કેવા રહેશે 2026નાં ઉતાર-ચઢાવ ? | TO THE TOPIC | GUJARATI NEWS BULLETIN

જો શેરબજારમાં અસ્થિરતા આવશે, તો રોકાણકારો સોના તરફ વળશે વિન્ડ એનર્જી અને ગ્રીન હાઇડ્રોજન પ્રોજેક્ટ્સમાં જંગી રોકાણ આવશે. સરકારના ૨૦૩૦ના લક્ષ્યાંકોથી રિન્યુએબલ એનર્જી સેક્ટર ફૂલ ફોર્મમાં હશે ૨૦૨૬માં RBI અને US ફેડરલ રિઝર્વ વ્યાજ દરોમાં ઘટાડો કરવાનું શરૂ કરશે.   Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in

નશાખોરોની ખેર નથી..! | GUJARAT | GUJARATI NEWS BULLETIN

31ની ઉજવણીને લઈ રાજ્યનું પોલીસ વિભાગ સજ્જ બનાસકાંઠાઃ થર્ટી ફસ્ટને લઇ ડીસા ઉતર પોલીસ એકશનમાં પોલીસે હોટલ સંચાલકો સાથે યોજી બેઠક પી.આઈ દ્વારા હોટલ સંચાલકોને કડક સૂચનાઓ અપાઈ રાજકોટઃ થર્ટી ફસ્ટને લઈ SOG પોલીસ એકશનમાં માધાપર ચોકડી ખાતે વાહન ચેકીંગ હાથ ધરાયું સુરતઃ પોલીસ કમિશ્નર દ્વારા થર્ટી ફસ્ટ ને લઇ મહત્વની સૂચના સુરત પોલોસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતનું નિવેદન કાયદાનું ઉલ્લંઘન કરી થર્ટી ફસ્ટની ઉજવણી કરવામાં ના આવે વડોદરાઃ 31મીને ધ્યાનમાં રાખી વાહન ચેકિંગ હાથ ધરાયું સંગમ ચાર રસ્તા નજીક ચેકિંગ કરવામાં આવ્યું વાહન ચાલકોના ડોક્યુમેન્ટ તપાસાયા વડોદરા: 31 ડિસેમ્બર મુદ્દે પોલીસ કમિશનર નરસિમ્હા કોમરનું નિવેદન Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in

અરવલ્લીનાં વિવાદનું સત્ય શું ? | TO THE TOPIC | GUJARATI NEWS BULLETIN

સોલિસિટર જનરલે કહ્યું- ગેરસમજો ફેલાવવામાં આવી રહી છે કોર્ટની ટિપ્પણીઓનું ખોટું અર્થઘટન કરાઇ રહ્યુ છે – કોર્ટ અરવલ્લી કેસમાં SCએ પોતાના જ આદેશ પર રોક લગાવી 21 જાન્યુઆરી સુધી સમગ્ર અરવલ્લીમાં ખાણકામ બંધ રહેશે કોર્ટે રાજસ્થાન, ગુજરાત સહિત 4 રાજ્યો પાસેથી જવાબ માંગ્યો Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in

તમારું બાળક વારંવાર હાથ ઉપાડે છે..? | GUJARAT | GUJARATI NEWS BULLETIN

બાળકોમાં હાથ ઉપાડવાની કુટેવ માતા-પિતાની ચિંતા ઘરમાં કે મિત્રો પર હાથ ઉપાડતા બાળકોની આદત બાળકોના વર્તન પાછળનું કારણ સમજવું જરૂરી બાળકની ‘મારવાની’ આદત પાછળ છુપાયેલી હોઈ શકે તેની કોઈ વેદના નાનું બાળક જ્યારે હાથ ઉપાડે, ત્યારે સમજજો કે તે ‘શિસ્ત’ નથી પણ મદદ માટેની ‘ચીસ’ બાળકની થપ્પડ એ ગુસ્સો નહીં, પણ અધૂરી વાતનો સંકેત હોઈ શકે માતા-પિતાનો ગુસ્સો બાળકની બોલવાની શક્તિ છીનવી શકે બાળકનું મારવું એ ‘બેશિસ્તી’ નથી, પણ મનનો ‘અસંતોષ   Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in

ઇમ્પોસ્ટર સિન્ડ્રોમ..! | Imposter syndrome..! | GUJARATI NEWS BULLETIN

ઈમ્પોસ્ટર સિન્ડ્રોમ એક માનસિક સ્થિતિ વ્યક્તિની વાસ્તવિક સિદ્ધિઓ હોવા છતાં પોતાને ‘અયોગ્ય’ અથવા ‘નકલી’ અનુભવે ઈમ્પોસ્ટર સિન્ડ્રોમમાં વ્યક્તિ પોતાને અને તેની સફળતાને કે ક્ષમતા વિશે શંકા કરે માણસ પોતાના જ પ્રયાસોને સાચા ગણતો નથી ઇમ્પોસ્ટર સિન્ડ્રોમનો લો સેલ્ફ એસ્ટીમ અને એન્ઝાઈટી સાથે પણ સંબંધ Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in

સુભાષબ્રિજને અપાશે નવું સ્વરૂપ..! | TO THE TOPIC | GUJARATI NEWS BULLETIN

સુભાષબ્રિજને અપાશે નવું સ્વરૂપ સુભાષબ્રિજને આઠ લેનમાં પરિવર્તિત કરાશે આગામી બે વર્ષમાં સુભાષબ્રિજને નવો આકાર અપાશે બ્રિજ પર ભારણને ધ્યાનમાં રાખીને 8 લેન બનાવાશે આગામી સોમવારે ટેન્ડર બહાર પડાશે બ્રિજની આજુબાજુમાં 2 નવી લેન બનશે સુભાષબ્રિજને આઇકોનિક બનાવવા માટે પ્રયાસ બ્રિજ માટે ઊભા કરાશે નવા 7 પિલ્લર જૂનું સુપર સ્ટ્રક્ચર તોડીને કરાશે નવું નિર્માણ.! EPC મોડ હેઠળ 250 કરોડના ખર્ચે તૈયાર થશે નવો બ્રિજ 1973માં બનેલા બ્રિજનું આયુષ્ય અને ટેક્નોલોજી જૂની થઈ 18 મીટરનો બ્રિજ હવે 36 મીટર પહોળો થશે તંત્ર પાસે ટ્રાફિક ડાયવર્ટ કરવા માટે મજબૂત પ્લાન છે?   Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in

ગુજરાતને ‘ટાઇગર સ્ટેટ’નો દરજ્જો..! | GUJARAT | GUJARATI NEWS BULLETIN

33 વર્ષ બાદ ગુજરાત ફરી ‘ટાઇગર સ્ટેટ’માં સામેલ ગુજરાતમાં સિંહ, દીપડો અને હવે વાઘ.. ત્રણેય પ્રાણીઓ એક સાથે હોય એવું વિશ્વનું એક માત્ર સ્થળ રાજ્યમાં ટાઈગરની હાજરીની NTCAની સત્તાવાર જાહેરાત NTCAએ ગુજરાતને આપ્યો ‘ટાઇગર સ્ટેટ’નો દરજ્જો છેલ્લા 10 મહિનાથી એક વાઘ કેમેરામાં થયો છે કેદ વન વિભાગ દ્વારા વાઘની સુરક્ષા માટે સતત મોનિટરિંગ વાઘના પરિવાર માટે માદા વાઘની માંગ ગુજરાત સરકારે કરી વાઘના વસવાટ માટે રહેઠાણ, આહાર અને પાણીની વ્યવસ્થા તૈયાર સિંહ, દીપડા અને વાઘ ધરાવતું દેશનું એકમાત્ર રાજ્ય બન્યું ગુજરાત ગુજરાત સરકારે NTCAને પત્ર લખી સંરક્ષણની તૈયારી દર્શાવી NTCA ટીમે રતનમહાલ અભયારણ્યનું નિરીક્ષણ કરી પરિસ્થિતિ અનુકૂળ ગણાવી રતનમહાલને ટાઈગર રિઝર્વ બનાવવા પ્રક્રિયા ઝડપી થશે ઈકો ટુરિઝમ અને સંરક્ષણ પ્રવૃત્તિઓને વેગ મળશે વન્યજીવન વૈવિધ્યમાં ગુજરાતને મળ્યું…

સુશાસનથી શ્રધ્ધાંજલિ ! | GUJARAT | GUJARATI NEWS BULLETIN

જાણો, સુશાસન દિવસનો ઇતિહાસ અને , સુશાસન દિવસનું મહત્ત્વ શ્રી વાજપેયીના સન્માનમાં વર્ષ 2014થી ઉજવાય છે સુશાનસ દિવસ આ નિર્ણયની મુખ્ય વિપક્ષી દળ, ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસે ટીકા કરી સુશાસન દિવસનો હેતું લોકોના કલ્યાણ અને યોગ્યતા વધારવા માટેનો   Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in

ગુજરાત કોંગ્રેસને વર્ષ 2026માં લાગશે મોટો ફટકો, રાજ્યસભામાં એક પણ…

નિકેત સંઘાણી, ગાંધીનગર/ ગુજરાતમાં હવે વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ થવા લાગી છે. બીજી તરફ રાજકીય સોગઠાં ગોઠવાવા લાગ્યા છે. આ દરમિયાન હવે વર્ષ 2026માં ગુજરાત કોંગ્રેસને એક મોટો ફટકો પડશે. ગુજરાતથી રાજ્યસભામાં કોંગ્રેસનો એક પણ સાંસદ નહીં રહે. ગુજરાતમાં હાલ રાજ્ય સભાની કુલ 11 બેઠકો છે. જે પૈકી 1 બેઠક પર કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલ છે. જ્યારે બાકીની 10 બેઠકો પર ભાજપના સાંસદ છે. આ દરમિયાન વર્ષ 2026ના 21 જૂનના રોજ 4 બેઠકો ખાલી થઈ રહી રહી છે. ત્યારે આવનાર ચૂંટણીમાં કદાચ કોંગ્રેસને પોતાની બેઠક ગુમાવવાનો વારો આવી શકે છે. વિધાનસભામાં સંખ્યા બળ ઓછું ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસનું સંખ્યા બળ સતત ઘટી રહ્યું છે. હાલ ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ફક્ત 12 જ ધારાસભ્ય છે. ત્યારે આવનાર રાજ્યસભાની ચૂંટણીમાં…

અટલ બિહારી વાજપેયી સાથે લગ્ન કરવા માંગતી હતી મહિલા પત્રકાર, દહેજમાં માંગ્યું હતું આખું પાકિસ્તાન

આજે દેશ ભૂતપૂર્વ વડા પ્રધાન ભારત રત્ન અટલ બિહારી વાજપેયીની 101મી જન્મજયંતિ ઉજવી રહ્યો છે. તેમની લોકપ્રિયતા માત્ર ભારત જ નહીં પરંતુ વિશ્વભરના અન્ય દેશોમાં પણ ફેલાઈ હતી. પાકિસ્તાનમાં પણ તેમના પ્રશંસકો હતા. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે અટલજીને યાદ કરતા લખનૌમાં એક રસપ્રદ કિસ્સો સંભળાવ્યો. વડા પ્રધાન તરીકે અટલજીની પાકિસ્તાન મુલાકાતનો ઉલ્લેખ કરતા રાજનાથ સિંહે કહ્યું કે તેમનું વ્યક્તિત્વ એટલું વિશાળ હતું કે આખી દુનિયા તેમની કાર્ય નીતિ અને નિર્ણયોની પ્રશંસા કરતી હતી. પાકિસ્તાનની મુલાકાત દરમિયાન અટલજીના પ્રખ્યાત જવાબને યાદ કરતાં તેમણે કહ્યું, “જ્યારે એક મહિલા પત્રકારે તેમને કહ્યું, ‘હું તમારી સાથે લગ્ન કરવા માંગુ છું, પણ તમારે મને દહેજમાં કાશ્મીર આપવું પડશે.’ ત્યારે અટલજીએ સ્મિત સાથે જવાબ આપ્યો હતો. પછી તેમણે તેણીને કહ્યું હતું, ‘જો…