સુપ્રીમ કોર્ટમાં આજે અરવલ્લી કેસની થશે સુનાવણી, જાણો વિગત
સુપ્રીમ કોર્ટ અરવલ્લી પર્વતમાળાની વ્યાખ્યા સંબંધિત વિવાદની સુનાવણી આગામી સમયમાં કરશે. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની આગેવાની હેઠળની વેકેશન બેન્ચ, જેમાં જસ્ટિસ જેકે મહેશ્વરી અને જસ્ટિસ ઓગસ્ટિન જ્યોર્જ મસીહનો સમાવેશ થાય છે,…
કિડની સ્વસ્થ રાખનારા ચમત્કારી ડ્રિંક્સ, નિયમિત પીવાથી પથરીનો ખતરો ઘટે
આજની બદલાતી જીવનશૈલી, ખોટી ખાનપાનની આદતો અને પાણી ઓછું પીવાની ટેવના કારણે કિડની સંબંધિત સમસ્યાઓ વધી રહી છે. ખાસ કરીને કિડનીમાં પથરી થવાની સમસ્યા હવે સામાન્ય બની ગઈ છે. ઘણા…
ઝારખંડથી કેરળ જતી ટ્રેનમાં આગની ઘટના, એક મુસાફરનું મોત
આંધ્રપ્રદેશના અનાકાપલ્લી જિલ્લામાં ઝારખંડના ટાટાથી કેરળના એર્નાકુલમ જતી ટાટા–એર્નાકુલમ એક્સપ્રેસમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. રેલવે વિભાગે અકસ્માતની પુષ્ટિ કરતા જણાવ્યું છે કે ટ્રેનના એક કોચમાં આગ લાગી હતી,…
ઉત્તર ભારતમાં ભારે ઠંડી અને ગાઢ ધુમ્મસનો કહેર, અનેક વિસ્તારોમાં તાપમાન 5 ડિગ્રીથી નીચે
ઉત્તર ભારતમાં ભારે ઠંડી અને ગાઢ ધુમ્મસે જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે. દિલ્હી સહિત પંજાબ, હરિયાણા અને રાજસ્થાનના અનેક વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન 5 ડિગ્રી સેલ્સિયસથી નીચે ગગડી ગયું છે. દિલ્હીમાં…
‘યુક્રેન યુદ્ધ મુલતવી રાખવામાં આવ્યું છે, કોઈ સમયમર્યાદા નથી’: ઝેલેન્સકી સાથે બેઠક બાદ ટ્રમ્પનું નિવેદન
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે ફ્લોરિડાના માર-એ-લાગો રિસોર્ટમાં યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી સાથે મહત્વપૂર્ણ બેઠક કરી. આ બેઠકનો મુખ્ય હેતુ રશિયા-યુક્રેન યુદ્ધને સમાપ્ત કરવા માટે ચાલી રહેલી શાંતિ વાટાઘાટોને આગળ…
ટીમ ઈન્ડિયાની શ્રીલંકા સામે ચોથી T20Iમાં શાનદાર જીત, બોલિંગ લાઇન પ્રસંશનીય
ભારતીય મહિલા ક્રિકેટ ટીમે શ્રીલંકા સામે પાંચ મેચની T20 સિરીઝની ચોથી મેચમાં 30 રનથી શ્રેષ્ઠ જીત મેળવી. ચમારી અટાપટ્ટુએ ટોસ જીતીને ટીમ ઈન્ડિયાને બેટિંગ માટે આમંત્રણ આપ્યું, અને ભારતીય બેટ્સમેનોએ…
બાંગ્લાદેશમાં રાજકીય ઉથલપાથલ: NCP નું જમાત-એ-ઈસ્લામી સાથે ગઠબંધન, અનેક નેતાઓએ આપ્યું રાજીનામું
બાંગ્લાદેશ: નવી બનેલી નેશનલ સિટિજન્સ પાર્ટી (NCP) આગામી સામાન્ય ચૂંટણી માટે જમાત-એ-ઈસ્લામીના નેતૃત્વમાં ગઠબંધનમાં શામેલ થઈ રહી છે. આ ગઠબંધનનું ઔપચારીક એલાન જમાત-એ-ઈસ્લામના અમીર શફીકુર રહેમાએ કર્યું છે, જેની માહિતી…
ધારાસભ્ય યોગેશ પટેલને મળી ડિજિટલ એરેસ્ટની ધમકી, પોલીસ કમિશનર અને ગૃહ મંત્રીએ કરી ઝડપી કાર્યવાહી
સાયબર ઠગો હવે નેતાઓને પણ ટાર્ગેટ કરી રહ્યા છે. વડોદરાના માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલને મોબાઈલ પર ફોન કરીને એક સાયબર ઠગે ખોટી ધમકી આપી અને ડિજિટલ એરેસ્ટ કરવાનો પ્રયાસ કર્યો…
Thailand-Cambodia સીઝફાયર પર ડોનાલ્ડ ટ્રમ્પની મોટી જાહેરાત, કહ્યું ‘અમેરિકા જ વાસ્તવિક યુનાઈટેડ નેશન’
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં થાઈલેન્ડ અને કંબોડિયાની વચ્ચે શરૂ થયેલી લડાઈને લઈને મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રૂથ સોશિયલ’ પર જણાવ્યું કે બંને દેશો વચ્ચે…
















