B-India કૃષિ રત્ન એવોર્ડ 2026: ખેડૂત ગૌરવનો મહોત્સવ,“જ્યાં મહેનત બને છે ગૌરવ” Live

ગુજરાતના ખમિરવંતા ખેડૂતોના પરિશ્રમને પારિતોષીત કરવા માટેની B-India Newsની અનોખી પહેલ…. અમે કરી રહ્યા છીએ ગુજરાતના પ્રગતિશીલ અને નવીનતા લાવનાર ખેડૂતોને વિશેષ રીતે સન્માનીત કરવાનો વિનમ્ર પ્રયાસ…“B-India કૃષિ રત્ન એવોર્ડ 2026”“મારી ખેતી મારૂ ગર્વ” ની સાર્થકતા કટ્ટીબંધીત છે કૃષિ ક્ષેત્રની નવીનતા અને સિદ્ધિઓને સાકાર કરનારા ખેડૂતોને વિલક્ષણ મંચ આપવા… ચાલો ઉજવીએ ગુજરાતની કૃષિ સન્નમુખ નેતાગીરી અને B India News સાથે ખેડૂતની સફળતા…

ખેડૂતોએ મહેનતથી ધરતીને સોનું બનાવ્યું છે તેવા જગતના તાતને કરાશે સન્માનિત.. કૃષિ રત્ન એવોર્ડ 2026…. ખેડૂતોની સફળતાની વાર્તા દુનિયાને બતાવવાનો આ જ યોગ્ય સમય છે. આ સન્માન છે ખેડૂતોની મહેનતનું, આ સન્માન છે જગતના તાતનું.મળીએ છીએ Youtube Live  25 માર્ચે. સીધા એવોર્ડ ફંકશનમાં…

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

  • Related Posts

    LPG Gas Cylinder: માત્ર 6 દિવસ બાકી, ગેસ બંધ થાય તે પહેલાં પતાવી લો આ કામ! Urgent Action

    માત્ર 6 દિવસ બાકી, પછી LPG ગેસ સિલિન્ડર નહીં મળે? કંપનીઓની ચેતવણી વચ્ચે જાણો શું કરવું LPG ગેસ સિલિન્ડર ગ્રાહકો માટે મહત્વપૂર્ણ સમાચાર. KYC અને ગ્રાહકની માહિતી અપડેટ કરાવવા અંગેની ચેતવણી વચ્ચે જાણો શું કરવું, કયા દસ્તાવેજો જરૂરી છે અને સિલિન્ડર સપ્લાય પર શું અસર પડી શકે છે.LPG ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરતા કરોડો ગ્રાહકો માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. સોશિયલ મીડિયા અને વિવિધ અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે માત્ર 6 દિવસ બાદ કેટલાક ગ્રાહકોને LPG સિલિન્ડર નહીં મળે, જો તેમણે જરૂરી પ્રક્રિયા પૂર્ણ નહીં કરી હોય. આ દાવાને કારણે ઘરેલુ ગેસ ગ્રાહકોમાં ચિંતા વધી છે. ખાસ કરીને સબસિડી, ગેસ કનેક્શન અને સિલિન્ડરની ડિલિવરી સાથે જોડાયેલા ગ્રાહકો માટે KYC અને ગ્રાહક વિગતો અપડેટ રાખવી…

    ચમોલીમાં વાદળ ફાટ્યું, તમક નાળામાં અચાનક પૂરઃ પુલ તણાયો, BRO કર્મચારી લાપતા

    ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં સોમવારે ભારે વરસાદ વચ્ચે વાદળ ફાટવાની ઘટનાથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ભારે વરસાદ બાદ નીતી ઘાટીમાં આવેલા તમક નાળામાં અચાનક પાણીનો પ્રવાહ વધી ગયો હતો. પાણીના તેજ પ્રવાહના કારણે મલારીથી આગળ નાળા પર બનાવવામાં આવેલો પુલ તણાઈ ગયો હતો. પુલ તણાઈ જતાં નીતી ઘાટી તરફનો વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે. ઘટનાને પગલે સ્થાનિક પ્રશાસન અને સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે. ભારે વરસાદ અને અચાનક પૂર જેવી સ્થિતિને ધ્યાનમાં રાખીને નાળા તથા આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે. ચમોલી જિલ્લામાં તમક નાળામાં અચાનક વધ્યો પાણીનો પ્રવાહ ચમોલી જિલ્લાના નીતી ઘાટી વિસ્તારમાં સોમવારે ભારે વરસાદ નોંધાયો હતો. આ દરમિયાન વાદળ ફાટવાની ઘટના બનતા તમક નાળામાં અચાનક પાણીનો પ્રવાહ વધી ગયો હતો. ચમોલી…