલેણ સામગ્રીના વધતા ઉપયોગને લઈ ગુજરાત હાઇકોર્ટ લાલઘૂમ બન્યું છે. હાઇકોર્ટએ આવા પ્રતિબંધિત સામાનના સંગ્રહ, વેચાણ અને ઉપયોગ સામે કડક કાર્યવાહી…

‘ઓપરેશન સિંદૂર’થી પાકિસ્તાન હજુ પણ ફફડેલું, LoC પર એન્ટી-ડ્રોન સિસ્ટમ તૈનાત

ભારતના ‘ઓપરેશન સિંદૂર’ બાદ પાકિસ્તાનમાં હજુ પણ ભયનો માહોલ છે. પાકિસ્તાને પાક-અધિકૃત કાશ્મીર (PoK)માં લાઇન ઓફ કંટ્રોલ (LoC) નજીક આધુનિક એન્ટી-ડ્રોન અને એર ડિફેન્સ સિસ્ટમ તૈનાત કરી છે. રિપોર્ટ્સ મુજબ,…

અમિત શાહે દેશવ્યાપી ‘Anti-Terror Grid’ની કરી જાહેરાત, આતંકવાદ પર 360 ડિગ્રી પ્રહારની તૈયારી

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે શુક્રવારે દિલ્હીમાં બે દિવસીય “આતંકવાદ વિરોધી પરિષદ-2025”નું ઉદ્ઘાટન કર્યું. સંબોધનમાં શાહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના “જીરો ટોલરેન્સ” વિઝનનો પુનરોચ્ચાર કર્યો અને દેશભરમાં આતંકવાદ અને સંગઠિત અપરાધ સામે…

દીપ્તિ શર્માએ ઇતિહાસ સર્જ્યો, T20 ઈન્ટરનેશનલમાં 150 વિકેટનો રેકોર્ડ બનાવ્યો

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ત્રીજી T20માં શ્રીલંકાની મહિલા ટીમને 8 વિકેટથી હરાવી શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. ટોસ જીતી ભારતીય કેપ્ટન હર્મનપ્રીત કૌરે બોલીંગ લેવાનો નિર્ણય લીધો, અને ભારતીય બોલરોએ કમાલ…

દાહોદ જિલ્લા પોલીસમાં ફરજ બજાવતા PI અને PSIની મોટા પાયે કરાઈ આંતરિક બદલી

દાહોદ જિલ્લા પોલીસમાં મોટા પાયે આંતરિક બદલી કરવામાં આવી છે. જિલ્લા પોલીસ વડા રવિરાજસિંહ જાડેજાએ અચાનક બદલીના હુકમો કર્યા, જેના કારણે પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. મહત્વપૂર્ણ બદલીની યાદી…

હોટલ અને રેસ્ટોરન્ટમાં અન્નના બગાડને અટકાવવા ફેડરેશન અભિયાન, ગ્રાહકોને મળશે 5% ડિસ્કાઉન્ટ

હોટલ અને રેસ્ટોરન્ટમાં અન્નના બગાડને અટકાવવા માટે ગુજરાત રાજ્ય હોટલ ફેડરેશન નવી પહેલ લાવી રહી છે. આ અભિયાન હેઠળ, જે ગ્રાહક અણજાણીને પણ અન્ન બગાડશે નહીં, તેમને 5% ડિસ્કાઉન્ટ આપવા…

અમિત શાહ બે દિવસની ગુજરાત મુલાકાતે, શેલામાં ડ્રેનેજ પાઈપલાઈનનું કરશે લોકાર્પણ

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ 27 અને 28 ડિસેમ્બરે બે દિવસની ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ અમદાવાદમાં યોજાનારા વિવિધ મહત્વપૂર્ણ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. મળતી માહિતી મુજબ, 28 ડિસેમ્બરે…

આધાર કાર્ડમાં આ વિગતો ફક્ત એક જ વાર બદલી શકાય છે, નહીં જાણો તો પડી શકે છે મોટી મુશ્કેલી

આજના સમયમાં આધાર કાર્ડ દરેક ભારતીય નાગરિક માટે સૌથી મહત્વપૂર્ણ ઓળખ દસ્તાવેજ બની ગયું છે. બેંકિંગ કામકાજ, સરકારી યોજનાઓનો લાભ, સરનામાનો પુરાવો કે રેલવે ટિકિટ બુકિંગ—લગભગ દરેક જગ્યાએ આધાર ફરજિયાત…

H-1B વિઝામાં વિલંબ અને રદ થવા પર ભારતની ચિંતા, બાળકોના શિક્ષણ પર ગંભીર અસર

અમેરિકાના H-1B વિઝા સંબંધિત વિલંબ અને અચાનક ઇન્ટરવ્યુ રદ થવાના મામલે ભારત સરકારે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે આવા વિલંબના કારણે મોટી સંખ્યામાં ભારતીય…