ભ્રષ્ટાચારનું એપી સેન્ટર સુરેન્દ્રનગર ? | TO THE TOPIC | GUJARATI NEWS BULLETIN

ગુજરાતમાં ભ્રષ્ટાચારનું એપી સેન્ટર બન્યું સુરેન્દ્રનગર 1500 કરોડના જમીન કૌભાંડ મામલે કલેક્ટર સામે એસીબીમાં FIR 400 કરોડની જમીનથી લઈ બંદૂકના લાયસન્સ સુધીના કૌભાંડ એક સહી માટે ભ્રષ્ટ અધિકારીઓના કરોડોના સોદા સુરેન્દ્રનગર કલેક્ટર ઓફિસનું 1500 કરોડનું NA કૌભાંડ નાયબ મામલતદારના ઘરેથી 67 લાખ રોકડા મળ્યા સ્પીડમનીથી રૂપિયા લઈ ખંડણીનું રેકેટ ચલાવાતું સુરેન્દ્રનગર કલેક્ટરના બંગલામાંથી 100 ફાઇલ જપ્ત આરોપીને નજીકની કોર્ટમાં ન લઈ જતાં કોર્ટે EDને ખખડાવી સોલાર‎ પ્લાન્ટમાં મોટાપાયે થયેલી જમીન સંપાદનનો મુદ્દો કૌભાંડ મામલે સુરેન્દ્રનગર કલેક્ટર સામે એસીબીમાં FIR ક્લાર્ક, અંગત સચિવ, ના.મામલતદારની પણ સંડોવણી તપાસમાં મોબાઈલમાંથી લેતીદેતીના વ્યવહાર મળ્યા   Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in

કાંકરીયા કાર્નિવલ 2025 દરમિયાન ટ્રાફિક વ્યવસ્થામાં ફેરફાર, જાહેરનામું પ્રસિદ્ધ

અમદાવાદ શહેરમાં આયોજિત થનારા કાંકરીયા કાર્નિવલ 2025 દરમિયાન નાગરિકોની સલામતી અને સુચારુ વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા વિશેષ ટ્રાફિક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. કાર્નિવલના દિવસો દરમિયાન કાંકરીયા તળાવ અને આસપાસના વિસ્તારોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય છે, જેના કારણે ટ્રાફિક વ્યવસ્થામાં અસ્તવ્યસ્તતા ન સર્જાય તે માટે કેટલાક માર્ગો પર વાહન વ્યવહાર માટે પ્રતિબંધ, ડાયવર્ઝન તથા પાર્કિંગ વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવ્યા છે. જાહેરનામા મુજબ, કાર્નિવલ દરમિયાન કાંકરીયા તળાવ તરફ જતા મુખ્ય માર્ગો પર ચોક્કસ સમયગાળા માટે વાહન પ્રવેશ પર નિયંત્રણ રહેશે. જાહેર વાહનો, ઇમરજન્સી સેવાઓ અને પાસ ધરાવતા વાહનોને જરૂરિયાત મુજબ છૂટ આપવામાં આવશે. ટ્રાફિક પોલીસ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ શક્ય હોય ત્યાં સુધી પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરે, ટ્રાફિક…

ગોગો પેપર – ડ્રગ્સના દૂષણનો ‘પ્રવેશદ્વાર’ | GUJARAT | GUJARATI NEWS BULETIN

દેશના યુવાધનને બરબાદ કરે છે ગોગો પેપર રાજ્યમાં ખુલ્લેઆમ વેચાઈ રહ્યા છે ગોગો પેપર ગોગો પેપરનું ઓનલાઈન માધ્યમથી ધૂમ વેચાણ પાનના ગલ્લે ગલ્લે મળે છે ગોગોના રોલિંગ પેપર ગોગો પેપરનો ઉપયોગ થાય છે ડ્રગ્સ લેવામાં   Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in

સ્પાની આડમા કાળા કારોબાર પર રોક કયારે ? | TO THE TOPIC | GUJARATI NEWS BULETIN

અમદાવાદમાં સ્પાની આડમાં ચાલતાં કૂટણખાનાનો પર્દાફાશ વિવાંતા સ્પામાં પોલીસે નકલી ગ્રાહક મોકલીને ખેલ પાડ્યો મેનેજર અને ફરાર માલિકો વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી પોલીસે દરોડો પાડીને મેનેજરને રંગેહાથ ઝડપ્યો વૈષ્ણોદેવી વિસ્તારમાં સ્પાની આડમાં ચાલી રહ્યો હતો ગોરખ ધંધો AHTU પોલીસે બે દિવસમાં 3 કૂટણખાનાનો કર્યો પર્દાફાશ Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in

મેક્સિકોનો ટેરિફ બોમ્બ..! | GUJARATI NEWS BULLETIN

વૈશ્વિક વેપાર જગતમાં ફરી ટેરિફ યુદ્ધના સંકેતો અમેરિકા બાદ મેક્સિકોનો મોટો નિર્ણય મેક્સિકન સેનેટે 50% સુધીના ટેરિફને મંજૂરી આપી ભારત-ચીન સહિત એશિયન દેશો પર અસર 2026થી લાગુ થશે નવા નિયમો ઓટો પાર્ટ્સ, કાપડ અને સ્ટીલ પર ઊંચા ટેરિફ અનેક વસ્તુઓ પર ટેરિફ 35% સુધી વધારાયો સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા મેક્સિકોનું પગલું આયાત ઘટાડવાના ઉદ્દેશ્યથી કડક નિયમો અમેરિકાને ખુશ કરવા મેક્સિકોનો પ્રયાસ..! ચીની માલ પર અગાઉ પણ ટેરિફ વધાર્યા હતા રાજકોષીય ખાધ પૂરી કરવા 3.76 અબજ ડોલરની આવકનો લક્ષ્ય પ્રારંભિક પ્રસ્તાવ કરતાં ઓછી પ્રોડક્ટ કેટેગરી પર ટેરિફ લગભગ 1400 આયાતી માલ પર નવા ટેરિફ લાગુ થશે આંતરરાષ્ટ્રીય વ્યાપારી જૂથોનો સખત વિરોધ Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON…

વંદેમાતરમ પર વિવાદ કેમ ? | TO THE TOPIC | GUJARATI NEWS BULLETIN

વંદે માતરમની 150મી વર્ષગાંઠ પર વિશેષ ચર્ચા આજે રાજ્યસભામાં વંદે માતરમની વિશેષ ચર્ચા કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે વંદે માતરમ મુદ્દે ચર્ચા કરી અમિતભાઈ શાહે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા વંદે માતરમમાં ઉજાગર થતી માતૃભૂમિની ભાવના : અમિત શાહ સૈનિકોના બલિદાનમાં ગુંજે છે વંદે માતરમ : અમિત શાહ સરકાર દેશની વાસ્તવિકતા છુપાવવા માંગે છે : પ્રિયંકા વંદે માતરમ એ સ્વતંત્રતા માટે યુવાનોનો મંત્ર હતો : PM કોંગ્રેસ મુસ્લિમ લીગ સામે ઘુંટણીયે પડી : PM Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in

ક્યાં છે દારૂબંધી..? | GUJARAT | GUJARATI NEWS BULLETIN

અમદાવાદમાં નવા વર્ષની પૂર્વે દારૂની મોટી હેરાફેરીનો પર્દાફાશ 31stની ઉજવણી પહેલા અમદાવાદમાંથી ઝડપાયો કરોડોનો દારૂ ગામ્ય LCBએ ઝડપ્યો 2.2 કરોડનો વિદેશી દારૂનો જથ્થો રાજ્યમાં પ્રતિબંધ છતાં નવા વર્ષની ઉજવણી માટે દારૂની હેરાફેરી વટામણ-બગોદરા હાઈવે પર ટ્રેલરની અંદર વિદેશી દારૂની હેરાફેરી વર્ષાંતના દિવસોમાં દારૂની હેરાફેરી વધતા ચેકિંગ કડક બનાવાયું Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in

શિયાળામાં ફ્લોલેસ મેકઅપ..!| | GUJARATI NEWS BULLETIN

શિયાળાની ઠંડીમાં ત્વચા માટે એલર્ટ! મેકઅપ સાથે સ્કિનકેરનું ખાસ ધ્યાન રાખવું રૂમમાં ભેજ પાછો લાવવાનો સરળ ઉપાય – હ્યુમિડિફાયર શિયાળામાં ત્વચાની ચમક જાળવવા કુદરતી ઉપાય ફાયદેમંદ શિયાળામાં સુકાઈ જતી ત્વચા માટે રાખો ખાસ કાળજી Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in

શિક્ષણમાં ભ્રષ્ટાચાર,ક્યારે રોકશે સરકાર ? | TO THE TOPIC | GUJARATI NEWS BULLETIN

સુરતમાં 25થી વધુ સ્કૂલોના રેકોર્ડ સાથે ચેડાં DEOની મિલિભગતથી શિક્ષણ જગતમાં ઉથલપાથલ શંકાના દાયરામાં DEO કર્મચારીઓ ખાનગી શાળાઓના રેકોર્ડમાં કથિત ભ્રષ્ટાચાર ગેરરીતિઓ સામે આવતા શિક્ષણજગતમાં હાહાકાર Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in

પ્રદૂષણ જોખમી સ્તરે..! | Pollution at dangerous levels..! | GUJARATI NEWS BULLETIN

પ્રદૂષણ જોખમી સ્તરે પહોંચતા ચિંતાનો વિષય શિયાળામાં પ્રદૂષણ સર્વોચ્ચ સ્તરે પહોંચ્યું ગંભીર પ્રદૂષણથી માનવ સ્વાસ્થ્ય પર ખતરો કોરોના પછી COPD કેસોમાં 30 ટકા વધારો પ્રદૂષણથી હવાની ખરાબ ગુણવત્તા સામે સુરક્ષા પગલાં જરૂરી     Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in