4.00 PM 4 રિપોર્ટર LIVE | GROUND REPORT | GUJARATI NEWS BULETIN

ભાવનગર : મહુવામાં મધરાતથી અવિરત વરસાદ

શહેરના વિસ્તારો પાણીમાં તરબોળ

નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવન પ્રભાવિત

ગાંધી બાગ, વીટીનગર રોડ, ખોખરા પ્લોટ વિસ્તારો પાણી-પાણી

ગાંધીજીનું બાવળું અને શાકમાર્કેટ વિસ્તારમાં ભરાયા પાણી

મોનસૂન પૂર્વ તૈયારી અંગે તંત્રની કામગીરી પર ઉઠ્યા સવાલો

ગાંધી બાગ રોડ, શાકમાર્કેટ, વીટી નગર રોડ સહિત વિસ્તારોમાં પાણી ભરાયા

નેસવડ, નાના-મોટા જાદરા, દૂધેરી અને ડોળીયા ગામોમાં સતત વરસાદ

કપાસ, મગફળી અને ડુંગળીના પાકને નુકસાનની ભીતિ

 દિલીપ ગળથરીયા_સંવાદદાતા

મહુવામાં ધોધમાર વરસાદથી માલણ ડેમ ઓવરફ્લો

માલ નદી બે કાંઠે વહેતાં શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા

ઘરોમાં પાણી ઘૂસી જવાથી ખોરાક અને સામાનનું નુકસાન

ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ

મહુવા પંથકમાં 11 ઇંચ વરસાદથી ખેતરો અને ગામો બન્યા પાણીમાં તરબતર

સિહોર તાલુકામાં કોસમી વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા

મગફળી, કપાસ અને ઘાસચારા પાકને ભારે નુકશાન

ખેડૂતો પાયમાલ, સરકાર પાસે યોગ્ય વળતરની માંગણી

 અરશદ દસાડીયા_સંવાદદાતા

 

સુરતમાં ધોધમાર વરસાદથી શહેર જળબંબાકાર

કમોસમી વરસાદે છઠ પૂજાની તૈયારીઓમાં ખલેલ પેદા કરી

કોઝવે પાસે પૂજા માટે કરેલા મંડપ અને ડેરી પાણીમાં ગરકાવ

છઠ પૂજા માટે કરેલી તૈયારી પર ફરી વળ્યા પાણી

ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા તાપી નદીની સપાટી વધી, બંને કાંઠે પાણી ફેલાયું

છઠ પૂજા કાર્યક્રમો જોખમમાં, ભક્તોમાં ચિંતાનો માહોલ

બિહાર વિકાસ મંડળ અધ્યક્ષે અપીલ કરી, ભક્તોએ ઘેર કે નજીક જગ્યાએ પૂજા કરવી

વિજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદથી ગરમીમાંથી રાહત

ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને ભારે નુકસાન

રશ્મિ રાણા_ સંવાદદાતા

 

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પછી હિંસા: સુવેન્દુ અધિકારીના પીએ ચંદ્રનાથ રથની ગોળી મારી હત્યા

પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ હિંસાનો માહોલ યથાવત રહ્યો છે. તાજા બનાવમાં મમતા બેનર્જીને હરાવનાર સુવેન્દુ અધિકારીના અંગત સચિવ (PA) ચંદ્રનાથ રથની ગોળી મારી હત્યા કરવામાં આવી…

મુંબઈમાં આતંકવાદી હુમલાની ધમકી: તાજ અને ટ્રાઈડન્ટ હોટલ હાઈ એલર્ટ પર

મુંબઈની પ્રતિષ્ઠિત Taj Mahal Palace Hotel અને Trident Hotelને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા શહેરમાં હડકંપ મચી ગયો છે. ધમકીભર્યા ફોન બાદ મુંબઈ પોલીસે તાત્કાલિક પગલાં લીધા અને બંને હોટલોમાં…