પ્રધાનમંત્રી મોદી દક્ષિણ આફ્રિકાના મહત્વપૂર્ણ પ્રવાસે, G20 સમિટમાં 21-23 નવેમ્બરના લેશે ભાગ

ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 21 થી 23 નવેમ્બરે દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં G20 મીટિંગમાં ભાગ લેવા માટે આવ્યો છે. આ સમિટ વિકાસશીલ દેશોમાં આયોજિત G20 સમિટનો ચોથો સંમેલન છે, અને તેમાં…

“મારી પીએમ મોદી સાથે સારી વાતચીત થઈ રહી છે, ટૂંક સમયમાં ભારત આવીશ” – યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મોટી જાહેરાત કરી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની વાતચીત ખૂબ સકારાત્મક રહી હોવાનું જણાવ્યું છે. ટ્રમ્પના નિવેદન મુજબ, તેઓ ટૂંક સમયમાં ભારતની મુલાકાત કરી શકે છે. ટ્રમ્પે જણાવ્યું, “મોદી…

ભારત-ચીન વચ્ચે કોર્પ્સ કમાન્ડર સ્તરની 23મી વાટાઘાટ પૂર્ણ, સરહદી વિસ્તારોમાં શાંતિ અને સ્થિરતા જાળવવાનો સંદેશ

ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા સરહદી તણાવ વચ્ચે કોર્પ્સ કમાન્ડર સ્તરની 23મી બેઠક બુધવારે પૂર્ણ થઈ. આ બેઠકને બંને દેશો વચ્ચેના બાકી રહેલા સરહદી વિવાદોના ઉકેલ માટે મહત્વપૂર્ણ પગલું…

‘ભારત સાથેના સંબંધો મહત્વપૂર્ણ છે’ – અમેરિકન રાજદૂત સર્જિયો ગોરની PM મોદી સાથે મુલાકાત

ભારતમાં નવી નિમણૂક થયેલા અમેરિકી રાજદૂત સર્જિયો ગોરે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે શિષ્ટાચાર મુલાકાત કરી. આ મુલાકાત દરમ્યાન બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો, વ્યૂહાત્મક સહકાર અને ભવિષ્યના સહયોગ અંગે…

“PM મોદી દેશ માટે કોઈ કચાશ નહીં છોડે”, સરદારધામ ખાતે સન્માન સમારોહમાં CM ભૂપેન્દ્ર પટેલનું નિવેદન

અમદાવાદમાં સરદારધામ ખાતે યોજાયેલા અધિકારી સન્માન સમારોહમાં UPSC પાસ કરનાર પ્રતિભાશાળી ઉમેદવારોનું સન્માન કરવામાં આવ્યું. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહત્વપૂર્ણ ભાષણ આપતા જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્ર…

US ઉપરાષ્ટ્રપતિ J.D. Vance નો ભારત પ્રવાસ, PM મોદીની હાજરીમાં થશે દ્વિપક્ષીય ચર્ચા

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ 22 એપ્રિલથી 4 દિવસ માટે ભારતના ઐતિહાસિક પ્રવાસે આવી રહ્યા છે. તેમના સાથે તેમના પત્ની ઉષા વાન્સ (ભારતીય મૂળની) અને ત્રણ સંતાનો પણ છે. આ મુલાકાત…

પીએમ મોદીએ બિગ ઇન્ફ્રા પુશમાં ‘નમો ભારત કોરિડોર’ના દિલ્હીમાં ઉદ્ઘાટન કર્યું

–> ઉદ્ઘાટન સાથે, નમો ભારત ટ્રેન હવે રાષ્ટ્રીય રાજધાનીમાં આવશે :–   B INDIA નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​અશોક નગર અને સાહિબાબાદ વચ્ચે નમો ભારત કોરિડોરના દિલ્હી વિભાગનું…

અમદાવાદ: આજથી ફ્લાવર શો જનતા માટે ખુલ્લો મુકાશે, જાણો ફલાવર શો 2025માં શુ છે ખાસ….

અમદાવાદમાં આજથી ફ્લાવર શોની શરૂઆત થવા જઈ રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં હસ્તે ફ્લાવર શોને શુભારંભ કરાશે. આ દરમિયાન અમદાવાદના મેયર પ્રતિભા જૈન પણ હાજર રહેશે. સાબરમતી રિવરફ્રન્ટ પર યોજાનાર…

BANASKANTHA : ગુજરાતનો વધુ એક જીલ્લો બન્યો થરાદ, સત્તાવાર જાહેરાત આજે 4:00 કલાકે થશે

ગાંધીનગરમાં મુખ્યમંત્રીની અધ્યક્ષામાં કેબીનેટની બેઠક મળી જેમાં બનાસકાંઠાનાં જિલ્લાનાં વિભાજન અંગે ચર્ચા કરવામાં આવી. ચર્ચા બાદ મહત્વનો નિર્ણય લેવાયો છે. બનાસકાંઠામાંથી વાવ-થરાદ જિલ્લાનું વિભાજન કરવામાં આવશે. ગુજરાત સરકારની કેબિનેટ બેઠકમાં…