“મારી ખેતી મારૂ ગર્વ” – “B-India કૃષિ રત્ન એવોર્ડ – 2026” | PROMO

ગુજરાતના ખમિરવંતા ખેડૂતોના પરિશ્રમને પારિતોષીત કરવા માટેની B-India Newsની અનોખી પહેલ…. અમે કરી રહ્યા છીએ ગુજરાતના પ્રગતિશીલ અને નવીનતા લાવનાર ખેડૂતોને વિશેષ રીતે સન્માનીત કરવાનો વિનમ્ર પ્રયાસ…“B-India કૃષિ રત્ન એવોર્ડ – 2026” – “મારી ખેતી મારૂ ગર્વ” ની સાર્થકતા કટ્ટીબંધીત છે કૃષિ ક્ષેત્રની નવીનતા અને સિદ્ધિઓને સાકાર કરનારા ખેડૂતોને વિલક્ષણ મંચ આપવા… ચાલો ઉજવીએ ગુજરાતની કૃષિ સન્નમુખ નેતાગીરી અને B India News સાથે ખેડૂતની સફળતા..
https://youtu.be/_bLa9mcZSGM?si=HpxwCsX0AFmmOt47

  • Related Posts

    દેશભરમાં ખાનગી હોસ્પિટલોની ‘લૂંટ’? સરકારી કરતાં 8 ગણો મોંઘો ઈલાજ, દર્દીઓ પર વધતો આર્થિક બોજ

    ભારતમાં આરોગ્યસેવા કેટલી પોસાય તેવી છે અને ખાનગી હોસ્પિટલોમાં સારવારના બિલમાં કેટલી પારદર્શિતા છે તે મુદ્દો ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. તાજેતરના નેશનલ સેમ્પલ સર્વેના 80મા રાઉન્ડના આંકડા અને ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓના અનુભવ અંગેના સર્વે સામે આવ્યા બાદ સારવારના વધતા ખર્ચ અંગે ગંભીર સવાલો ઊભા થયા છે. NSSના 80મા રાઉન્ડમાં જાન્યુઆરીથી ડિસેમ્બર 2025 દરમિયાન આરોગ્ય સંબંધિત ખર્ચ અને સારવાર અંગે દેશવ્યાપી માહિતી એકત્ર કરવામાં આવી હતી. સરકારી અને ખાનગી હોસ્પિટલના ખર્ચમાં મોટો તફાવત રાષ્ટ્રીય સ્તરના આંકડા મુજબ હોસ્પિટલમાં દાખલ થવા માટે સરકારી અથવા જાહેર આરોગ્ય સંસ્થામાં દર્દીનો સરેરાશ ખિસ્સામાંથી થતો ખર્ચ આશરે રૂ. 6,631 રહ્યો હતો. તેની સામે ખાનગી હોસ્પિટલમાં આ જ ખર્ચ વધીને રૂ. 50,508 થયો છે. એટલે ખાનગી હોસ્પિટલમાં હોસ્પિટલાઇઝેશનનો સરેરાશ ખર્ચ સરકારી…

    બસમાંથી મુસાફર પડી જવાના મોતના કેસમાં નડિયાદ કોર્ટનો મહત્વનો હુકમ

    – ‘અ’ પડત સમરી યથાવત, પરંતુ વિશેષ તપાસ ચાલુ રાખવા આદેશ પંકજ મકવાણા – અમદાવાદ, ટ્રાવેલ્સની સ્લીપર કોચ બસમાંથી મુસાફર પડી જવાથી થયેલા મૃત્યુના કેસમાં નડિયાદની એડિશનલ સેશન્સ કોર્ટે મહત્વનો હુકમ કર્યો છે. કોર્ટે અગાઉ ટ્રાયલ કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવેલી ‘અ’ પડત સમરીને યથાવત રાખી છે, પરંતુ કેસની તપાસ ચાલુ રાખવાની શરતને મહત્વ આપતાં તપાસ અધિકારીને વિશેષ તપાસ પૂર્ણ કરી તેના પ્રગતિ અહેવાલો નિયમિત રીતે કોર્ટ સમક્ષ રજૂ કરવા આદેશ કર્યો છે. આ હુકમ તા. 5 ઓગસ્ટ 2026ના રોજ જાહેર કરવામાં આવ્યો હતો. કોર્ટના રેકોર્ડ મુજબ, તા. 26 જાન્યુઆરી 2026ના રોજ ગણેશ ટ્રાવેલ્સની સ્લીપર કોચ બસ નંબર GJ-01-Z-0773 વડોદરા-અમદાવાદ નેશનલ એક્સપ્રેસ વે-1 પરથી પસાર થઈ રહી હતી. રાત્રે આશરે 11:45 વાગ્યે બીલોદરા સીમ વિસ્તારમાં મુસાફર…