B INDIA દ્વારા ‘કૃષિ રત્ન એવોર્ડ 2026’નું સફળ આયોજન, ખેડૂતોના પરિશ્રમને સલામ

રાજ્યના વિવિધ ખેડૂતોને અપાયું વિશિષ્ટ સન્માન ખેડૂતોને ટ્રોફી અને સર્ટિફીકેટ આપીને સન્માનિત કરાયા ઇફ્કો અને ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંધાણી ઉપસ્થિત ગુજકોમાસોલના વાઇસ ચેરમેન & ક્રિભકોના ડાયરેક્ટર બિપીન પટેલ ઉપસ્થિત રાષ્ટ્રીય કિસાન મોરચાના મહામંત્રી બાબુભાઇ જેબલીયા ઉપસ્થિત ઉપસ્થિત તમામ ખેડૂતોએ B INDIAની ટીમનો માન્યો આભાર દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શુભ શરૂઆત ઉપસ્થિત તમામ ખેડૂતોએ પોતાની ખુશી જાહેર કરી કૃષિ ક્ષેત્રે યોગદાન આપનાર ખેડૂતોની મહેનતને સન્માન

WATCH Youtube video

 

 

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

  • Related Posts

    ‘ગજની’ના વિલન પ્રદીપ રાવતનું નિધન, બ્લડ કેન્સર સામે 5 વર્ષ લડ્યા બાદ 74 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

    ભારતીય ફિલ્મ જગતમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જાણીતા અભિનેતા પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન થયું છે. આમિર ખાનની લોકપ્રિય ફિલ્મો ‘ગજની’ અને ‘લગાન’માં પોતાના દમદાર અભિનયથી ઓળખ બનાવનાર પ્રદીપ રાવત છેલ્લા ઘણા સમયથી બ્લડ કેન્સર સામે લડી રહ્યા હતા. તેમના નિધનના સમાચારથી બોલીવુડ સહિત સમગ્ર ભારતીય સિનેમા જગતમાં શોકની લાગણી ફેલાઈ છે. પ્રદીપ રાવતના ચાહકો અને ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા કલાકારો સોશિયલ મીડિયા મારફતે તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. તેમના અભિનય, ખાસ કરીને નકારાત્મક પાત્રોમાં કરેલા યાદગાર કામને લોકો લાંબા સમય સુધી યાદ રાખશે. પ્રદીપ રાવત પાંચ વર્ષથી બ્લડ કેન્સર સામે લડી રહ્યા હતા પ્રદીપ રાવતના બિઝનેસ મેનેજર સિદ્ધાર્થ તિવારીએ તેમના નિધનની પુષ્ટિ કરી છે. તેમના જણાવ્યા અનુસાર, અભિનેતા છેલ્લા પાંચ વર્ષથી બ્લડ…

    CRPF કેમ્પ 2026 : આસામ CRPF કેમ્પ ઘટના : આસામમાં CRPF જવાને બે સાથીદારોની હત્યા કરી પોતે કર્યો આપઘાત Shocking

    આસામના CRPF કેમ્પમાં ફરજ દરમિયાન બનેલી ગંભીર ઘટનામાં એક જવાને બે સાથી જવાનો પર ગોળીબાર કર્યો. ઘટનામાં ત્રણેયના મોત થયા. તપાસ શરૂ કરવામાં આવી છે. આસામના CRPF કેમ્પમાં ગોળીબારની ગંભીર ઘટના, ત્રણ જવાનોના મોતથી સુરક્ષા દળોમાં શોક આસામમાંથી કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ (CRPF) સંબંધિત એક અત્યંત દુઃખદ અને ચિંતાજનક ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, રાજ્યમાં આવેલા એક CRPF કેમ્પમાં ફરજ પર તૈનાત એક જવાને અચાનક પોતાના બે સાથી જવાનો પર ગોળીબાર કર્યો. આ હુમલામાં બંને જવાનોના મોત થયા હતા. ત્યારબાદ તે જવાને પોતાને પણ ગોળી મારી દીધી, જેના કારણે તેનું પણ મોત થયું. આ ઘટનાએ સમગ્ર સુરક્ષા દળોમાં શોકની લાગણી ફેલાવી છે. પ્રાથમિક માહિતી અનુસાર, ઘટના ફરજ દરમિયાન કેમ્પની અંદર બની હતી. ગોળીબારના અવાજ…