નશાખોરોની ખેર નથી..! | GUJARAT | GUJARATI NEWS BULLETIN

31ની ઉજવણીને લઈ રાજ્યનું પોલીસ વિભાગ સજ્જ
બનાસકાંઠાઃ થર્ટી ફસ્ટને લઇ ડીસા ઉતર પોલીસ એકશનમાં
પોલીસે હોટલ સંચાલકો સાથે યોજી બેઠક
પી.આઈ દ્વારા હોટલ સંચાલકોને કડક સૂચનાઓ અપાઈ
રાજકોટઃ થર્ટી ફસ્ટને લઈ SOG પોલીસ એકશનમાં
માધાપર ચોકડી ખાતે વાહન ચેકીંગ હાથ ધરાયું
સુરતઃ પોલીસ કમિશ્નર દ્વારા થર્ટી ફસ્ટ ને લઇ મહત્વની સૂચના
સુરત પોલોસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતનું નિવેદન
કાયદાનું ઉલ્લંઘન કરી થર્ટી ફસ્ટની ઉજવણી કરવામાં ના આવે
વડોદરાઃ 31મીને ધ્યાનમાં રાખી વાહન ચેકિંગ હાથ ધરાયું
સંગમ ચાર રસ્તા નજીક ચેકિંગ કરવામાં આવ્યું
વાહન ચાલકોના ડોક્યુમેન્ટ તપાસાયા
વડોદરા: 31 ડિસેમ્બર મુદ્દે પોલીસ કમિશનર નરસિમ્હા કોમરનું નિવેદન

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

નોઇડામાં પાંચ માળની બિલ્ડિંગમાં ભીષણ આગ: 2નાં મોત, 100થી વધુ લોકોનું રેસ્ક્યૂ; EV સ્કૂટી ચાર્જિંગ દરમિયાન ઘટના

ઉત્તર પ્રદેશના નોઇડાના સેક્ટર-66 વિસ્તારમાં આવેલી પાંચ માળની રહેણાંક બિલ્ડિંગમાં બુધવારે ભીષણ આગ લાગતા બે લોકોના મોત થયા છે, જ્યારે 100થી વધુ રહેવાસીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. પ્રાથમિક…

કોંગોમાં ઇબોલાનો પ્રકોપ ગંભીર બન્યો: 2,000થી વધુ કેસ, 754 મોત; આરોગ્ય તંત્ર પર વધ્યું દબાણ

આફ્રિકી દેશ કોંગોમાં ઇબોલા વાયરસનો પ્રકોપ ઝડપથી વધી રહ્યો છે. આરોગ્ય મંત્રાલયના તાજેતરના આંકડા મુજબ, દેશમાં અત્યાર સુધી 2,011 ઇબોલાના કેસ નોંધાયા છે, જ્યારે 754 લોકોના મોત થયા છે. વધતા…