યુદ્ધ તણાવ વચ્ચે ભારતીય તેલ ટેન્કર ‘જગ લાડકી’ UAEથી સુરક્ષિત રીતે રવાના, 80,800 ટન ક્રૂડ ઓઇલ લઈને આવી રહ્યું છે ભારત

પશ્ચિમ એશિયામાં વધતા યુદ્ધ તણાવ વચ્ચે ભારત માટે રાહતભરી એક મહત્વપૂર્ણ ખબર સામે આવી છે. સંયુક્ત આરબ અમીરાત (UAE)માંથી ભારતીય ધ્વજવાળું મોટું તેલ ટેન્કર ‘જગ લાડકી’ સુરક્ષિત રીતે ભારત તરફ…

ટ્રમ્પનો દાવો: ભારત ઈરાનને બદલે વેનેઝુએલાથી તેલ ખરીદશે, જાણો સમગ્ર વાત

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ જણાવ્યું છે કે ભારત હવે ઈરાનને બદલે વેનેઝુએલા પાસેથી તેલ આયાત કરશે. ટ્રમ્પે દાવો કર્યો કે આ સોદો પહેલાથી જ અંતિમ સ્વરૂપ લઈ ચુક્યો છે, અને…

દોઢ વર્ષમાં ક્રૂડ ઓઇલના ભાવ અડધા થશે!, J.P. મોર્ગનની ચોંકાવનારી આગાહી

વિશ્વની અગ્રણી વૈશ્વિક રોકાણ બેંક J.P. મોર્ગને ક્રૂડ ઓઇલ માર્કેટ અંગે એક મહત્ત્વપૂર્ણ આગાહી જાહેર કરી છે, જે ભારત સહિત તમામ આયાતકાર દેશો માટે મોટી ખુશખબર સાબિત થઈ શકે છે.…

પુતિનની બમ્પર ઓફર: રશિયાએ ભારતને યુરલ ક્રૂડ પર સૌથી મોટું ડિસ્કાઉન્ટ આપીને તેલ બજારમાં હલચલ મચાવી

રશિયાએ ભારતીય રિફાઇનર્સને યુરલ ક્રૂડ પર બે વર્ષમાં સૌથી મોટું ડિસ્કાઉન્ટ આપ્યું છે. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, ડિસેમ્બર લોડિંગ અને જાન્યુઆરીના આગમન માટે કાર્ગો હવે બ્રેન્ટ કરતા $7 પ્રતિ બેરલ સસ્તું…

અમેરિકાના નવા પ્રતિબંધો : રશિયન તેલ આયાત પર ભારત પર અસર, વૈકલ્પિક સ્ત્રોતોની શોધ શરૂ

યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા રશિયન કંપનીઓ પર નવા પ્રતિબંધો અમલમાં આવ્યા છે, જેના પગલે ભારતમાં રશિયન તેલની આયાતમાં તીવ્ર ઘટાડો થવાની શક્યતા છે. આ પ્રતિબંધો રોઝનેફ્ટ અને લુકોઇલ તથા તેમની બહુમતી…