લાલ નિશાનમાં ખુલ્યું શેરબજાર: સેન્સેક્સ 569 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટીમાં પણ ભારે ઘટાડો

વૈશ્વિક બજારોમાંથી મળતા નકારાત્મક સંકેતો વચ્ચે ભારતીય શેરબજાર સપ્તાહના અંતિમ ટ્રેડિંગ સત્રમાં ઘટાડા સાથે ખુલ્યું છે. શુક્રવારે સવારે બજાર ખુલતા જ સેન્સેક્સ અને નિફ્ટી બંને લાલ નિશાનમાં જોવા મળ્યા, જેના…

આર્થિક ગોઠવણ: AMCમાં સિક્યોરિટીના નામે ‘સેફ ગેમ’? 13 વર્ષમાં ₹325 કરોડનું આંધણ, જનતાના ટેક્સના પૈસા બાઉન્સરોના વટમાં હોમાયા!

પંકજ મકવાણા – અમદાવાદ: શું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) પ્રજાની સેવા માટે છે કે સત્તાધીશોના ‘વિઆઈપી કલ્ચર’ના રક્ષણ માટે? આ સવાલ એટલા માટે ઉઠી રહ્યો છે કારણ કે છેલ્લા ૧૩…

Bharat Petroleum Corporation Limited પર ₹1,817 કરોડનો ટેક્સ ઓર્ડર, 20 વર્ષ જૂના કેસમાં કોચી એક્સાઈઝ વિભાગની કાર્યવાહી

સરકારી તેલ કંપની Bharat Petroleum Corporation Limited (BPCL)ને કોચી સ્થિત સેન્ટ્રલ ટેક્સ અને સેન્ટ્રલ એક્સાઇઝ કમિશનરની ઓફિસ તરફથી આશરે ₹1,816.65 કરોડની ટેક્સ માંગણીનો આદેશ મળ્યો છે. શેરબજાર બંધ થયા બાદ…

વિયેતનામ શેરબજારમાં વિદેશી રોકાણકારો માટે ‘રેડ કાર્પેટ’, હવે સ્થાનિક એકાઉન્ટ વગર શેર ખરીદી શકાશે

એશિયાના ઝડપી વિકસતા અર્થતંત્રોમાંનું એક વિયેતનામ વિદેશી રોકાણકારોને આકર્ષવા માટે ક્રાંતિકારી પગલાં ભરી રહ્યું છે. નાણા મંત્રાલયએ જાહેર કર્યું છે કે હવે વિદેશી રોકાણકારોને વિયેતનામની કંપનીઓના શેર ખરીદવા માટે સ્થાનિક…

શેરબજારમાં ભારે કડાકો: બજેટની એક જાહેરાતથી રોકાણકારોમાં ગભરાટ, સેન્સેક્સ 2000 પોઈન્ટ તૂટ્યો

કેન્દ્ર સરકારના બજેટમાં કરવામાં આવેલી એક મહત્વપૂર્ણ જાહેરાત બાદ ભારતીય શેરબજારમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. ખાસ કરીને ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ (F&O) સેગમેન્ટમાં સિક્યુરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ (STT) વધારવાનો નિર્ણય…

રૂપિયાની મજબૂતી: ડોલર ગગડ્યો, ભારત-યુરોપ ફ્રી ટ્રેડ ડીલથી વૈશ્વિક બજારમાં ખળભળાટ

ભારતીય કરન્સી માર્કેટમાં મંગળવારે એક મહત્વપૂર્ણ ઘટનાક્રમ જોવા મળ્યો જ્યારે રૂપિયાએ અચાનક મજબૂતી દર્શાવી અને ડોલર સામે 91.71 પર બંધ થયું. થોડા દિવસ પહેલાં રૂપિયો 92ની કટોકટી સ્તર પર હતો,…

અમેરિકન એરલાઇન્સ પર શિયાળાના તોફાનનો પ્રકોપ: ₹1,600 કરોડથી વધુનું નુકસાન, છતાં શેરબજારમાં ઉછાળો

અમેરિકન એરલાઇન્સ (American Airlines) હાલમાં ભીષણ શિયાળાના તોફાન અને આર્થિક પડકારના વચ્ચે લડી રહી છે. તોફાનને કારણે કંપનીને આશરે 150-200 મિલિયન ડોલર (₹1,200-1,600 કરોડ)નું નુકસાન થવાની ભીતિ છે. બરફના પ્રકોપના…

ચાંદી એક દિવસમાં 40,500 રૂપિયા થઈ મોંઘી, 7,300 રૂપિયાના ઉછાળા સાથે સોનાએ રચ્યો ઈતિહાસ

સોના અને ચાંદીના ભાવમાં જે રીતે ભડકો થઈ રહ્યો છે જેને રોકાણકારો અને સામાન્ય જનતા બંનેને વિચારતા કરી મૂક્યા છે. દરેકને સવાલ થઈ રહ્યો છે આખરે ભાવ વધશે તો વધશે…

ફિન નિફ્ટી ટ્રેડિંગમાં NSEનો મોટો નિર્ણય, જથ્થાબંધ ફ્રીઝ મર્યાદામાં ઘટાડો

નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) એ ફ્યુચર્સ અને ઓપ્શન્સ (F&O) બજારમાં બજારની સ્થિરતા અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ડિસેમ્બર 1, 2025 થી અમલમાં આવતી સુધારણા હેઠળ, ફિન…