"ભરોસો ગુજરાતનો"
દેશની અર્થવ્યવસ્થાને સુધારનાર દિગ્ગજ રાજનેતા મનમોહન સિંહ હવે નથી રહ્યા. 26 ડિસેમ્બરની રાત્રે 92 વર્ષીય મનમોહન સિંહે એઈમ્સ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેમના અંતિમ સંસ્કાર આજે થશે. આ સમાચારથી…