હવે દુનિયામાં વાગશે ગુજરાતનો ડંકો ! | TO THE TOPIC | GUJARATI NEWS BULLETIN

અમદાવાદ કરશે કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની
રાજ્યના રમતગમત ક્ષેત્ર માટે ઐતિહાસિક સિદ્ધિ
ગ્લાસ્ગોમાં બેઠકમાં ભારતના પ્રસ્તાવ પર સભ્ય દેશો સંમત
વડાપ્રધાન મોદીએ અનોખી રીતે પાઠવી શુભકામના
અમદાવાદ આસપાસના 77 કિમી વિસ્તારમાં થશે વિકાસ
અમદાવાદમાંમ જમીન-મકાનના ભાવ આસમાને આંબશે
3 લાખ નોકરી સર્જાશે, કોમનવેલ્થથી બદલાશે શહેરની સુરત

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

અમદાવાદમાં ઓટોરિક્ષા ભાડામાં વધારો: મિનિમમ ભાડું ₹25, પ્રતિ કિમી ₹20; મુસાફરોમાં નારાજગી

અમદાવાદમાં વધતા CNGના ભાવ વચ્ચે ઓટોરિક્ષા ભાડામાં વધારો કરવામાં આવ્યો છે. લાંબા સમયથી ભાડામાં સુધારાની માંગ કરી રહેલા રિક્ષા ચાલકોને રાહત આપતા ટ્રાન્સપોર્ટ વિભાગે નવા ભાડા દરોને મંજૂરી આપી છે.…

યુનિસેફનું ગંભીર એલર્ટ: ઇબોલાના વધતા કેસો, 30 લાખથી વધુ બાળકો જોખમમાં

વિશ્વમાં ફરી એકવાર ઇબોલા વાયરસનો પ્રકોપ ગંભીર સ્વરૂપ લઈ રહ્યો છે. તાજેતરના આંકડા મુજબ ઇબોલાના કુલ કેસો વધીને 1,048 થયા છે, જેમાં અત્યાર સુધી 267 લોકોના મોત નોંધાયા છે. મૃત્યુદર…