દીપેન્દ્ર ગોયલે ઇટરનલના સીઈઓ પદેથી રાજીનામું આપ્યું, જાણો કોણ સંભાળશે કમાન

ઓનલાઈન ફૂડ ઓર્ડરિંગ પ્લેટફોર્મ ઝોમેટોની પેરેન્ટ કંપની, ઈટરનલને લઈ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે.  દીપેન્દ્ર ગોયલે 1 ફેબ્રુઆરી, 2026 થી ઇટરનલના ડિરેક્ટર, મેનેજિંગ ડિરેક્ટર અને CEO પદ પરથી રાજીનામું…

નવી દિલ્હી ખાતે ત્રિદિવસીય IICDEM-2026 કોન્ફરન્સનો પ્રારંભ, દર્શાવવામાં આવી આ ડોક્યુસિરીઝની ઝલક

ભારતના ચૂંટણી પંચ (ECI) દ્વારા આયોજિત 3-દિવસીય ‘ભારત આંતરરાષ્ટ્રીય લોકશાહી અને ચૂંટણી વ્યવસ્થાપન પરિષદ’ (IICDEM) 2026 નો આજે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે પ્રારંભ થયો. મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ…

શેરબજારમાં ઘટાડો યથાવ, જાણો સેન્સેક્સ અને નિફ્ટીની સ્થિતિ

સ્થાનિક શેરબજારમાં ઘટાડો ચાલુ છે. બુધવારે, બજાર ફરી એકવાર ઘટાડા સાથે ટ્રેડિંગ સમાપ્ત થયું. આજે, BSE સેન્સેક્સ 270.84 પોઈન્ટ (0.33 ટકા) ઘટીને 81,909.63 પોઈન્ટ પર બંધ થયો. જ્યારે, NSE નિફ્ટી…

સુનિતા વિલિયમ્સની સિદ્ધિઓને સલામ | GUJARAT | GUJARATI NEWS BULETIN

NASAની અનુભવી અંતરિક્ષ યાત્રી સુનિતા વિલિયમ્સ નિવૃત્ત 27 વર્ષની ઐતિહાસિક સેવા પછી સુનિતા વિલિયમ્સે લીધો નિવૃત્તનો નિર્ણય 608 દિવસ અંતરિક્ષમાં વિતાવનાર સુનિતા વિલિયમ્સે બનાવ્યા અનેક રેકોર્ડ્સ વિલિયમ્સનું યોગદાન ભવિષ્યના મિશન…

મોદી કેબિનેટનો મોટો નિર્ણય… અટલ પેન્શન યોજના 2031 સુધી લંબાવાઇ

મોદી સરકારે અટલ પેન્શન યોજના (APY) અંગે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અસંગઠિત અને ઓછી આવક ધરાવતા લાખો લોકોને નોંધપાત્ર રાહત આપે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય…

બિગ બોસ સીઝન 4 નહીં જોવા મળે OTT પર, જાણો શું છે કારણ

બિગ બોસ OTT અંગે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અહેવાલો અનુસાર, બિગ બોસ OTTની ચોથી સીઝન હવે પ્રસારિત થશે નહીં. રિયાલિટી શોનું OTT વર્ઝન કાયમ માટે બંધ કરી દેવામાં…

IPLમાં આ બે ટીમો પર હોમ ગ્રાઉન્ડ્સની મેચના સ્થળ માટે લટકતી તલવાર, BCCIએ આપી ડેડલાઇન

યલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને રાજસ્થાન રોયલ્સ (RR) IPL 2026 માટે તેમના હોમ ગ્રાઉન્ડ્સને લઈને એક મોટા પડકારનો સામનો કરી રહ્યા છે. ટોચના સૂત્રોના જણાવ્યા અનુસાર, BCCI એ બંને ફ્રેન્ચાઇઝીઓને…

અમેરિકાથી દાવોસ જઈ રહેલા ટ્રમ્પના પ્લેનમાં સર્જાઇ ટેકનિકલ ખામી; અધવચ્ચેથી જ ફરવું પડ્યું પરત

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું વિમાન, એરફોર્સ વન, સ્વિટ્ઝર્લૅન્ડ જવા રવાના થયાના લગભગ એક કલાક પછી મંગળવારે સાંજે જોઈન્ટ બેઝ એન્ડ્રુઝ પરત ફર્યું. વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લીવિટે જણાવ્યું હતું…

સુનિતા વિલિયમ્સે જાહેર કરી નાસામાંથી નિવૃત્તિ, જાણો કેવી રહી અત્યાર સુધીની અવકાશ યાત્રા

ભારતીય મૂળના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સે નાસાને અલવિદા કહી દીધું છે. તેમણે 27 વર્ષ પછી અમેરિકન અવકાશ એજન્સીમાંથી નિવૃત્તિ લીધી છે. નાસાએ જાહેરાત કરી હતી કે વિલિયમ્સની નિવૃત્તિ ગયા વર્ષે 27…

દાવોસ WEF 2026/ વર્લ્ડ ઇકોનોમિક ફોરમની 56મી વાર્ષિક બેઠકમાં ગુજરાતને લઈ જાણો શું કહ્યું હર્ષ સંઘવીએ

સ્વિત્ઝર્લેન્ડના દાવોસ ખાતે વર્લ્ડ ઇકોનોમિક ફોરમની 56મી વાર્ષિક બેઠક 19થી 23 જાન્યુઆરી 2026 દરમિયાન યોજાઇ રહી છે. આ વાર્ષિક બેઠકમાં ગુજરાત તરફથી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં રાજ્યનું પ્રતિનિધિમંડળ પહોંચ્યું…