પાકિસ્તાનના સ્વાત પ્રદેશમાં 4.4 તીવ્રતાનો ભૂકંપ, જાનમાલનું કોઈ નુકસાન નહીં

પાકિસ્તાનના ઉત્તર પશ્ચિમ વિસ્તારમાં આવેલા સ્વાત પ્રદેશમાં બુધવાર રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભારતીય સમય પ્રમાણે રાત્રે 9:58 વાગ્યે આ ભૂકંપ આવ્યો હતો, જેને રિક્ટર સ્કેલ પર 4.4 ની તીવ્રતાથી…

પહેલગામ આતંકવાદી હુમલો: ભારતે પાકિસ્તાની વિમાનો માટે હવાઈ ક્ષેત્ર કર્યું બંધ

પહેલગામ વિસ્તારમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ વચ્ચે ભારતે બુધવારે એક કડક અને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ભારતે 30 એપ્રિલથી 23 મે, 2025 સુધી પાકિસ્તાની…

પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે PM મોદીનો રશિયાનો પ્રવાસ રદ્દ, વિક્ટ્રી ડે પરેડમાં આપવાના હતા હાજરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો રશિયા પ્રવાસ મુલતવી રાખવામાં આવ્યો છે. તેઓ રશિયામાં વિક્ટ્રી ડે ની પરેડમાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે પણ જોડાવાના હતા પરંતુ તેમનો કાર્યક્રમ હવે મુલતવી રાખવામાં આવ્યો…

પાકિસ્તાનના માહિતી મંત્રીનો મોટો દાવો, કહ્યું- ‘ભારત 24 થી 36 કલાકમાં કરી શકે છે હુમલો ‘

જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. ભારતની કાર્યવાહીથી પાકિસ્તાનમાં ગભરાટનો માહોલ છે. આ જ કારણ છે કે પાકિસ્તાનના માહિતી મંત્રી અતાઉલ્લાહ…

પહેલગામ આતંકવાદી હુમલાને લઈ PM મોદીની સેનાને સંપૂર્ણ ઓપરેશનલ છૂટ

કાશ્મીરના પહેલગામ વિસ્તારમાં થયેલા ઘાતક આતંકવાદી હુમલાને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત ઊંચી સ્તરના અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી. દિલ્હી સ્થિત વડાપ્રધાનના નિવાસસ્થાને યોજાયેલી આ બેઠકમાં આતંકવાદ…

સ્વીડન: ઉપ્સલા શહેરના સલૂનમાં ગોળીબાર; 3ના મોત, અનેક ઘાયલ

સ્વીડનના જાણીતા ઉપ્સલા શહેરમાં એક હેર સેલૂનમાં ગોળીબારની ગંભીર ઘટના સામે આવી છે. પ્રાથમિક માહિતી અનુસાર, આ ગોળીબારમાં ઓછામાં ઓછા ત્રણ લોકોના મોત થયા છે, જ્યારે ઘણા લોકોને ઈજાઓ પહોંચી…

પરમાણુ બોમ્બ મામલે પાકિસ્તાન આવ્યું હતું ભારતને ડરાવવા, નીકળી ગઈ હવા; હવે ફેરવી તોળ્યું !

પહેલગામમાં આતંકી હુમલા બાદ ભારત એક્શન મોડમાં છે . પાકિસ્તાન પર એક બાદ એક આંકરા નિર્ણય લઈ રહ્યું છે. આ દરમિયાન પાકિસ્તાને પરમાણુ બોમ્બની ધમકી આપી હતી. જેને લઈને હવે…

PM મોદીએ માર્ક કાર્નેને કેનેડાના વડાપ્રધાન તરીકે ચૂંટાયા બદલ પાઠવી શુભેચ્છા, જાણો શું કહ્યું

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે કેનેડાના નવા ચૂંટાયેલા વડા પ્રધાન માર્ક જે. કાર્ને અને તેમની લિબરલ પાર્ટીને ચૂંટણીમાં વિજય બદલ અભિનંદન પાઠવ્યા છે. પોતાના સત્તાવાર X હેન્ડલ પર એક ટ્વિટમાં,…

નાઇજીરીયામાં મોટો આતંકી હુમલો, આતંકવાદીઓએ બે વાહનોમાં કર્યા વિસ્ફોટ

ભારત સહિત વિશ્વભરના ઘણા દેશો સતત આતંકવાદી હુમલાઓનો સામનો કરી રહ્યા છે. આ આતંકવાદી હુમલાઓમાં મોટી સંખ્યામાં લોકો મૃત્યુ પામતા રહે છે. ભારતના જમ્મુ અને કાશ્મીરમાં તાજેતરમાં થયેલા આતંકવાદી હુમલામાં…

ભારતના 3 દુશ્મનોએ પાકિસ્તાન સાથે હાથ મિલાવ્યા, યુદ્ધની સ્થિતિમાં સમર્થનની કરી જાહેરાત, દિલ્હીનો ઇઝરાયલ સિવાય બીજો કોઈ મિત્ર નથી?

ભારતીય નિષ્ણાતો કહે છે કે ઇઝરાયલ સિવાય કદાચ કોઈ એવો દેશ નથી જે ખુલ્લેઆમ ભારતની સાથે હોય. અમેરિકા અને યુરોપિયન દેશો પણ શરમાઈ રહ્યા છે. જ્યારે તુર્કી અને ચીને પાકિસ્તાનને…