જેકલીન ફર્નાન્ડીઝની માતાની તબિયત અચાનક બગડી; લીલાવતીના ICUમાં દાખલ

અભિનેત્રી મુંબઈ પરત ફરી બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ વિશે મોટા સમાચાર આવ્યા છે. સોમવારે જેકલીનની માતા કિમ ફર્નાન્ડિસની તબિયત અચાનક બગડી ગઈ હતી, જેના કારણે તેમને તાત્કાલિક લીલાવતી હોસ્પિટલમાં લઈ…